Technology of Spirituality – Laundry Soap Manufacturing – Tomato Ketchup is Made from Cocaine, Alcohol & Urine

.

Technology of Spirituality

આ વિડીયો અંગ્રેજીમાં છે પરંતુ સરળ ભાષામાં છે. મારી બધાને વિંનંતી છે કે સમય કાઢીને આ વિડીયો શાંતિથી જોશો તો ખુબ જ જાણવાનું મળશે અને તમને ઘણો ફાયદો થશે. વક્તા પોતે પારસી છે.

.

Laundry Soap Manufacturing

.

Tomato Ketchup is Made from Cocaine, Alcohol & Urine

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

Advertisements

9 responses to “Technology of Spirituality – Laundry Soap Manufacturing – Tomato Ketchup is Made from Cocaine, Alcohol & Urine

  1. ટોમેટો કેચપનો વેડિયો જોયો….ઓર્ગેનીક કહીને પણ જાનવરનું લોહી નાખે છે…ગઝબ કહેવાય….

    Like

  2. વિપુલભઈ, નીટની પરીક્ષાના સમાચારો પછી મને પણ આ જ વિચાર આવ્યો હતો. ચેકીંગની કોઈ હદ હોય કે નહીં ?

    Like

    • જગદીશભાઈ, આમ પણ ભારતમાં કોઈ પણ પક્ષની સરકારો હોય બધા એ ભારતીય પ્રજાને નગ્ન કરવા સિવાય કર્યું શું છે? કોંગ્રેસે પાવડે પાવડે દેશને લૂટ્યો, અને મોદીજી આડંબર કરવામાં, પોતાનો અહંકાર પોષવામાં માટે જાહેરખબરો અને બીજી બધી વસ્તુઓનો સહારો લઈને પ્રજાનાં કપડા લૂટવા સિવાય કર્યું શું છે? એક માથાની સામે દસમાથા લાવવાની વાતો કરનાર મોદી જયારે આવું કઈ બને ત્યારે ચુપકીદી ધારણ કરી લે છે, જાને છે પ્રજા થોડા દિવસમાં બધું ભૂલી જશે…આ તો દુધના ઉભરા જેવું છે….બેસી જશે…હાલમાં પાકિસ્તાના બંકર પર ભારતીય સેનાએ હુમલો કરીને ખતમ કરી નાખ્યાના વિડીયો જોરશોરમાં ચાલે છે. હું જે બે લીંક આપું છું જે ઘણી જૂની છે પહેલી ભારતીય સેના હુમલો કરે એ છે અને બીજી પાકિસ્તાની સેનાએ ભારતીય સેનાનાં બંકર ઉડાવ્યાનો છે. આવા વિડીયોની કલીપો ભેગી કરીને પ્રજાને ઉલ્લુ બનાવી એનો ગુસ્સો શાંત કરવાનો પ્રયાસ થાય છે. સરકારી પ્રવક્તા તરફથી આ હુમલાને કોઈ સમર્થન કરવામાં નથી આવ્યું.

      Like

  3. Spirituality..best vide
    All actions are based on science. According to my understanding Hindu way of life is on science. Saints gave final outcome to be followed. Reasoning is not required for common people and even in those days not that.muchh socalled literacy.
    Today’ SU is very tasty.

    Like

      • During mycollegedays,Ihad read one book written by If not, Swami Abhedanandji. Name of book is not remembered.
        Some ritualsetc wereexplained by science.
        Shshrut in those days doing surgery including scisserian,
        Pure science in all our work.Not reasoning but result is favourable.
        Thanks forsuch information.

        Like

  4. “Technology of Spirituality” i8s the best among all. I love it. worth to share ..
    “Tomato Ketchup “?????!!!!!! OMG, what a cheating !!!!!

    Like

    • વિમલાબેન, મેં ગૌતમભાઈને કહ્યું એમ “ટેકનોલોજી ઓફ સ્પીરીચ્યુંઆલીટી” આપણી સંસ્કૃતિ વિશે ઘણો જ પ્રકાશ પાડે છે. રજુ કરનાર એક પારસી ભાઈ છે એ પણ નવીનતા કહેવાય!

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s