Your Success Depends on You – Worlds Costliest Marriage Rs 6640 Crores – The Cicret Bracelet, Like a tablet on your skin

slide1slide2

.

Your Success Depends on You – Wang De Shun

.

Worlds Costliest Marriage Rs 6640 Crores

.

The Cicret Bracelet, Like a tablet on your skin

.

CLICK FOLLOWING LINK FOR GUJARATI AUDIO

ગુજરાતીઓ દરીયાદીલ છે

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide1

slide2

slide3

slide4

slide5

Advertisements

2 responses to “Your Success Depends on You – Worlds Costliest Marriage Rs 6640 Crores – The Cicret Bracelet, Like a tablet on your skin

  1. ભાઈ વાહ..!! ઓલા રાજકોટ ના મિકેનિક નું ભાગ્ય ઉઘડી ગયું!! બાકી હજુ પણ.. ઘણી કંપનીઓ માં.. ડીગ્રીઓ નું જ મહત્વ છે.. મને પણ સુર્યા કેપ્સ્યુલ ફાર્મા .. વાપી ઉતરીને દુર બસમાં ગયેલા ત્યાં.. ઈન્ટરવ્યું લીધેલો.. ત્યારે અમે પારેખ ટેકનીકલ માં રેફ્રિ/એસી માં ભણતા હતા.. એટલે મને તેમના માણસો.. આવેલા.. ત્યારે સિલેક્ટ કરેલો.. હું ત્યાં ગયો. પણ પેલો ફોબિયા ને લીધે બરાબર જવાબ ના આપી શક્યો. તેમણે મારું ત્યાંજે પેપર હોય તેમાં જોયું કે ઈલેટ્રોનીકસ લખ્યું છે. પણ તેમણે આ બાબત નું પુછ્યુજ નહી.( મને લાગે છે કે તેમના માણસો કદાચ મને રેફ્રિ ની જગ્યા પર.. ઈલેકટ્રોનિકસ માટે જ.. પણ.. ????) & આ જુઓ.. ( નસીબનો બળવાન: નસીબ પર કોને ભરોસો નથી હોતો ! જી હા, વાત છે મુંબઇની ઝુંપડપટ્ટીમાં રહેતા ૮ વર્ષના સન્ની પવારની. સન્ની આજકાલ હોલીવુડની લાયન ફીલ્મથી ખ્યાતી મેળવી રહ્યો છે.07 Feb 2017 મનોરંજન બોલીવુડ) & આ ટેકનોલોજી.. ઓહ્!! આજે જ વાંચ્યું કે.. આ નેટ ને લીધે જે સાઈબર ક્રાઈમ થાય છે તેની પર વોચ રાખવા કોઈ રોબોટ બનાવ્યો..!! આ તો પેલું કે પેહલા. ગુટકાદારૂ વેચવા પછી.. હોબાળો મચાવવો કે.. આનાથી કેન્સર થાય!!! એટલે એમનું મારણ.. બઝાર માં મુકવું.. & આ ખર્ચાળ લગ્ન પછી શું..વાંચો. ( ઇંગ્લેન્ડમાં જન્મેલા ભારતીય મૂળના અબજોપતિ છુટાછેડાનો કેસ હાર્યા.. દુબઇમાં વેપાર કરનાર આશીષ ઠક્કરે હવે મીરા માણેકને પતાવટ પેટે મોટી રકમ આપવી પડશે.. February 23 at 2:00am) બોલો હવે? & આ મેમથ ને જીવતા કરશે તો.. જોજો. ઘણીવાર સાંભળું છે ને કે જીન ને બોટલ માં પૂરેલો જ સારો.. બહાર કાઢો કે બોટલ ખોલો તો…? એવું નાં થાય..??

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s