BODY WARNS ONE MONTH BEFORE A HEART ATTACK – Autonomous Medical Ambulance Drone Simulation

slide1slide2

.

BODY WARNS ONE MONTH BEFORE A HEART ATTACK

.

Autonomous Medical Ambulance Drone Simulation

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

દીકરી અને ગામ

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide1

slide2

slide4

slide5

slide6

14 responses to “BODY WARNS ONE MONTH BEFORE A HEART ATTACK – Autonomous Medical Ambulance Drone Simulation

   • આસામ તો છેવાડાનું રાજ છે એટલે લોકોનું ધ્યાન હજી વધારે નહીં પડ્યું હોય અને દેશમાં લગભગ કાયદો છે, જોકે મને ખબર નથી,પણ જો મોદી આવો કાયદો લાવે તો રાહુલકે અખિલેશ તો ઠીક, આખી વિરોધી જમાત એના ઉપર તુટી પડે…. “માળા હાળાને સોકરાવ નથી, બાપા નથી, પોતે પગાર લેતા નથી અને “બા” તો બીજા ભાઈઓને ઘરે છે, એટલે એને(મોદીને) તો કોઈ ફીકર છે નહીં એટલેજ ગામ આખાને બાવો બનાવવાનો ધંધો માંડ્યો છે….””””” એ સારું કરવા જાય તો પણ જુતાજ પડવાના…..

    Like

 1. વાહ.. જોક્સ & પીક મેસેજ પણ.. & જય હો.. & આસામ govt.. wow. & વિપુલભાઈ…………… હવે તમે અમારા કેહવાતા યોગ પણ.. પીટી ટીચર.. રામદેવ પાછળ …….????

  Like

  • ભગવતીભાઈ, સાલું આ પણ ખરું છે? કોઇપણ વિશે જરા વધારે આવે એટલે લોકોને એમ થાય કે આની પાછળ હું પડી ગયો છું. મેં ઘણીવાર કહ્યું છે કે જે માણસ ખુબ જ પ્રખ્યાત હોય એના પર જ જોક્સ બને. દા.ત. મોદી, રાહુલ, સ્ત્રીઓ, સરદારજી, બાપુઓ…બાકી મારા જેવા પર જોક્સ બનાવે તો કોઈને હસવું તો નહિ આવે પણ સુ.ઉ. વાંચવાનું બંધ કરી દે. જો હું બધા લોકોનું સાંભળતો રહું તો મારાથી સુ.ઉ.માં કશું જ લખાય નહિ. કટાક્ષ જોક્સ તો બે ઘડી મનોરંજન માટે છે. વચ્ચે એક ભાઈએ મને લખ્યું હતું કે રામદેવબાબા માટે ના જોક્સ/કાર્ટુન નાં બનાવો તો સારું. મેં એમને લખ્યું હતું કે વિશ્વને યોગ માટે જાગૃત કરવા માટે રામદેવજી મારે માટે પણ સન્માન્ય છે, એ જ રીતે મોદી, પરંતુ એને જોક્સ/કાર્ટુન જોડે કશી લેવા દેવા નથી.

   Like

   • ભાઈ…આતો શું કામ યાદ આવ્યું કે.. હું એક Fb પેજ… સનાતની વિરોધી નું છે તેમાં.. ફોટા સહીત આવેલું કે તમારા સંત શ્રી રામદેવ બાબા સ્ત્રી નો ડ્રેસ પેહરીને ભાગ્યા’તા. એટલે મેં તેમને ખાસ્સ તેઓના જે ભારતના દુશ્મનો છે તેમને ઉદેશીને લખેલું & કહ્યું પણ.. ખરું કે.. રામદેવ સંત નથી.. યોગ ગુરુ.. અને તમને જો વિધર્મી માટે દ્વેષભાવ શીખવાડયો હોય તો .. તેઓ એક પીટી સિક્ષક છે. એમ લખેલું. સરસ.. મઝા & જાણવા લાયક માહિતી મળે છે એટલે આ ઊંધિયું દરેક સીઝન માં મમળાવું કે વાગોળવું પડે.. અને તે એટલા માટે કે.. બરાબર અમને આમાંનું જ્ઞાન પચી જાય..!!!!!!!!

    Like

 2. Vipulbhai, Nice jokes, Heart attack video is very good and informatiove. I m from newzealand and really this country is good to live. No hassales to any public from any govt offices or private. But heaps of temples in Auckland(Main economy city of Newzealand)Temples are spread now of every panth here like Saibaba, Jalaram, Ganesh,Hanuman, Shiv, Ram Shyam etc. i.e. all and all invites devotees every week end with Mahaprasad in the end.
  We never feel that we r out of India but everything within the laws boundry.

  Like

  • bkp4all, આપનો ખુબ ખુબ આભાર! તમારી વાત સાચી છે. હું ન્યુ જર્સીમાં છું અને અહિયાં તો તમારા કરતા પણ વધારે મંદિરો,ગ્રોસરી સ્ટોર્સ અને ઇન્ડીયામાં મળતી બધી જ વસ્તુઓ મળે છે. હું કાયમ કહું છું કે તમને જ્યાં સારું લાગે કે પછી તમારે સંજોગોવસાત રહેવું પડે તો ઉપરવાળાએ કઈ વિચારીને જ ગોઠવ્યું હશે એમ માનવું. દરેક જગ્યામાં પ્લસ અને માઈનસ હોય છે. હવે તો ભારતમાં પણ ઘણા સુધારાઓ થયા છે. મારે એક વસ્તુ કહેવી પડે કે વિદેશમાં વસ્તી ઓછી હોવાથી કંટ્રોલ કરવું સહેલું છે. જો વિદેશની પોલીસને તમે ભારતમાં મુકો તો એ મૂંઝવણમાં મુકાઈ જાય. નાનું કુટુંબ હોય તો વધારે વ્યવસ્થિત રહી શકે પરંતુ જયારે કોઈ આપત્તિ આવે ત્યારે મોટું કુટુંબ ઉપયોગી પણ નીવડી શકે. હમણા જ મને એક ભાઈએ કહ્યું કે એક અપંગને ડીઝેબલીટી લેવામાં બે વર્ષ અહિયાં નીકળી ગયા. ઘણીવાર આપણી જિંદગી સીધી જતી હોય ત્યાં સુધી વાંધો નથી આવતો. નોકરી છૂટી જાય અને પૈસા નહિ હોય ત્યારે વિદેશમાં દેશ યાદ આવે. વિદેશમાં જે રીતે લોકો કામ કરે છે(આજ લોકો ભારતમાં આટલી મહેનત નથી કરતા) તેવું કામ દેશમાં નથી કરતા કે કાયદાને માન નથી આપતા. મને એક ભાઈએ કહ્યું કે મારી પાસે ડ્યુટી ફ્રીમાંથી બે બોટલ હતી તે માટે ગુજરાતમાં પોલીસે પૈસા પડાવ્યા. આપણી પોલીસ કરપ્ટ છે એમાં શંકા નથી પરંતુ એ ભાઈ જયારે દારૂબંધીવાળા રાજ્યમાં જાય તો પરમીટ લેવી જોઈએ ને, શા માટે પોલીસને પૈસા આપ્યા. વિદેશમાં પોલીસ સ્પીડમાં પકડે તો ગાડી સાઈડમાં લઈને બોલ્યા ચાલ્યા વગર ડાહ્યા થઈને ઉભા રહે પણ ભારતમાં આજ લોકો દાદાગીરી કરે. બીજું કારણ આપણે ત્યાંથી બધા સારું ભણેલા ગયા હોવાથી નોકરીઓ સારી હોય છે, સાચી પરિસ્થિતિ તો હવે પછીના જનરેશન પછીના જનરેશનમાં ખબર પડશે. આપણા છોકરાઓ સારા સંસ્કારને લઈને આપણને રાખે છે પરંતુ એજ વસ્તુ ભવિષ્યમાં નથી થવાની. અમેરિકામાં તો ખુબ જ વર્ષો પહેલા લોકો આવેલા એટલે તેની અસર દેખાવા માંડી છે. એક ભાઈએ છોકરાઓ ભણાવ્યા ગણાવ્યા અને આજે ૭૦+ વાળા પતિ પત્ની એકલા રહે છે. એ તો મને એમ કહેતા હતા કે મેં તો અહી આવીને “સંતતિ” ગુમાવી અને દેશમાં મારા ભાઈએ મારી મિલકત પચાવી પાડી એટલે ત્યાં “સંપત્તિ” પણ ગુમાવી. મેં પહેલા કહ્યું તેમ તમે તમારી જાતને જ્યાં સુખી માનો તો સુખી નહિ તો કરોડો રૂપિયા હોવા છતાં માણસ દુઃખી જ રહે છે. “सुख की कलिया दुःखके कांटे सब मनका आधार”

   Like

   • वाह.. सुख की कलिया……. जय हो.. वि बाबा की.. सदर प्रणाम.. ज्ञानवान को. बाबा… यहा पर जगह है.. आश्रम के लिए. आ जाओ.. और “”अंगम गलितं ……तदपि न मुच्यती आशा पिंडम”” ऐसा है.

    Like

   • ભગવતીભાઈ, તમારી પાસે તો જ્ઞાનનો ખજાનો છે, ઘણીવાર વિચારું છું કે માણસનું નશીબ જ કામ કરે છે. પંડિત હમેશા ભૂખો મરે એવું કબીર કહી ગયા છે. તમારી હાલત કબીરના પંડિત જેવી છે, બાકી તમારી પાસે સંસ્કૃતનું પણ સારું એવું જ્ઞાન છે. મારું નશીબ સારું કે આ બધું ઠોકાઠોક કરું તો ચાલે છે. બાકી આશારામ બાપુ લહેર કરે અને ભગવતી મજુરી કરે એવું બને ખરું? હું તમને મશ્કા મારવા નથી કહેતો અને મારે તમને મશ્કા મારવાનું કોઈ કારણ નથી. હકીકત મારા હ્રદયમાંથી નીકળી તે જ કહું છું. તમારો દોષ કે નશીબ કહો “એક ઘા ને બે કટકા”વાળો તમારો સ્વભાવ. અમારા દેસાઈ જેવો સ્વભાવ તમારા બોમણમાં ક્યાંથી પ્રવેશી ગયો? તમારી આશ્રમવાળી વાત સાચી છે, પણ અમારા દેસાઈનો કોઈ આશ્રમ જોયો? કોઈ સંજોગોમાં એ બને નહિ. એ માટે તો જીભ મીઠી અને કાતરવાની કળા આવડવી જોઈએ.

    Like

 3. તે વિપુલભાઈ હાવ હાચી વાત કહું?? આ નાના હતા ત્યારે દેસાઈ માં બહુ જમવા જવાનું થતું..!!! એટલે…??? જેવું અન્ન…………..!!! ( તે વિપુલભાઈ. મને પણ. ઘણા મારા યજમાનો.. માઈ ભક્તો.. ઘણીવાર કહે કે.. તમે પાઠ વાંચતા હોવ તો.. કથા કરાવતા કે ગણપતિ સ્થાપન માં જતા હોવ તો.. પણ મારું મન નથી માનતું.. ત્યાં સુધી કે મારા બાપ દાદાની મહાદેવ પૂજા પણ. હું ગયો.. પણ પછી. બસ સ્ટોપ પાસેના રામજી મંદિર વાળા મધુસુદન પંડિત ની બહેન..હતી તેના છોકરા જયેશ ને આપી દીધી. ( મને ત્યારે ધીરુભાઈ સેક્રેટરી ના ધર્મપત્ની (અમારી પુજા માં મેઈન) નામ નથી યાદ & બીજા ઘાંચી છે તેમણે કહ્યું પણ.. કે બકા તું પૂજા ચાલુ રાખની… & આ જે.. કંતારેશ્વર માં શક્તિ છે જ્યાં યજ્ઞ હવન થતા હતા.. તે જગ્યા મારા દાદાએ આપી દીધી કેહવા કરતા છોડી દીધેલી.) & હું પણ. આ જ્ઞાન રૂપી અગાધ સાગર… નેટ પરથી માહિતી મેળવ્યાજ કરું છું.. કેટલું PDF word( એટલે Copy & Pest કરેલું વર્ડ માં સેવ કરું. & ઘણીવાર જાતે સોમીલ ફન્ટ માં ટાઈપ પણ કરું.) & vdos સેવ કર્યા છે. અને લોકો ને તેમાંથી જરૂરીયાત પ્રમાણે પ્રિન્ટ કરી ને આપું છું.. ઘણીવાર મને ય સમજ નાં પડે.. વિદેશી.. અંગ્રેજી માં. તો ગુગલ ટ્રાન્સલેશન થી સેવ કરું.. પણ.. તેની પણ.. લીમીટ આવી જાય.. ગુજરાતી કે હિન્દી કરવામાં .. એટલે અમુક શબ્દ એમ જ રાખે.!!! દેવભાષા નું તો.. ટ્રાન્સલેશન લગભગ અશક્ય જ છે. & હવે……….. વિપુલભાઈ. પાકા ઘડે……….!!!!! પછી???????????????????????

  Like

  • ભગવતીભાઈ, તમારી વાત સાચી છે, “वक्त से पहेले किस्मत से ज्यादा, ना किसीको मिला है, ना किसीको मिलेगा”. ધીરુભાઈ સેક્રેટરી જૈન મંદિરની સામે, ઊંચા ઓટલા પર, બનતા સુધી પટેલ ફળિયામાં રહેતા હતા. તમે જે મહેનત કરો છો તેટલી ઘણા ઓછા કરે છે. ઘણું સારું કહેવાય. આ બધું સામાન્ય પરિસ્થિતિમાં કરવું ઘણું અઘરું છે, તમે નિભાવો છો એજ ઘણું છે.

   Like

   • ભાઈ.. હવે ધીરુભાઈ.. ગાંધીચોક માં જ મસ્ત ઘર બનાવ્યું.. ત્યાંજ રહે છે… કિલા ખડકી થી ગાંધીચોક જતા.. ત્રીજું મકાન. & તેમનો પુત્ર દેવેન..( ભઈલો) હર્બલ.. દેશી દવાઓ નું કઈ કરે છે.. ચાલે છે.. ( તે પણ.. મધુસુદનભાઈ ભાઈ ના. સગાની પુત્રી પંડિત. બ્રાહ્મણ જ લાવ્યો છે.) પણ વધારે પિતાજી ની મૂડી છે એટલે વાંધો નહી.!! મેં તમને તમારા મેસેજ બોક્ષ માં અને મારી fb માં નવરાત્રી ના ગરબા ની ઝલક મુકેલી.. કે જેથી કદાચ તમે તેમાંના વ્યક્તિઓ ને ઓળખી શકો. ( જૈન મંદિર ની સામે.. ચોકસી ની ચાલ છે. & હવે તે મંદિર આગળ નો ભાગ તોડી ને હોલ બન્યો છે.. & પાછળ પ્રવીણ ભાઈ નાયક વાળું ઘર ની બાજુમાં & અમરતભાઈ જાગીરદાર ની પાછળ સુંદર ભવ્ય દેહરાસર બની ગયું. તેનો બીજો ભાગ.. મોચીવાડ નીકળે છે ત્યાં ના રેહવાસીઓ ને ઓફર આપી ને ખાલી કરાવ્યા & જૈન એપાર્ટમેન્ટ બનાવ્યા.. એક ઘર બાકી છે.. જે મારો દોસ્ત છે & તે પણ US છે. તેને બહુ ઉંચી કિમત ની ઓફર આપી પણ હજુ સુધી તો વેચ્યું નથી.. પછી ખબર નહી.. એતો… મહાવીર સ્વામી જાણે..!! “”ણમો લોએ સવ્વ શાહુણામ”” બીજું તો શું.

    Like

 4. Information about heart attack is good and alarming. liked
  Honesty. This word is missing in new dictionary.It can be seen in old one.
  If all will become honest, Mahatmao kone sudharse ane temna ashramonu shu thashe ?
  Allthe Best..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s