IIT – Indian Institute of Technology – Fully automatic roti machine rajkot – NFC-based Intelligent Parking System

slide1slide2

.

IIT – Indian Institute of Technology

.

Fully automatic roti machine rajkot

.

NFC-based Intelligent Parking System

.

CLICK FOLLOWING LINK FOR GUJARATI AUDIO

પ્રભુને ઓળખવાની દ્રષ્ટી

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide1

slide2

slide6

slide7

slide10

Advertisements

9 responses to “IIT – Indian Institute of Technology – Fully automatic roti machine rajkot – NFC-based Intelligent Parking System

  1. Reg: Video clip on fully automatic roti maker

    This can not be considered as “Fully Automatic”; when one thinks of all involved process operations using basic input ingredients such as flour, water, salt or other sundry masala items etc.

    Please do check out following references for small capacity, elegant table top model of Rotimatic:

    Rotimatic – Introducing Rotimatic & Founder’s Message – YouTube

    Demo of the Rotimatic automatic roti maker – YouTube

    Automatic roti maker Rotimatic – How it works – YouTube

    Rotimatic – One touch for fresh rotis and wraps!
    https://rotimatic.com

    H S Parekh, Ahmedabad

    Like

  2. Today, SU as dinner. All items are nice, Soneka/ padhneka kya charge ?
    Proud for IIT. Why IT problems are unsolved.
    Jokes enjoyed.
    Roti maker. Something for expor tfor atleast NRIs.
    Thanks Difference between Ice cream and desert food learnt today through SU.

    Like

    • મુ.ગૌતમભાઈ, રોટી મેકર જેમને રોટલી વણવામાં તકલીફ છે તેમને માટે ઠીક છે. બાકી આપણે ત્યાં તો સ્ત્રીઓ એટલી બધી ઝડપથી રોટલીઓ બનાવે છે કે આ મશીનની કિંમત ઘણી છે, તેને સાફ કરવાનું પણ ટાઈમ લે અને એ ટાઈમમાં તો આપણી સ્ત્રીઓ રોટલી વણી કાઢે અને ગરમ ગરમ ઘી લગાવીને પીરસી કાઢે.

      Like

      • સાચી વાત કહી, વિપુલભાઈ, રોટી મશીનની કડાકૂટ કરવા કરતા હથોટી સરળ. ને એટલી રકમથી તો કંઈ કેટલાય મહીનાની રોટલીઓ બનાવી શકાય.ખેર, નવી શોધ છે ,જે પ્રોફેશનલ જગ્યાઓ માટે ઉપયોગી
        થઈ શકે.

        Like

      • વિમલાબેન, સાચું કહું તો મને એમ હતું કે વ્યાજબી ભાવ હશે. કિંમત ૧૦૦૦ ડોલર+ટેક્સ ખુબ જ મોટી રકમ કહેવાય. મારી પત્નીએ મને કહ્યું કે એ સાફ કરવામાં જેટલો ટાઈમ જાય એટલા વખતમાં તો હું ગરમ ગરમ રોટલી કરીને ખવડાવી શકું. બીજું આપણે ત્યાં વેલણથી રોટલી બનાવો એનાથી તમારા હાથમાં એક્યું પ્રેસરનાં ફાયદાઓ ઘણા છે. આપણે ત્યાં મોટા ભાગની સ્ત્રીઓને આંગળીઓ, કેડનો દુખાવો, અલ્ઝાઈમર કે એવા ઘણા રોગો ખુબ જ ઓછા કે નહિ જેવા વેસ્ટર્ન દેશોની સ્ત્રો કરતા થાય છે. ઉભા રસોડાને લઈને પ્રોબ્લેમો વધી ગયા છે, બાકી અસલ નીચે બેસીને જે લોકો રસોઈ કરતા એમના ઘુટણનાં પ્રોબ્લેમ મેં ખાસ જોયા નથી. બીજી વાત પ્રોફેશનલ જગ્યાએ આટલું નાનું મશીન કોઈ પણ સંજોગોમાં ચાલે નહિ. ત્યાં તો મેં જે વિડીયો બતાવ્યો છે એવા મશીનો જ જોઈએ.

        Like

  3.  માર્ક્ઝુકરબર્ગે  ખરેખર આ માટે ભારત આવવા સમાય ફાળવવો જોઇએ !!!! 
       IIT ગૌરવ તો છે જ. 

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s