Baba Ramdev’s 7 Star Naturoveda – Fake Beggar Scam Busted – How to make clay pots in indian style

.

Baba Ramdev’s 7 Star Naturoveda

.

Fake Beggar Scam Busted

.

How to make clay pots in Indian style

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

गुरु और शिष्य

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

Advertisements

9 responses to “Baba Ramdev’s 7 Star Naturoveda – Fake Beggar Scam Busted – How to make clay pots in indian style

 1. પત્ર એ માત્ર પત્રજ નથી, રોજ બનતી સત્ય ઘટનાનું બયાન પણ છે….

  આજે બાબા રામદેવજીની બધા ટીવીવાળા આરતી ઉતારે છે, પણ, મોદી આવ્યા પહેલાં આજ ટીવીવાળા સામ્યવાદીઓ અને મલ્ટી નેશનલ કંપનીના પૈસા લઈને કેટલો નેગેટીવ પ્રચાર કરતાં હતાં….સમય સમય બલવાન….!!!

  Like

 2. ઓહ! No Word. only & Only.. “”માં મા””. FoolStop… आँखे नम हो गयी.!

  Like

 3. આજ તકની સૌથી મોટી જય  બાબા માટેની,પણ રોજના રૂમ રેટ સાંભળીને મુંગામંતર થઈ જવાય!!
  કુંભારની કારીગરીનું ટપા-ટપ સંગીત સાંભળતા રાજકોટ્ની કંસારા બજારમાંથી હાલ્યા જતા હોય તેવું લાગ્યું,તાંબા પિત્તળના વાસણોપર કામ કરતા કરીગરો દેખાયા (કલ્પનામાં).
  ને” મામાના ઘર ને હેત જેવું દુનિયામાં કાંઈ નથી.”
  ગુરૂ-શિષ્ય ઓડિયોઃ પરિશ્રમ મહિમાનો સંદેશ.
  ફોટો ગેલેરી સરસ

  Like

  • વિમલાબેન, તમે હોટલના રૂમની વાત જવાદો પણ બાબા હજારોની મેદનીમાં યોગા કરાવે છે તેમાં તમારું પાથરણું પાથરીને આગળ બેસવાના પાંચ થી દસ હજાર અને જેમ દુર જાવ તેમ ભાવ ઓછા થતા જાય. એક હકીકત છે કે બાબા રામદેવે યોગને વિશ્વમાં પ્રસિદ્ધિ અપાવી પણ એ બીલ ગેટ કે એપલવાળાની જેમ પોતાની શોધ ન હતી. આપણા જુના ઋષિ મુનિઓની શોધનો બાબા રામદેવે જબરજસ્ત લાભ લીધો. આજે ૧૦૦૦૦ કરોડના આસામી છે પણ એ કહે છે પોતાની પાસે કશું નથી. ઘણા વખત પહેલા રામદેવ બાબાની દવામાં હાડકાનો ભૂકો મળ્યો હતો જે બાબતમાં કોમ્યુનીસ્ટ પાર્ટીનાં યુનિયનની લીડર વ્રીદા કરાતે ખુબ હો હા કરી અને પછી પાછલે બારણે બધ સેટલ થઇ ગયું. ગમે તે હોય પણ રામદેવ બાબાએ વિદેશી કંપનીઓની હવા ટાઈટ કરી નાખી છે. વિદેશ ઢસડી જતો પૈસો દેશમાં જ રહે છે. ગરીબો માટે એમની દવા મોંઘી છે. ગાંધી પરિવાર, મોદીજી અને બીજા બધા લાખો માણસોની મેદની ભેગી કરવાના માણસ દીઠ ૫૦૦ રૂપિયા આપે તે અને વિમાનોનો ખર્ચ વગેરે ક્યાથી આવે છે? ઈલેક્શનના ફોર્મમાં તો ઘણી ઓછી ઇન્કમ બતાવે છે. “દુનિયા ઝૂકતી હૈ, ઝુકાનેવાલા ચાહીએ”

   Like

   • ગરીબો માટે દવા?? આમ પણ.. દેશી વિદેશી દવા કંપનીઓ લુટે જ છે ને? સુરત શાહપોર નાણાવટ વિસ્તાર માં દવાનું હોલસેલ વિક્રેતાઓ છે ત્યાં જાવ તો પ્રિન્ટ કરતા ૪૦ થી ૫૦% ઓછા ભાવે તેઓ છૂટક પણ દવા આપશે. ( આ તમારી મોડી મોદી સરકાર કેટલાય ભાવ વધાર્યા.. કોંગ્રેસ કરતા. પછી..? તો બધા ખર્ચા તથા એડ નો ખર્ચો.,? તો પણ. લોકો ફેમસ ભારતીય ગદ્દાર બોલીવુડ કલાકરો આવે તેજ પ્રોડક્ટ વધુ ખરીદે છે..!! હજુપણ. આ તમારા વર્ગીસ કુરિયન ભાઈ ની કમ્પની જ જુઓ ને. કેવી લુટે છે..!! તેને એડ ની શું જરૂર છે છતાપણ. આપે છે ને?( અમુલ દૂધ પિતા હૈ ઇન્ડિયા.? ફક્ત લગભગ ગુજરાત સિવાય મેં ૯૦% આ દૂધ જોયું નથી..!! સાઉથ માં પણ. મુંબઈ માં પણ..લોકલ જ વધારે.!! લખનૌ કે mp ગયેલો ત્યાં પણ જોયું નથી.!!) અને આ નેચરોપેથી. તો તમારા જેવા વિદેશીઓ માટે છે. જેઓ ડોલરિયા દેશ માંથી આવે છે અથવા અહીં. ઇન્ટરનેશનલ ચલણ.. ડોલર જ બધી જગ્યા પર ચાલે છે એટલે તેની સરખામણી માં ભારત માં રેટ વધુ હોઈ શકે બાકી વિદેશીઓને સામન્ય જ લાગે. ( અને ભપકાદાર ના બનાવીએ તો લોકો લુક જોઇને જ ના આવે!!) પેલી રોયલ રેલ્વે માં પણ વિદેશીઓ જ વધુ મ્હાલે છે ને.?? સાલું… ઇન્ટરનેશનલ લુક ના બનાવીએ તો પણ. દુખ & બનાવીએ તો પણ લોકો કહે કે અમને આ “”બનાવે છે”” ..!!! તો કરવું શું?

    Like

   • એકદમ સાચી વાત કરી છે આપે,વિપુલભાઈ, આપની આ દરેક વાત માટે સહમત છું.ખાસ કરીને
    ” ગમે તે હોય પણ રામદેવ બાબાએ વિદેશી કંપનીઓની હવા ટાઈટ કરી નાખી છે. વિદેશ ઢસડી જતો પૈસો દેશમાં જ રહે છે.”  ને ગરીબો માટે તો એ દવાઓ પણ મોંઘી જ છે.

    Like

 4. વિમળાબેન તમે સુરત આવજો.. હું તમને આસ્ફા આયુર્વેદિક માં ટ્રીટમેન્ટ માટે લઇ જઈશ.. જે ખુબજ નગણ્ય ભાવે સેવા આપે છે. તમારા ડોલર પ્રમાણે તુચ્છ. એક સીટીંગ ના ટ્રીટમેન્ટ ના લગભગ ભારતીય ૧૫૦ રૂપિયા.!! & રૂમ સ્પેસિલ લો તો.. હવે કદાચ.. ૧૫૦ થી ૨૦૦ હશે!!!..( અથવા મારા ઘરે રેહજો.. જે તમારા લોન્જ કે બાલ્કની/ સ્ટોર રૂમ જેટલો જ ફ્લેટ છે!! ) હવે ગણો.. ડોલર પ્રમાણે. પછી.. વિદેશીઓ અહીં આવીને રાજાશાહી જ ઠાઠમાઠ થી ફરે ચરે ને?? & ભારતીયો તેના ઓછાવાના કરે..!!! ઓળઘોળ થયી જાય!!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s