Nalanda University Real Story & History in Hindi – Vladimir Georgievsky – હિન્દી ફિલ્મોમાં ચોરેલા ગુજરાતી કમ્પોઝીશનો

slide1slide2

.

Nalanda University Real Story & History in Hindi

.

Vladimir Georgievsky – TELENT 2015

.

CLICK FOLLOWING LINK FOR GUJARATI AUDIO

હિન્દી ફિલ્મોમાં ચોરેલા ગુજરાતી કમ્પોઝીશનો

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide1

slide2

slide3

slide5

slide4

11 responses to “Nalanda University Real Story & History in Hindi – Vladimir Georgievsky – હિન્દી ફિલ્મોમાં ચોરેલા ગુજરાતી કમ્પોઝીશનો

  • જાની સાહેબ, ઘણી બધી વસ્તુઓ જોઇને કમકમાટી ઉપજે અને ઘણી બધી વસ્તુઓ જોઇને મન વાળવું પડે. ભારતમાં હોય કે કોઈ બીજી જગ્યાએ માણસ જાત તો એક જ રહેવાની. અહીયાની ઘણી બાબતોથી ઘણા અજાણ છે. અહી પણ કેલીફોર્નીયામાં લોકો સિમેન્ટના પાઈપોમાં રહે છે અને ન્યુયોર્કમાં રેલવેના પાટા નીચે ટનલમાં ફ્રીઝ વગેરે વસાવીને રહે છે. પાવર તો મફત દોરડા નાખીને વાપરે છે. મેં ઘણા વખત પહેલા આ બંને વિડીયો મુક્યા હતા.

   Like

 1. નાલંદા  જેવી વૈશ્વિક વિદ્યાપીઠની ભવ્યતા અને તેનો ધંવ્સ -સરસ ઐતિહાસીક માહિતિ.
  આ પુરાતત્વ્ય સ્થળની મુલાકત તાજી થઇ.-સરસ ઐતિહાસીક માહિતિ.
  કયદાની ઐસી કીતૈસીની તો નવાઈ જ રહી નથી.
  સાથે જોક્સ વાંચવા-જોવાથી હળવાસ રહે ખરી.
  શ્રી અવિનાશભાઈના કંપોજીશનની ચોરી થઈ  તો થઈ , સુમધુર ગીતોય મળ્યા તે આપણો લાભ.

  Like

  • વિમલાબેન, ચોરીનું એટલે લખવું પડે છે કે બધાને એમ જ કે ગુજરાતી ફિલ્મો અને મ્યુઝીક હિન્દીની કોપી જ કરે છે. જોક્સ તો હવાબાણ હરડે જેવા છે. ફક્ત તેને હળવાશથી લેવા જોઈએ.

   Like

   • વિપુલભાઈ, બહુ સાચી વાત છે આપની; અમુક ખોટી મન્યતાઓ લોક્માનસમાં એવી ઠસી ગઈ હોય છે કે
    સાચી વાત કોઈએ “કરવી પડે” ને “કરવી જોઇએ” જે આપે કરીને શ્રી અવિનાશભાઈનું જ નહી પણ ગુજરાતીભાષાનું
    માન જાળવ્યું છે. 

    Like

 2. અરે?? ત્યાં પણ.. વીજ ચોરી?? તો ત્યાં પણ અધિકારીઓ ની સાંઠગાંઠ છે કે? અને.. પેલી કેહવત છે ને કે. કાગડા બધે જ…..?? એમ. હશે હવે… જય હો..

  Like

  • આપણા જેવી વીજચોરી નહિ અને અધિકારીઓની સાંઠગાંઠ નગણ્ય કહી શકાય. આ તો રેલ્વે નીચે ટનલ હોય તેમાં રૂમ બનાવીને ઈલ્લીગલ રહે. અમેરિકામાં બીજી વસ્તુ એ છે કે એક ડીપાર્ટમેન્ટ બીજાનામાં દખલ નથી કરી શકતો. પોલીસવાળા ગેરકાયદે દાખલ થનારને પકડી નથી શકતા. તે ઈમિગ્રેશનવાળા જ પકડે. હોસ્પિટલવાળા કે બીજા કોઈ પણ તમારી માંદગી કે બીજી કોઈ પણ વાત જાહેર નથી કરી શકતા. અહિયાં આ બધી વસ્તુઓ(લાંચ, ચોરી) ભારતની સરખામણીમાં ૦.૧% પણ નાં ગણાય. આવું બધું કરાવનારા બધા જ વિદેશથી આવેલા લોકો છે. ખાસ કરીને એશિયન(ઇન્ડિયન, પાકિસ્તાની, આરબ, બાંગલાદેશી, ચાઇનીઝ, ફિલિપિન, કોરિયન…લીસ્ટ ખુબ જ લાંબુ છે. ઇન્ડિયન લોકો એમ જ સમજે કે આપણે જ બધી ચોરીઓ કરીએ પરંતુ આપના કરતા તો મેક્સિકન, ચાઇનીઝ બીજા બધા ખુબ જ ચઢી જાય. આવી વાતની અહી જે સીધા સાદા ઇનીડ્યનો છે તેમને ખબર પણ નહિ હોય અને માને પણ નહિ.

   Like

   • ઓહ!! તો અહી ભારત માં આવું ડામવા શું કરાય??( હહાહા) & સુરતમાં ટોરન્ટ વાળા એતો. શું ભાવ વધારી દીધા!!! ઓ માં!!. તે પણ.. પાછું.. ટેક્ષ આખા બીલ ની રકમ પર…. નહી કે વપરાયેલી વીજળી પર. પેટ્રોલ કે કોઈ પણ વસ્તુ નો ભાવ.. રાઉન્ડ ફિગર માં નહી.. એટલે આપણે જ મુડાવાનું.. & ત્યાં ઇન્ડિયન્સ ને ભોગવવું પડે એતો.. પેલી કેહવત જેવું.. “”સુકા ભેગુ લીલું તો બળે જ”..

    Like

   • ભગવતીભાઈ, કોઈ પણ પક્ષની સરકાર હોય પણ ટોરન્ટ,અદાણી, અંબાણી જેવા મોટા માથાઓનું જ ત્યાં ચાલે છે અને એ લોકો કહે એમ જ થાય છે. એક સમાંતર સરકાર ચાલે છે. કાલે કોઈ બીજો પક્ષ મોદીની જગ્યાએ આવે તો પણ આ જ રહેવાનું છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s