GITA THE FUTURE ROBOT – Prototype Quadrotor with Machine Gun – Monorail: Automatic Track changing mechanism

.

GITA THE FUTURE ROBOT

.

Prototype Quadrotor with Machine Gun!

.

Monorail: Automatic Track changing mechanism

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

મા અને બાપ 

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

Advertisements

6 responses to “GITA THE FUTURE ROBOT – Prototype Quadrotor with Machine Gun – Monorail: Automatic Track changing mechanism

  1. ભાઈ…ભાઈ. જોક્સે તો ભારે કરી!!.પીક મેસેજ પણ. & જીવન માં ઉતારવા જેવું વાહ!!!! & ધર્મપત્ની ને વંચાવું પડશે?? ok

    Like

  2. શ્રીવિપુલભાઈ, સુરતીઉંધીયા વગર હવે મઝા નથી આવતી.આભાર. ઓડીયોની કોપી પેસ્ટ કરવાની કળા શીખવાડી દો એટલે મિત્રોને વોટ્સ એપમાં મોકલી તેમને પણ મઝા માણતા કરી શકાય.

    Like

    • ઠાકોરભાઈ, એ તો તમારે ડાઉનલોડ કરવું પડે અને પછી મોકલવું પડે. ડાઉનલોડ કરવા સોફ્ટવેર વેચાતું લેવું પડે, મફત મળે પરંતુ વાયરસ અને બીજી તકલીફ ઉભી કરશે. કોઈપણ વસ્તુ મફત મળે એ લેવી નહિ, જોઈએ તો એના વગર ચલાવી લેવું.

      Like

    • સ્નેહી જનાર્દનભાઈ, તદન સહેલો ઉપાય એ છે કે ઉપર સુરતી ઊંધિયું(સુ.ઉ.)ની લીંક કોપી કરીને તમારા વોટ્સ અપમાં પેસ્ટ કરી દો. બીજું થોડું મથામણવાળું કામ છે. જોક્સ પર રાઈટ ક્લિક કરીને તમારા કમ્પ્યુટર પર સેવ એઝ કરો અને એ સેવ એઝ તમારા ઈમેલમાં એટેચ કરીને મોકલો અથવા તમારા જ ઇમેલમાં સેન્ડ કરો. એ ઈમેલમાંથી કોપી કરીને વોટ્સ અપ પર મોકલી દો. હું ખાસ આઈપેડ વાપરતો નથી. બહારગામ હોઉં ત્યારે જ વાપરું છું પણ તેમાં સુ.ઉ.ની રોજ નવી પોસ્ટ મુકવાનું ખુબ જ મુશ્કેલ છે. મારા હિસાબે લીંક કોપી કરીને વોટ્સ અપ પર મોકલવાનું ઘણું જ સહેલું છે.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s