Very emotional Heart touching Video – Amazing Wind Tree Sculpture – Unbelievable elephant attack

slide1slide2

.

Very emotional Heart touching Video

.

Amazing Wind Tree Sculpture

.

Unbelievable elephant attack

.

CLICK FOLLOWING LINK FOR HINDI AUDIO

शब्दों के दांत नहीं होते है

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide1

slide2

slide3

slide4

slide5

Advertisements

6 responses to “Very emotional Heart touching Video – Amazing Wind Tree Sculpture – Unbelievable elephant attack

  1. એલા ભાઈ.. બહુજ સરસ… ઉત્તમ.. ક્રશ મશીન. વાહ!!! જય હો.. & વિન્ડમીલ. ઓહ. & આ હાથી.. તો તેને અમુક ટાઈમ પર “મદ” ઝરતું હોય છે.. ગંડસ્થળ પર.. તે જો આપણે જાણી લઈએ તો.. આવા હાદસા કદાચ રોકી શકાય….!! & UP તો સમજા. પણ.. જેને લીધે વર્તમાન સરકાર સત્તા પર આવી છે.. તે કેમ ભૂલી ગયી???? & રેલ્વે???????????????? તો કેટરિંગ વાળા કે સ્ટેશન પર સ્ટોલ હોય તેના જવાબ સર્વવિદિત છે.. કે જાઓ અમારો તો અજ ભાવ છે.. તો ત્યાંથી લઇ લો.. પાણી ની બોટલ મેં નાગદા સ્તેહ્સ્ન પરથી 15 રૂપિયા ખરીદેલી.. ( ૩ લીધી તો.. 5 રૂપિયા રીટર્ન) નામ નથી ખબર.. પણ… ૯૦% સ્ટેશન પર આજ કમ્પની હોય છે.. even સુરત માં પણ. & અહીં કે બરોડા ૨૦ રૂપિયા & ચિલ્ડ ૨૫.. બોલો????

    Like

  2. જો યુપીમાં ભાજપના ચણા-ગાંઠીયા જેટલી પણ સીટો નહીં આવે તો મોદીજી મુસલમાનોની ભક્તિ કરવા દરેક રાજ્યોમાં હજ હાઉસ બાંધી દેશે…..આળપંપાળનો ઠેકો એકલા અખિલેશ-માયાવતી કે લાલુપ્રસાદે જ થોડો લીધો છે…..!!??? ભલે પછી હિંદુઓ ભાજપને વોટ નહીં આપીને “રામ રામ” કરતાં હાથ ઘસતાં રહી જાય…..માયાવતીએ “ખાધું”, અખિલેશે “ખાધું”, હવે ભાજપને પણ લહાવો લેવા દેવો જોઈએને….

    Like

    • મનસુખલાલ, આ એક પેચીદો પ્રશ્ન છે. મોદીએ એક એક ડગલું લેતા પચાસ વાર વિચારવું પડે, બાકી પહેલા એ લોકો જે જોરથી રામ મંદિર બનાવવા માટે કુદતા(ફૂટતા વધુ સારો શબ્દ છે) તે માટે ટાઢે પાણીએ બેસી ગયા. માયાવતી, અખિલેશ તો વાડામાં રોપેલું(રાજ્યમાં) જ ખાય છે જયારે ભાજપા પાસે તો આખું ખેતર(કેન્દ્રમાં) છે. બધું કિસ્સા ખુરસી કા છે.

      Like

      • ભાઈ.. વર્તમાન સરકાર ના રાજ માં.. તો હિંદુ વિરોધીઓ ફાટી ને ધુમાડે ગયા છે!! સરકાર ખુરશી સમ્ભાળવા માં પડેલી છે. જયારે જરૂર હોય ત્યારે રામ મંદિર વાળું બાણ ભાઠા માંથી કાઢવું પડે.. બાકી મે તો હવે જે પણ મસ્જીદો જોઈ તે બધીજ અત્યાનુધિક સગવડ A/C સહીત ની જ જોઈ છે.. ‘૯૨ પછી તો.. તેઓને અચ્છે દિન શુરુ હો ગયે.!! ગરીબ મુસ્લિમ પણ.અમીર જેવા ઠાઠ થી રેહતો થયી ગયો..

        Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s