Will 2017 see the first successful human head transplant – NORWAY,A Time Lapse Adventure – Shipping Container School,Thana,Mumbai

.

Will 2017 see the first successful human head transplant?

.

NORWAY – A Time-Lapse Adventure

.

Shipping Container School-Thana-Mumbai

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

कुछ ऊँचे लोंगोकी गलती काश्मीर

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

Advertisements

8 responses to “Will 2017 see the first successful human head transplant – NORWAY,A Time Lapse Adventure – Shipping Container School,Thana,Mumbai

  1. નોર્વેનો વિડીયો -અદભુત કુદરતી દ્રશ્યો !

    પુલ નીચેની શીપીંગ ટેન્કરમાં ચાલતી શાળા એ સરકાર માટે એક શરમ કહેવાય.!
    બાળકોને ભણવું છે પણ સાધનો નથી !

    Like

    • વિનોદભાઈ, મેં તો જોયું છે કોઈ પણ પક્ષ હોય કે વ્યક્તિ હોય એમને પ્રજા કરતા પોતાનો સ્વાર્થ(સત્તાનો) હોય છે. પછી દુનિયા ઝખ મારે. આજે મોદી સિવાય કોઈ એની બરોબરીનો નેતા નથી પરંતુ એને પણ સત્તાનો જ નશો છે. આજ સુધીમાં પ્રોપેગંડા કરીને પ્રજાને ઉલ્લુ બનાવવા સિવાય એમને કશું કર્યું નથી, હા, જે થોડું ઘણું કર્યું એ તો તમે બેસો તો તમે પણ કરી શકો. એમાં કોઈ ધાડ નથી મારી. બાકી મહારાષ્ટ્રમાં તો એમની સરકાર છે.જો એકદમ ચોક્ક્ખા માણસ હોય તો કોંગ્રેસે જતી વખતે લોકપાલ(એ પણ હું મરૂ પણ તને રાંડ કરુંની જેમ ભાજપને ભેરવવા બીલ મૂકી ગયા, એમને પણ ખાતરી હતી કે મોદી કોઈ પણ સંજોગોમાં આ બીલ પાસ નહી થવા દે નહિ તો એ ભેરવાય જાય) મુક્યું અને મોદીએ પાસ થવા નહિ દીધું, બધા પક્ષો આ બીલ નહિ આવે એમ ઈચ્છે છે, કારણ કે બધાની પોલ ખુલી જાય.

      Like

  2. કદાચ કોઈ પણ મુખ્ય મંત્રી હોય કે વડા પ્રધાન હોય કે ખુદ પ્રમુખ હોય તો પણ, કોઈ કરતાં કોઈ લોકપાલ બીલ પાસ નહીં કરાવે…..!!!! તમે કહો છો તેમ દરેકની પોલ ભરેલી મુઠ્ઠી ખુલી જાય !!

    Like

    • મનસુખલાલ, આ તો સનાતન સત્ય છે. કોઈ માઈનો લાલ બે નંબરના નાણા વગર ભારતમાં રાજ નહિ કરી શકે. ભારત જ શું કામ દુનિયામાં પણ એવું જ છે. બધાને સત્તાનો નશો છે, બાકી કોંગ્રેસે પણ પુષ્કળ પૈસા જમા કર્યા છે અને ભાજપાએ પણ ખુબ જમા કર્યા છે, નહિ તો આ બધી સભાઓમાં એક કે માણસે ૫૦૦ રૂપિયા આપીને માણસો લાવવામાં આવ્યા હતા અને લાવશે. ઘણીવાર તમે સભામાં જોશો તો ઘણા લોકો ભાષણ કરનારની ઉંધી દિશામાં બેઠા હોય છે. આ બધા ગરીબ લોકોને એક ટંક ખાવાના ફાંફા હોય અને જેમને રાજકારણનો કક્કો પણ ખબર નથી એવા બધાજ સભામાં ૫૦૦ રૂપિયા લેવા માટે જ જાય છે. બાકીના બધા જો સત્તા આવે તો એમાં જે બટકું રોટલો લુટાય એ આશાએ જાય છે. થોડા ઘણા રીટાયર્ડ લોકો જે બિચારા સુવર્ણ ભારતની આશામાં ને આશામાં અમુક નેતાઓની વાક્છટા પર મુગ્ધ થઈને જાય. જોકે મેં કહ્યું તેમ મોદી સિવાય અત્યારે તો કોઈ પક્ષમાં કે દેશમાં મોદી જેવો નેતા નથી કે જે બધાને કાબુમાં રાખી શકે. બાકી મોદી નહિ હોય તો ભાજપની હાલત તો કોંગ્રેસ કરતા પણ વધારે ખરાબ થશે.

      Like

  3. ભાઈ.. વાહ. રાજકારણીઓ ની પોલ ખોલી. & જય માતાજી.. સહુને નવરાત્રી માં જય માતાજી.. નમસ્કાર.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s