The Other Pair, Short Film – PLASTIC ROADS – Anatomy of the human body

.

The Other Pair, Short Film

.

PLASTIC ROADS

.

Anatomy of the human body 

આ વિડીયો શરીરની રચના જાણવા માટે ખુબ જ અગત્યનો છે. છતાં જેમને શરીરના કાપેલા અંગો જોવાની શુગ હોય તેમણે આ વિડીયો જોવો નહિ. થોડીવાર જોઈ લે જો, ગમે તો આગળ વધજો.

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

છોકરી જોવા ગયો-ધીરુભાઈ સરવૈયા

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

Advertisements

10 responses to “The Other Pair, Short Film – PLASTIC ROADS – Anatomy of the human body

 1. વિપુલભાઈ આપના સંધોધન શ્રમ ધ્ન્યવાદ પાત્ર છે. મારે માટે શરમની વાત છે કે હું તૈયાર માલ મારા બ્લોગમાં ચિપકાવી દઉં છું. આ.ભાર આભાર આભાર

  Like

  • મુ.પ્રવીણભાઈ, તમે તો આમને આમ મને શરમમાં મુકો છો. મેં તો તમને કહ્યું છે કે તમારે મારા બ્લોગમાંથી જે રીબ્લોગ કરવું હોય તે કરી શકો છો.

   Liked by 1 person

  • મારૂં માનવું છે, કે આમાં કોઇ શરમની વાત નથી. આમ તેમ સર્ચ કરવાનો શ્રમ તમે કરો અને અમને એક જ સ્થાને બધુ વાંચવા મળે. જાણવા યોગ્ય માહિતી શેર કરવી જ જોઇએ.

   Like

 2. Reblogged this on પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો and commented:
  મારા બ્લોગના વ્હાલા મિત્રો શ્રી વિપુલ દેસાઈના સુરતી ઉંધીયાથી અપરિચીત તો નથી જ. અને આપે અનેકવાર મુલાકાત લીધી જ હશે. આજે ફરીવાર આપને માટે એમની પોસ્ટ રિબ્લોગ કરું છું.
  *
  મારું કામ તો શેઠીયાને ત્યાંના જમણવારમાં પિરસણીયા જેવું છે. રસોઈ બીજાની અને હું આગ્રહ કરીને જમાડું. તમે ભલે એકવાર ખાધું હોય તો બીજીવાર ખાઓ માણો.
  *
  આજના મજાના જોક્સ ઉપરાંત માહિતી સભર વિડીયો જોવાનું ચૂકશો નહિ. ખાસ તો એનેટોમીનો વિડિયો તો બે વાર જોવો જોઈએ.
  *
  તો આભાર સહિત આપને માટે રજુ કરું છું આજનું “સુરતી ઉંધીયું”********

  Like

  • મુ.પ્રવીણભાઈ, રીબ્લોગ કરો એ પણ સારું છે. આપણો બધાનો હેતુ લોકોને કઈ જાણકારી મળે અને આનંદ થાય એવું કરવાનો છે. જો તમે એનોટોમી વિશે આજે નાં લખ્યું હોત તો મને એમ થાત કે લોકોને નહિ ગમ્યું હોય એટલે કોઈએ કોમેન્ટ નહિ કરી. હકીકતમાં લોકોને શું ગમ્યું એ તો કોમેન્ટ ઉપરથી જ ખબર પડે અને આપણે એવી વસ્તુઓ શોધવાની કોશિશ કરીએ. એનેટોમીનો વિડીયો મારી પાસે ઘણા સમયથી પડ્યો હતો અને મુકતો ન હતો. રીબ્લોગ કરવા અને કોમેન્ટ આપવા બદલ ખુબ ખુબ આભાર!

   Liked by 1 person

 3. આજના બધા જોક્સ સારાજ છે, વીડિયો તો ઘણું સમજાવી જાય છે.

  તમારે તમારી રીતે જાતેજ નહીં માની લેવું કે તમારા વંચકોને નહીં ગમે..!! તમે જે બતાવો છો તે બીજાના બ્લોગમાં ક્યાંય જોવા નહીં મળે, અરે જોવાજ નથી મળવાનું, તેની ગેરંટી…અને તમારું કલેક્શન કંઈ એકાદી સાઈટ ઉપરથી થોડું લીધેલું હોય છે,,?? તમે કેટલી બધી સાઈટો, કેટલા બધા અખબારો-મેગેઝીનો ઉથલાવીને આ બધો રસથાળ ભરો છો, તે અમારાથી અજાણ્યું નથી. તમારા વાંચકો તો અસંખ્ય છે, પણ અભિપ્રાય બહુ થોડા આપતાં હશે, કારણમાં તો એટલુંજ કે “ગુજરાતી”માં (કે અંગ્રેજીમાં પણ) લખવામાં થોડી તકલીફ પડે અને પછી પણ ઈમેલ લખવાનો, પાસવર્ડ લખવાનો, Like કરવામાં પણ આ બધી માથાકુટમાં ઘણા લોકો નહીં પડતાં હોય, પણ વાંચનારા તો અસંખ્યજ છે.

  Like

  • મનસુખલાલ, તમારી વાત સાચી છે, તમે જણાવેલી તકલીફો પણ સાચી હશે, પણ તમારા જેવા ભગવતીભાઈ, વિમલાબેન, ગૌતમભાઈ, ધીરેનભાઈ, એક શર્મા અને બીજા થોડા ઘણા લોકો નિયમિત લાઈક કરે છે અને કોમેન્ટ આપે છે. પરંતુ જયારે બીજા કોઈ વરસમાં એક પણ કોમેન્ટ કરે તો થોડો વધારે ખ્યાલ આવે. ખુબ ખુબ આભાર!

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s