Bollywood Celebrities Who Turned from Riches to Rags – Bollywood actresses who turned from ugly to beautiful – Bollywood Actresses Who Married for Money

.

Bollywood Celebrities Who Turned from Riches to Rags

.

Bollywood actresses who turned from ugly to beautiful

.

Bollywood Actresses Who Married for Money

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

माता-पिता-माइंड गुरु सोनिया

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

Advertisements

3 responses to “Bollywood Celebrities Who Turned from Riches to Rags – Bollywood actresses who turned from ugly to beautiful – Bollywood Actresses Who Married for Money

  1. વાહ!! વિપુલભાઈ.. આ સ્મશાન નો પીક ઘણું સમજાવી દીધું. & ઓહ!!!!!! આ સાવરણી વાળા . સાચેજ.. ( મારા મંદીરમા આ કામ ના લાગે છતાં હું વીકલી 2 સાવરણી ખરીદી લઉં છું. તથા.. હું એમને પ્રસાદ આપું છું.& એ ભાઈ.. માતાજી ના છંદ દુહા લલકારે પણ છે. & ચૌટાપુલ એક મારવાડી.. અંશત હેન્ડીકેપ છે. તે સાઈકલ પર ફરીને મેહંદી વેચે છે પણ.. વેચવા કરતા વધારે …!!?? સમજી જાવને હવે. આજીજી નહી પણ………………. રીતસર ની “કાલકુદી કરીને ભીખ” માંગવી પડે છે.!!!!!!!!!!!!!!!!!!! હમણા હમણા રાજસ્થાની કે અન્ય કોમ ની સ્ત્રીઓ પણ.. રોજ પર કામ કરવા આવે છે. પોતાના આખા હાથ માં.. ચૂડી ચાંદી ના કડા પગ માં પણ.. છતાં દારુણ ગરીબી.!!!! & & & આ તિરુપતિ… & ગોલ્ડન ટેમ્પલ ઓંફ વેલ્લુર “શ્રી પુરમ” શું કહું..????????????????? અબજો નહી પણ….. ખર્વો રૂપિયા હશે..!! તે શું કામ ના?? & પેલું બહુ ચર્ચિત… પદ્મનાભ..!! અન્ય ધાર્મિક સ્થળો તો બાકી. વિપુલભાઈ.. સાચું કહું..? અમે ત્યાં ગયા પછી.. જોયું તો… આ બધુજ “પ્રોફેશનલ” & વેલ્લુર ના શ્રી શક્તિ અમ્મા માતાજી તે પુરુષ છે તેમણે પોતાનું નામ.. માતાજી રાખ્યું છે. એકદમ યંગ.. પાછા. & કેહવાય છે કે….કે.. તેઓ & તિરુપતિ પણ આવકનો સદુપયોગ & સમાજ માટે કરે છે. પણ… અમે ૩ દી તિરુપતિ જ હતા.. પણ… પીવાનું પાણી.. ફિલ્ટર ખરું પણ…….. ગરમ.. લુક્વોર્મ. કેમ કે ત્યાં મેં કશેજ વોટર કુલર જોયા જ નથી..!!!!! એટલે સમજી જાવને.. કેવી સમાજ સેવા તે..!!?? ત્યાં ધંધો કરવા પણ.. ત્યાં ટ્રસ્ટની પરવાનગી.. અને ભાડું. કોઈ પોતાની માલિકી નહી.. & માતાજી મંદિર વાલા તો પાછા.. ઓર્ગેનિક ખાતર & ધૂપ ચન્દન કુમકુમ & વસ્ત્ર ની પણ દુકાન. રીતસર ખાદી ભંડાર જેવી..& પતંજલિ જેવું સૌન્દર્ય પ્રસાધન પણ…!! & અથાણા મસાલા.. & ડ્રાયફ્રુટ પણ.. & ધાર્મિક સાહિત્ય પણ. બોલો.!! (હું તો રીતસર ગોવિંદા & શ્રી પુરમ ને દાદાગીરી કરીને ફરિયાદ કરી આવ્યો કે.. કે… લોકો અહીં સુધી હજ્જારો રૂપિયા ખર્ચીને આવે છે & હુંડી માં સુર્વણ અને મોટી નોટો નાખે છે..!! જયારે અમારા મંદિર માં.. ૫૦ રૂપિયા મુકવા માં મો મચકોડે.!!!) & આ તમે જ ઉપર vdo માં બતાવ્યું જ છે ને કે.. રૂપિયા માટે કેવા ને ગળે વળગાડે કે વળગે છે!!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s