NO POST UP TO NEXT SUNDAY

પ્રિય વાચક મિત્રો,

મારા બનેવી શ્રી સતીશભાઈ ઈશ્વરભાઈ દેસાઈનું શનિવારે રાત્રે સુરત ખાતે દુ:ખદ અવસાન થવાથી આવતા રવિવાર સુધી નવી પોસ્ટ મુકવામાં નહિ આવે. સદગુરુ શ્રી સાઈનાથ મહારાજ એમના આત્માને શાંતિ આપે અને અમારા કુટુંબ પર આવેલ આ આઘાતને સહન કરવાની શક્તિ આપે એવી સહૃદય પ્રાર્થના!

વિપુલ એમ દેસાઈ