A Mother Monkey and her Dead baby – Best Parliament Fights – 8 REAL HoverBoards and HoverBikes

.

A Mother Monkey and her Dead baby

.

Best Parliament Fights

.

8 REAL HoverBoards and HoverBikes

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

खाना नहीं, पाचन महत्वका है

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

Advertisements

7 responses to “A Mother Monkey and her Dead baby – Best Parliament Fights – 8 REAL HoverBoards and HoverBikes

  1. તમે આ લેખ લ્ખ્યો તેમાં પણ પૈસા કપાયા હશે…..!!! અને અમે વાંચીએ એમાં પણ કપાશે….???? જોકે ભારતમાં તો ખાતું નથી, પણ અહીં અમેરીકામાં પણ કપાય ખરા….???

    ખરું જોવા જાવ તો આટલી બધી રામાયણ કરવા છતાં પણ એટલા પૈસા નહીં મળે… તેને બદલે કપીલ સીબ્બલ, ચીદંબરમ, મયાવતી, અખિલેશ, લાલુ, મમતા….રાહુલ-સોનિયા તો ખરાજ વળી, દીકરાના લગનમાં ૩૦,૦૦૦ લોકોને જમાડનાર દાનવે, ગડકરી અને આના જેવા બધાના ઘર અને ઓફીસ ઉપર રેઈડ પાડે તો જેટલીએ કદાચ 2-૪ વરસ બજેટમાં કાંઈ નાંખવું પણ નહી પડે….

    Like

    • મનસુખલાલ, ગડકરીની છોકરીના લગ્નમાં તો બધા ઘરેથી ટીફીન, પોતાના વિમાનો, પોતાની મોંઘી કારો લઈને ગયા હતા. આપણા મોદીજી મુલાયમસિંહના ભત્રીજાના ચાંદલા(વિવાહ) લાલુની છોકરી સાથે થયા ત્યારે ગયા હતા, ત્યાં ૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો તે શું એમને નહિ દેખાયું હોય? રાહુલ તો દિવસે કફની પાયજામો અને રાત્રે શૂટ પહેરીને સુતો હશે. મોદીજી ચુંટણી આવે એટલે ભારતીય ડ્રેસ પહેવાનું ચાલુ કરી દે. “દુનિયા ઝૂકતી હૈ, ઝુકાનેવાલા ચાહીએ”. પાંચ રાજ્યોમાં ચુંટણી થઇ તેમાં દરેક પક્ષ ૧૦,૦૦૦ થી લાખ સુધી ભાડાથી માણસો ચુંટણી સભા માટે લાવ્યા હતા. મોદીજીના કહેવા પ્રમાણે નોટબંધીથી બધાના(ખાસ કરીને ભાજપા સિવાયના રાજકીય પક્ષો) બે નંબરના પૈસાનું પાણી થઇ ગયું.આ પૈસા ક્યાંથી આવ્યા? હકીકતમાં બધા મળેલા છે. નલીયા “રેપ” પ્રકરણમાં કોંગ્રેસે મોટે પાયે વિરોધ કર્યો અને પછી શું રંધાયું કે કોંગ્રેસ પાણીમાં બેસી ગઈ.

      Liked by 1 person

  2. વાહ!!! સરસ… જોક્સ & પીક મેસેજ પણ. & અને પાર્લામેન્ટ.. ભાઈ કાગડા બધેજ……!!..? & માં તે માં.!!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s