नोटबंदी पर वरुण ग्रोवर की स्टैंडअप कॉमेडी – Birds Abused for Their Feathers – Incredible rooftop farm takes over Israel’s oldest mall

.

नोटबंदी पर वरुण ग्रोवर की स्टैंडअप कॉमेडी

.

Birds Abused for Their Feathers

.

Incredible rooftop farm takes over Israel’s oldest mall

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

મમ્મીને પ્રેમ કરો છો?-કાજલ ઓઝા

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

Advertisements

11 responses to “नोटबंदी पर वरुण ग्रोवर की स्टैंडअप कॉमेडी – Birds Abused for Their Feathers – Incredible rooftop farm takes over Israel’s oldest mall

    • ધીરેનભાઈ, કેમ આટલા લાંબા વખત પછી દેખાયા? તમે એક ધીરેન જોશી છો અને બીજા અમારા ધીરેન દેસાઈ છે. બંને એ કોમેન્ટ માં વેરી નાઈસ લખ્યું એ પણ કેવા સંજોગો છે.

      Like

      • યોગનું યોગ!!! કોઈન્સીડન્સ.. કે……… શું.?

        Like

  1. ભાઈ… વાહ.. જોક્સે તો ભારે કરી.. & પાણી ની તંગી.. ભર ચોમાસે જ હતી.. તો ઉનાળા માં તો..?? હમણા જ સ્વચ્છ તાપી અભિયાન પાછું પેલા રામ મંદિર ની જેમ ચાલુ થયું છે જોઈએ ક્યારે સંઘ.. કાશી પોંહ્ચે??( સંગઠન જ નથી તો) અમે પણ ખાલી ખાલી હમણાં રન ફોર તાપી માં ડોયદા ની પણ.. કૂદેલા.!! ( સુરતીઓ (સનાતાનીઓ) માં અંધશ્રદ્ધા જ એટલી છે ને કે… કે..?? શું કેહવું?) & આ સુરતના ઠેકેદારો.. મતલબ…. SMC ના સાહેબો.. ઓહ.!! પુર પછી એકદમ સાફ થયી ગયી હતી.. “”સૂર્યપુત્રી” તો પછી જળકુંભી શરૂઆત થયી ત્યારે ધ્યાન ના આપ્યું & કેમિકલ ઠાલવતા ઉદ્યોગો ને આંખમીંચામણાં કર્યા. હવે.. ઘોડો ભાગી ગયા પછી તબેલા ને..??) & આ રવિશંકર જી તો ખરાજ પણ.. જ્યારથી શિવભક્ત ગુલશન કુમાર ની હત્યા થયી ત્યારથી જ હિંદુ વિરોધી & ગાયનો માં ડાયલોગ માં અન્ય ધર્મ ના શબ્દો આવવા લાગ્યા છે ત્યાં સુધી કે કોઈ હિંદુ ફિલ્મ બનાવે તો પણ. ગાયનો માં અન્ય ભાષા ના વર્ડ હોય!!! અમુક ગણીગાંઠી ફિલ્મો જ બાકી ૯૯% ફિલ્મો …?? એતો આ હિંદુ સંગઠનો એજ & ધર્મગુરુઓ & કથાકારો… એજ પહેલ કરવી પડે.. બાકી… ભવિષ્ય ભારત નું & સનાતાનીઓ નું.. ભાગ્યવિધાતા કે કલ્કીનું અવતરણ થાય પછીજ ખબર પડે..!!!!..?? ( અમે તો એડીચોટી નું જોર્રરર લગાવીએ છીએ.. પણ.. વિધર્મી જેવી એકતા સનાતાનીઓ માં નથી જ (NEVER) આવવાની.. એ પણ દુર્ભાગ્ય જ છે)

    Like

    • Dear bkp4all, I love this guy, in this joke Notebandhi was subject but other videos he talk about Rahul Gandhi and all. I am trying to find out his more videos. May be Modi’s supporter’s may not like this but he is very neutral and intelligent.

      Like

  2. Birds Abused for Their Feathers.આવા વિડિયો ક્યાં અને કોણે બનાવ્યા છે તેની માહિતી મળી શકે નહીં? યુ ટ્યુબની પાસેથી માહિતી મલે કે નહીં?

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s