The Armless Toymaker – The Birdman of Chennai – Plastic Pollution Coalition

slide1

slide2

.

The Armless Toymaker

.

The Birdman of Chennai SEKAR

.

Plastic Pollution Coalition – OPEN YOUR EYES

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

દીકરીને પ્રેમ કરો તો તે બીજાને પ્રેમ કરતા વિચાર કરશે

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide1

slide2

slide3

slide4

slide5

13 responses to “The Armless Toymaker – The Birdman of Chennai – Plastic Pollution Coalition

  1. વાહ,ભાઇ વાહ,ગજબના ફોટા અને કોમેન્ટ લઈ આવો છો!

    Like

    • ઠાકોર સાહેબ, જો એવું નાં કરું તો વાંચવા કોણ નવરું છે? ગમે એવું પીરસો તો વાચકો વાંચે.

      Like

  2. “armless toymaker” : ” ઈશ્વરે આપ્યુ તેનો ઉપયોગ કરો”નો સંદેશ આપતો વીડિયો.પક્ષીપ્રેમી અને ધરતી બચાવના સરસ વીડિયો.
    વર્ષવાર સોનાના ભાવ જોયા વગર રહેવાય જ નહીં. અન્ય ફોટોસાથેની કોમેંન્ટસ જોઈ-વાંચીને મજા આવી ગઈ

    Like

  3. વાહ!! અદભુત… રાખના રમકડા બનાવાર & બાળકો માટે રમકડા બનાવનાર..!!!!!! જોક્સ & પીક. જોક્સ પણ..સરસ..

    Like

  4. સરકારી નોકરીના ફાયદા માટેના લગ્નમાં પણ કન્યા તો દીપીકા-ઐશ્વર્યા જેવી, પણ ભાઈ તો આફ્રીકાના “રાજાના કુંવર” જેવા…..???? પણ સલમાન-અક્ષય જેવા સાથે કાળી-કુબ્જા નહીં…આ તો કન્યાઓ સાથેનો હળાહળ અન્યાય કહેવાય……!!!!

    જોક્સ સરસ-ફોટાઓ પણ સરસ અને વીડિયો પણ સરસ…..

    Like

    • મનસુખલાલ, કાળા-ધોળાનું તો બધા એશિયનોને ગળથુથીમાં શીખવવામાં આવે છે. બાકી અમેરિકા કે વિદેશોમાં કાળા-ધોળાનો આપણા જેટલો ભેદભાવ નથી. અહી જન્મેલા આપણા છોકરાઓને પણ એવું કઈ લાગતું નથી. આપણે એવા વાતાવરણમાં જન્મેલા એટલે એવું લાગે એ સ્વાભાવિક છે. મારી જોડે એક બ્લેક બાઈ કામ કરતી હતી તેના ભાઈએ એક ગોરી ફિલીપાઈન છોકરી જોડે લગ્ન કર્યા તો તે મને કહેતી હતી મને ખબર નથી એ છોકરી એને કેમ ગમી? આટલી બધી સારી કાળી છોકરીઓ છોડીને પેલીમાં એણે શું જોયું? તમે માંસ નહિ ખાતા હો તો તમને તેની શુગ આવે પરંતુ તે ખાનારને મોઢામાં પાણી આવે એવી વાત છે. “मन लगा गधी से तो पदमिनी क्या चीज है?”

      Like

      • તે હેં…… વિપુલભાઈ…!!!! આ કાળા ધોળા નું.. અમને શીખવવામાં આવે છે ??? ઠીક છે. પણ આ તમારા US માં છાશવારે… અમારા કાળી ચામડીવાળા nigro પર હુમલા કેમ થાય છે તો?? કેમ કોઈ દિવસ એવું નથી સાંભળું કે.. જાપાનીઝ બ્રિટીશ ના નાગરિકો ને વંશીય ભેદભાવ નો તિરસ્કાર સહન કરવો પડ્યો હોય…!!..??

        Like

      • ભગવતીભાઈ, તમને ખબર નાં હોય તો કહું કે અમેરિકાના ભારતીય લોકોના સમાચાર જેટલા ભારતના લોકોને ખબર હોય છે તેટલા અમેરિકામાં રહેતા ભારતીય લોકોને નથી હોતા. અહિયાં ૯૫% ભારતીય લોકોને ઘરે ન્યુઝ પેપર નથી આવતા. બીજા બધા દેશના લોકોને પણ આવી વસ્તુઓનો ભોગ બનવું પડતું હશે, પરંતુ એ સમાચાર એમના દેશમાં ખુબ જ ચમકતા હશે. આપણે ત્યાં વિદેશીઓની વાત જવા દો મહારાષ્ટ્રમાં દેશના નાગરિકોને જ એમના રાજ્યમાંથી કાઢી નાખવા દેખાવો થાય છે. વિદેશી ટુરિસ્ટ પર બળાત્કારનાં કેસો ઓછા થાય છે? પહેલા ગુજરાતમાં જ અને હજુ પણ મદ્રાસીઓ(હકીકતમાં ઘણા લોકો સાઉથ ઇન્ડિયાવાળા એટલે બધા જ મદ્રાસી એમ સમજે છે) કે બીજા રાજ્યોમાં પરપ્રાંતનાં લોકો પ્રત્યે નોકરી બાબતમાં ઘણો વિરોધ થાય છે. હાલમાં એક બ્લેક માણસે એક ભારતીય સ્ત્રીને કઈ કહ્યું અને તેનો વિડીયો ભારતમાં(હાલમાં કોઈ ખાસ સમાચાર નથી એટલે ખુબ ચમકાવવામાં આવે છે) જોરમાં ચાલી રહ્યો છે. હા, આવા એકલદોકલ બનાવો બને છે અને તે બધા જ દેશના લોકો માટે બનતા હશે. બાકી જાપાન/બ્રિટીશ લોકોની વસ્તી ભારતીય લોકોની સરખામણીમાં ખુબ જ ઓછી એટલે એવા બનાવો ઓછા બને, ભારતીય લોકો ધંધાવાળા/ડોક્ટર/એન્જીનીયર એટલે પૈસા સારા…આ બધું સ્વાભાવિક ઈર્ષાને લઈને થાય છે. ઘણાને ખબર નથી અહી એવા અમેરિકાનો છે જેને રેડ નેક કહે છે તે લોકો તો બ્લેક લોકોને પણ એમના દેશ આફ્રિકા જવા કહે છે. એમના એરિયામાં બ્લેક લોકો પર જે આ લોકો જુલમ કરે છે તે તો આપણા લોકો સામે જે થઇ રહ્યું છે તેની સામે કશું જ નથી. પણ સામાન્ય રીતે જોઈએ તો અહી આવી બાબતો માટે કાયદા ખુબ જ કડક છે, આવી બાબતો સ્કુલ કે નોકરીમાં થાય તો ખુબ જ ગંભીરતાથી લેવામાં આવે છે. હાલમાં ટ્રમ્પ લવારા કરે છે એટલે આવા લોકોને પ્રોત્સાહન મળે છે અને નાના નાના છમકલા થયા કરે. બાકી આપણા લોકો તો એકાદ જાહેરખબરમાં દેવી દેવતાઓનું અપમાન થાય તો અપમાન માટે કાગારોળ કરી મુકવામાં આવે છે, એજ લોકો ગણેશ વિસર્જન પછી જે ગણપતિની કે બીજા કોઈપણ દેવી દેવતાની મૂર્તિઓની હાલત કરે છે તે કેટલી ખરાબ હોય છે? દેવી દેવતાના ફોટાઓ અને મૂર્તિઓની કેવી દુર્દશા કરવામાં આવે છે, છતાં કોઈનાં પેટનું પાણી હાલે છે? મંદિરો/મસ્જીદોમાં કેટલી ગંદકી હોય છે?(સિવાય હવેના ધંધાદારી મંદિરો). વંશીય ભેદભાવ માટે ખરેખર ખુબ જ સખત કાયદા છે, કોઈ કોઈને હાથ પણ નાં ઉપાડી શકે….હા, ગોળી મારી શકે( કારણકે બન્દ્દુકો સહેલાઈથી મળે છે), સ્કુલોમાં પણ આવા બનાવો બને તેને ઘણી જ ગંભીરતાથી લેવામાં આવે છે, આપણા કરતા મુસલમાનોની હાલત ખરાબ છે છતાં એમના વિશે પણ જાહેરમાં કઈ કરવું ગુનો બને છે, પરંતું આપણે ત્યાની જેમ કટ્ટરતાવાદી લોકોને આવું ગમે એ સ્વાભાવિક છે પણ આજ લોકો પર કઈ થાય તો એને માટે ખુબ જ ઉદાહ્પોહ કરવામાં આવે છે. આ બધું લોકોની માનસિકતા પર આધાર રાખે છે. હાલમાં જ એક સાઉથઇન્ડિયન એન્જીનીયરને મારી નાખવામાં આવ્યો ત્યારે એક અમેરિકન બીજા ભારતીયને બચાવવા માટે ઘાયલ થયો એ સમાચાર કેટલાને ખબર છે? હકીકતમાં ગામમાં એક ખરાબ બનાવા બને તો આખું ગામ જાણે, પણ બીજા સારા ૯૦% બનાવોની કોઈને ખબર નથી હોતી. આવી વસ્તુઓ તો દુનિયામાં ચાલતી જ રહેવાની કારણ કે બધી જ જગ્યાએ લોકોને વગર મહેનતે બધા જ સુખ સગવડો જોઈએ છે.

        Like

  5. તે વિપુલભાઈ… હેત્સોફ.. અમેરિકન ને. જેને ભારતીય ને બચાવવામાં ઘાયલ થયો. & આતો તમે.. “મનસુખલાલ, કાળા-ધોળાનું તો બધા એશિયનોને ગળથુથીમાં શીખવવામાં આવે છે. બાકી અમેરિકા કે વિદેશોમાં કાળા-ધોળાનો આપણા જેટલો ભેદભાવ નથી.” એટલે.. મેં લખ્યું. ( આજેજ પાછુ એક ભારતીય ને..??સમાચાર આવ્યા) & ધંધાદારી મંદિરો કરતા ટ્રસ્ટ કેહવું વધારે ઉચિત લાગે છે મને…!! કેમ કે ત્યાં 97% ટ્રસ્ટ હોય જ છે. આ તિરુપતિ માં બેન્ડ નોટ લગભગ 4 કરોડ આવી..!! તો શું આનું રીઝર્વ બેંક સાથે શું થશે?? & ટ્રસ્ટ શું આનો દંડ ભરશે?? કેમ કે સરકાર માઈબાપે જાહેર કર્યું છે કે… મુદત વીતી ગયા પછી.. નોટ પકડશે કે જાહેર થ્શ્સે ..તો..?? હવે જોઈએ લક્ષ્મીપતિ ( ગો ગો.. ગોવિંદા) નું ભાવી…!! શું થાય તે.( & ખાસ્સ… આ તમને ખાનગી માં જણાવી દઉં.. હું તેની તપાસ માટે 9 mar ને દિવસે તિરુપતિ જાઉં જ છું.. 15 mar રીટર્ન. & ત્યાં કહે છે કે.. દર્શન માં પણ….??? & પ્રસાદ માટે લાઈન બહું જ લાગે છે મતલબ.. પ્રસાદ નો લાડુ લેવામાં કલાકો લાઈન માં ઉભા રેહવું પડે છે.. વાળ ઉતરવાનું પણ એવુજ છે. માટે મારે ત્યાં તપાસ માટે જવું પડે એવું છે.. અને ત્યાનું મેનેજમેન્ટ પણ જોતો આવું.. કે જેથી મારા માતાજી ના મંદિરે પણ ત્યાંના જેવી તો નહી પણ અડધી આવક કેમ થાય તેના માટે. ( હહાહા) શું કરું..?? ભાઈ. મારે પણ પેટ & ફેમીલી છે.& ચોક્ખાઈ માટે માનવું પડે કે.. દરગાહ મસ્જીદ એકદમ સાફ સુથરા જોયા છે. અને કદાચ ચર્ચ પણ. ( હા.. ત્યાં જૂતા સાથે ધૂળ કે થોડીક બીજી વસ્તુ આવી જાય છે ખરી પણ બહુ ઓછી) & મંદિરો.. ohhhhhhhhhhhhhhhhhhhhhhh….!!!! શું કેહવું હવે??? મારા જ મંદિર માં ડસ્ટબીન 2 નીચે પૂજા ની જગ્યા પર.. & ઉપર ચોક પરિસર માં ૩ મૂકી છે.. પણ દર્શનાર્થે આવતા લોકો ને. શું કેહવું? & વાવ માં પણ.. ફૂલ તથા પૂજાપો & નારીયેલ પણ નાખે. ઓહ!! ત્યાં લખ્યું હોવા છતાં & સમજાવા છતાં..પણ. ( & બહુ કેહવા જાઉં કે ધમકાવું અથવા કહું કે હવે આવતા નહિ તો મારે પણ આવક જાય) હરી ઓમ..!!

    Like

Leave a comment