Villiger Waste Management Systems AG – WIFI umbrella in Kerala – 6 Morning Habits Of Successful People

.

Villiger Waste Management Systems AG

.

WIFI umbrella in Kerala

.

6 Morning Habits Of Successful People

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

Advertisements

5 responses to “Villiger Waste Management Systems AG – WIFI umbrella in Kerala – 6 Morning Habits Of Successful People

    • Dear Gautambhai,
      It is real project and working since long time in Germany. You can imagine we are far behind the modern technology. Instead of bullet train we can use such money for waste management. Politicians are only interested in votes.

      Like

  1. શું વિપુલભાઈ, તમેય તે,

    ૯૮૦૦૦ હજાર કરોડની બુલેટ ટ્રેનમાં પૈસાદાર લોકો બેસે એટલે એમાં પૈસા બને, કચરાગાડીમાં શું મલે….???? જેમાં પૈસા મળે તે ટેકનોલોજી, બાકી બીજું બધું રામ રામ….

    Like

    • મનસુખલાલ, તમારી વાત તદ્દન સાચી છે. કોંગ્રેસ હોય કે ભાજપા કે કોઈ પણ બીજી સરકાર હોય એ બધા જ પોતાના કાર્યકાળ દરમ્યાન આવા બે-ત્રણ પ્રોજેક્ટ લાવે જ અને એમાં એમની ૨૫ થી ૩૦ % કટકી હોય જ. નહિ તો આટલી બધી ચુંટણીની સભાઓ અને સભાઓમાં લાખો ભાડેના માણસો લાવવાના, મીડિયાને સાચવવાની(જાહેરાતો આપીને), ચાર્ટડ વિમાનોના વગેર ખર્ચાઓ ક્યાંથી નીકળે? અમદાવાદના મણીનગરમાં મ્યુ.માં મારા મિત્ર સારી જગ્યાએ હતા, તેણે કહ્યું હતું કે ઘણા વર્ષો પહેલા રામબાગમાં પોલીસસ્ટેશનનું નવું મકાન બનાવવામાં આવ્યું હતું. જે બાંધવાનો ખર્ચો ૮૦ લાખ રૂપિયા થયો હતો. એનું ઉદઘાટન મોદીએ કર્યું હતું અને એ ઉદઘાટન કરવા માટે આખું મણીનગર શણગારવામાં આવ્યું હતું તેનો ખર્ચો ૩૫ લાખ રૂપિયા મ્યુ.નાં વિવિધ ખાતાઓમાં નાખવામાં આવ્યો હતો.આપણા દેશના બધા જ રાજકીય નેતાઓ દેશને “બોડી બામણીનું ખેતર” સમજી બેઠા છે!

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s