9 responses to “खुराक और नमक

  1. નમક -salt બધે જ છે. દરિયાના પાણીમાં છે તો એ આંખનાં આંસુઓમાં પણ છે. નમાલા માણસને મીઠા વગરનો માણસ કહેવાય છે.

    Like

    • મુ.વિનોદભાઈ, મારા હિસાબે તો આ જમાનામાં “નમાલા”ની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. બધી જ જાતનાં ધંધા જે નાં કરી શકે એને આ જમાનાના યુવાનો નમાલો ગણે છે! કોઈ માણસ સારો હોય અને ખાસ વાદ-વિવાદ(ખાસ કરીને પત્ની સાથે, પત્ની કજીયાળી હોય ત્યારે) ના કરે તેને અસલ નમાલો કહેતા હતા. અસલમાં તો જે માણસ પત્નીને બે થપ્પડ મારે તે પુરુષ ગણાતો અને જે સમજુ માણસ બૈરી સામે કે કોઈપણ વ્યક્તિને સામા જવાબ નહિ આપે તેને નમાલો ગણતા એવું મેં અનુભવ્યું છે.

      Like

  2. સ્વાસ્થ્ય માટેના ખોરાક અને નમક અંગે સરસ માહિતી

    Like

  3. સરસ.. માહિતી… સાચવીને રાખવા જેવી..વાહ! & એલર્ટ કર્યા તે પણ સરસ. આભાર.. ( પણ… મારે આ પીક. મેસેજ પ્રિન્ટ કરાવીને… મંદિરે ચોટાડવા હોય તો.. તો…”સુરતી ઊંધિયા” ની પબ્લીસીટી થાય .. આતો. ઓહ. ચાલશે.. બીજું શું.( હમણાં. પાણી બચાવા નો પીક.. મેં કલર પ્રિન્ટ કરાવીને. પરબ પાસે ચોટાડી દીધો છે. પણ.. માંડ ૧% જો ફર્ક પડ્યો હોય..??..!!!)

    Like

  4. VipulbhaiJai Shree Krishna and Jai Jinandra.My wife and I always enjoy all your articles on Surti Undhiyu. You are doing very good community services.Satish and Hema Bhavsar

    From: સુરતી ઉંધીયુ To: satishpbhavsar@yahoo.com Sent: Friday, April 7, 2017 8:04 PM Subject: [New post] खुराक और नमक #yiv3230979674 a:hover {color:red;}#yiv3230979674 a {text-decoration:none;color:#0088cc;}#yiv3230979674 a.yiv3230979674primaryactionlink:link, #yiv3230979674 a.yiv3230979674primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv3230979674 a.yiv3230979674primaryactionlink:hover, #yiv3230979674 a.yiv3230979674primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv3230979674 WordPress.com | Vipul Desai posted: “” | |

    Like

    • સ્નેહી સતીશભાઈ અને ભાભી, વિપુલના જયજીનેન્દ્ર. હજુ નોર્થ કેરોલીનામાં જ છો? યાદ તો કરું છું પરંતુ કામકાજમાં ખાસ વખત નથી મળતો. કોમેન્ટ આપવા બદલ ખુબ ખુબ આભાર!

      Like

Leave a reply to Satish Bhavsar Cancel reply