7 Unsolved Mysteries of the Human Body – Why is the international media unfair to India? – Cancer treatment Nanoknife Therapy

.

7 Unsolved Mysteries of the Human Body

.

Why is the international media unfair to India? – by Karolina Goswami

.

Cancer treatment Nanoknife Therapy of Guangzhou Fuda Cancer Hospital

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

આપણી ગુજરાતી પ્રજા-સાઈરામ

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

Advertisements

6 responses to “7 Unsolved Mysteries of the Human Body – Why is the international media unfair to India? – Cancer treatment Nanoknife Therapy

  1. Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી and commented:
    ચોરને ત્યાં ચોર ભરાય, અને ચોરીનો માલ લ્હાણી કરે એવો જ ઘાટ. બિચારા વિપુલ કુમાર આમ તેમથી વીણી વીણીને વિડીયો ભેગા કરે અને પ્રવીણ શાસ્ત્રી તૈયાર માલ તફડાવીને તમારે માટે હાજર કરે. દોસ્તો જેટલું સારું લાગે તે બધાનો યસ સુરતી ઉંધીયાને.

    Like

    • મુ.શાસ્ત્રીજી,
      તમને તો આજીવન રીબ્લોગ કરવાનું લાઈસન્સ આપ્યું છે. રીબ્લોગ કરવા માટે ખુબ ખબૂ આભાર! હું તમને પેલા ધમકી આપનાર પટેલ જેવો નથી!

      Liked by 2 people

      • હું તો તમારો ચેલો છું, સતી સાવિત્રીની જેમ “જ્યાં હસે શાસ્ત્રી ત્યાં હશે વિપુલ” જેવું છે. જસ્ટ જોકિંગ કેમ લખો છો? પટેલીયાની ધમકીથી ગભરાવાનું નહિ, આપણે તો કળથી કામ લેવાનું, એટલે જ તો સુરતે આખી દુનિયામાં આટલી બધી પ્રગતિ કરી છે. પેલા પટેલને હવે મારા નામથી કહેજો કે ધમકી નહિ આપવાની, ગાળ જેટલી આપવી હોય તેટલી આપવાની, અમે સુરતી ગમે એટલી ગાળ ખમીએ પણ ધમકી નહિ સહન કરીએ.

        Liked by 2 people

  2. બહુ સરસ……
    શાસ્ત્રી અને દેસાઈની જોડી બહુ જામે હોં….

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s