Hyperloop and future transport technology – Sarangpur Vidhyamandir – Pearls of India – Minu’s Fridge of Goodness

.

Hyperloop and future transport technology

.

Sarangpur Vidhyamandir

અગાઉ મેં જાપાનની સ્કુલોમાં વિદ્યાર્થીઓને સફાઈકામ કરતા બતાવ્યા હતા. મારા મનને એક વિચાર સતાવતો હતો કે ક્યાં ગયા આપણા એ ગુરુકુળો? જ્યાં કૃષ્ણ ભગવાન અને સુદામા પણ લાકડા લેવા જંગલમાં જતા, આશ્રમની સફાઈ કરતા હતા. વચ્ચે એક સમાચાર આવ્યા કે એક શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઈકામ કરાવવામાં આવ્યું તો ડી.ઓ.સુધી વાલીઓએ ફરિયાદ કરી. હવે આવા લોકોનાં છોકરા બગડે નથી તો શું થાય? તમે જો તમારા છોકરાઓને બરાબર ટ્રેન કરવા માંગતા હો તો મારા હિસાબે આપણા જુના ગુરુકુળ જેવું આ સારંગપુર વિદ્યામંદિર છે. ફક્ત ૩૦૦૦ રૂપિયા વરસે ખર્ચો, ખાનગી ટ્યુશનનો ત્રાસ નહિ, સફાઈ, ખેલકૂદથી માંડીને પ્રાર્થના જેવી પ્રવૃત્તિ, ફરસ પર સુવાનું અને નિયમિત જીવન ખુબ જ સારી ટ્રેનીગ મળે. હું પોતે સ્વામીનારાયણ ધર્મમાં માનતો નથી પરંતુ પ્રમુખ સ્વામીજીએ ભારતની ભાવી પેઢી માટે ખરેખર ખુબ જ ઉચ્ચ કક્ષાના કામો કર્યા છે. શાળાના મકાનો મોર્ડન લાગે છે પરંતુ બીજું બધું બધું એક જુના ગુરુકુળ જેવું ચાલે છે. અહીં ભણેલા વિદ્યાર્થીઓ ટ્યુશન વગર બોર્ડમાં નંબર લાવે છે. વિડીયો જોશો તો મઝા આવશે.

.

Pearls of India – Minu’s Fridge of Goodness

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

शादी में बहोत मझा आया – मिर्ची मुर्गा

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

Advertisements

8 responses to “Hyperloop and future transport technology – Sarangpur Vidhyamandir – Pearls of India – Minu’s Fridge of Goodness

  1. રૂપિયાનો સિમ્બોલ હજુ બન્યો ન હતો ત્યારથી રૂ. 10 ના સિક્કા ચલણમાં છે. આ સિમ્બોલ વગરના સિક્કા પણ લીગલ ટેન્ડર છે, અને સાચા છે! ફક્ત જાણ માટે.

    Like

  2. Very Good Lesson of Leaving.. wow!!! ભાઈ ભાઈ.. જોક્સે તો ભારે કરી.. & ઓહ.. સિક્કા માં પણ.. ફેક??

    Like

  3. Hyperloop could not understan
    Pearl idea is very good.
    Jokes liked
    Sarangpur Gurukul — knew first time
    Very good arrangement.
    Wish you all the best.

    Like

    • Dear Gautambhai, I understand but can not explain. Hyperloop is a proposed mode of passenger and freight transportation that would propel a pod-like vehicle through a near-vacuum tube at more than airline speed. The alpha version of the proposal, published on the SpaceX website, describes design claims of the system, as well as its function.[1] The pods would accelerate to cruising speed gradually using a linear electric motor and glide above their track using passive magnetic levitation or air bearings. The tubes could also go above ground on columns or underground, eliminating the dangers of grade crossings. It is hoped that the system will be highly energy-efficient, quiet and autonomous.

      Like

  4. વાહ્હ…. સરસ… & આ આજની પેઢી.. પણ. આતો.. આપણે ભારતીય ઢબે જોઈએ છીએ એટલે.. બાકી.. વિદેશો માં તો આ ટેવોને આમજ ગણે છે. તેઓ સુધરતા ચાલ્યા & આપણે…?? હરીઓમ.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s