Shri Satya Sai Sanjeevani Hospital Raipur – New York City back in the 70’s and 80’s – Water Car:Control by Mobile

.

Shri Satya Sai Sanjeevani Hospital Raipur

.

New York City back in the 70’s and 80’s

.

Water Car – Control by Mobile

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

फेसबुक का नया खेल

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

Advertisements

6 responses to “Shri Satya Sai Sanjeevani Hospital Raipur – New York City back in the 70’s and 80’s – Water Car:Control by Mobile

  1. Enjoyed jokes.
    Free heart operation is ideal work.
    Audio not good.
    Anything can have two sides. Good or bad. Who looks and from. Which angle. As cup is half full by water. Cup is half empty.
    Select good and go ahead.

    Like

  2. સંજીવની હોસ્પિટલઃઉમદા કાર્ય. વૉટર કારઃ અહો! આશ્ચરિયમ . શ્રી ગુણવંત શાહની ‘અભણ”ની વ્યાખ્યા ગમી.
    અન્ય જોક્સને વ્યંગ માણ્યા.

    Like

    • વિમલાબેન, સંજીવનીની જેમ જ સત્યસાઈ હોસ્પિટલ ખુબ જ સુંદર કાર્ય કરી રહી છે. મફતમાં ઓપરેશનો કરે છે. રાજકોટમાં પણ તેમની શાખા છે. સત્યસાઈબાબાને માનવું ના માનવું વ્યક્તિગત બાબત છે, પરંતુ આંધ્રમાં સરકાર ઘરે ઘર પાણી પહોંચાડવા માટે અસમર્થ હતી જે આ સત્યસાઈબાબાના સેવકોએ ફક્ત એક જ વરસમાં ૩૦૦ ગામોમાં પાણી પહોચાડ્યું જે એક વિક્રમ છે. હું સત્યસાઈબાબાનો ભક્ત નથી પરંતુ બીજા બધા ધર્મોનાં મુખ્યાઓ જે રીતે પૈસા કમાય છે અને ફક્ત પ્રસિદ્ધિ માટે લોકોને ઉપયોગી નાં હોય એવા કાર્યો કરે છે એની સરખામણીમાં સત્યસાઈબાબાનું કાર્ય ખરેખર સુંદર છે. તમે રાજકોટ જાવ તો એ ચેરીટી હોસ્પિટલ જરૂર જોવા જજો.

      Like

      • હા વિપુલભાઈ, ખરી વાત કહી આપે,હું પણ સાઈબાબાની ભક્ત નથી પણ એમની સંસ્થા જે કાર્ય કરે છે તે જરૂર પ્રસશ્ય છે.
        રાજકોટ હોસ્પીટલની માનવતા ભરી પ્રવ્રુતિ વિશે જાણું છું.જે સેવાકાર્ય થાય છે તે અતિ સુંદર કામ છે.

        Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s