NO POST UP TO NEXT SUNDAY

પ્રિય વાચક મિત્રો,

મારા બનેવી શ્રી સતીશભાઈ ઈશ્વરભાઈ દેસાઈનું શનિવારે રાત્રે સુરત ખાતે દુ:ખદ અવસાન થવાથી આવતા રવિવાર સુધી નવી પોસ્ટ મુકવામાં નહિ આવે. સદગુરુ શ્રી સાઈનાથ મહારાજ એમના આત્માને શાંતિ આપે અને અમારા કુટુંબ પર આવેલ આ આઘાતને સહન કરવાની શક્તિ આપે એવી સહૃદય પ્રાર્થના!

વિપુલ એમ દેસાઈ 

Advertisements

56 responses to “NO POST UP TO NEXT SUNDAY

  1. blockquote, div.yahoo_quoted { margin-left: 0 !important; border-left:1px #715FFA solid !important; padding-left:1ex !important; background-color:white !important; } Extremely sad news,Jai Sainath,praying to Almighty to rest his ter all soul rest in peace.my hearty condolence to yr entire family.

    Sent from Yahoo Mail for iPad

    Like

  2. આપના બનેવી સ્વ.સતીશભાઈના આત્માને પ્રભુ શાંતિ આપે અને આપના કુટુંબ પર આવી પડેલ આઘાતને સહન કરવાની પ્રભુ શક્તિ આપે એવી હાર્દિક પ્રાર્થના .

    Like

  3. Vipulbhai,
    You selfless contribution to the community is priceless.
    May you get strength to accept such tragedy , And courage to move on.
    Ashwin Pandya, M.D.
    USA

    Like

  4. સ્વ.સતીશભાઈના આત્માને પ્રભુ શાંતિ આપે એ હાર્દિક પ્રાર્થના .
    ૐ  શાંતિ..

    Like

    • સ્નેહી વિમલાબેન, તમે તો હવે આત્મજન જેવા બની ગયા છો. આપનો ખુબ ખુબ આભાર!

      Like

  5. વધતી ઉંબરે ઘટતા જતા સંબંધાે નું દુ:ખ અકલ્પનીય હાેયછે. તમને/કુટુંબને સહનશક્તિ મળે એવી પ્રાર્થના.

    Like

  6. ઈશ્વર સદ્દગતના આત્માને ચિર શાંતિ અર્પે.. અને તેમના કુટુંબ પર આવી પડેલ આઘાતને સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી નમ્ર પ્રાર્થના.

    Like

  7. વિપુલભાઈ સદગ્તના આત્મા માટે શાંતિ પ્રાર્થના. બહેનના પરિવારને હાર્દિક આશ્વાસન.

    Like

  8. Very sorry to learn of sad demise of your brother in law, Vipulbhai. Losing a close relation at any stage of life is very difficult to absorb, but there is no control on certain things like birth and death. We prey Almighty to rest the departed soul to eternal peace and your all family members to bear the loss. Om Shanti! Shanti ! ! Shanti ! ! !
    Dr. Dinesh Dholakia

    Like

  9. Our deepest condolences and prayers!
    GOD will give you, lots of strength at this time for passing of your very close one. RIP

    Like

  10. અક્ષરનીવાસી સતીશભાઈ ઇશ્વરભાઇ દેસાઈને પરમાત્મા સ્વર્ગલોકનુ સુખ આપે અને કુટુંબીજનો અને મિત્રવર્તુળને તેમની ગેરહાજરી સહન કરવાની શક્તિ આપે ઍવી પ્રભુને પ્રાર્થના.

    Like

  11. ઓમ શાંતિ.. “असतो मा सत गमय, तमसो मा ज्योतिर्गमय”

    Like

  12. શ્રી સતીશભાઈના દુઃખદ સમાચાર જાણ્યાં..આપણે માની લઈએ કે ઉંમર ઉંમરનું કામ કરે, પણ, એક વ્યક્તિના જવાથી ઘરમાં એક પ્રકારની મોટી શુન્યતા લાગે છે અને જનારાની ખોટ તો કદી પુરાવાની નહીં. પણ ઈશ્વરના ઘર આગળ આપણું કંઈ ચાલતું નથી. સતીશભાઈ ઇશ્વરભાઇ દેસાઈને પરમાત્મા સ્વર્ગલોકનુ સુખ આપે અને કુટુંબીજનો અને મિત્રવર્તુળને તેમની ગેરહાજરી સહન કરવાની શક્તિ આપે ઍવી પ્રભુને દિલથી પ્રાર્થના.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s