Incredible leopard and baby baboon interaction – Seeing AI project – Microsoft –

2-8-2016

.

Incredible leopard and baby baboon interaction

.

Seeing AI project – Microsoft

.

CLICK FOLLOWING LINK FOR GUJARATI AUDIO

જીવનની ઘણી ઘટનાઓ ગળામાં લટકાવીને ના ફરો

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide1

slide2

slide3

slide4

slide5

Advertisements

10 responses to “Incredible leopard and baby baboon interaction – Seeing AI project – Microsoft –

   • યા. આઈ ડીસ્લાઈક .. વિપુલભાઈ.. નાવ પુટ ધેર લોગો ઓંફ સુરતી ઊંધિયું ઓન જોક્સ & પીક. સો.. એઝ આઈ વોઝ યુઝ ધોસ જોક્સ ઓર પીક. મેસેજ ઓન માઈ કોમેન્ટ્સ ઓર મેસેજ & પીપલ લાઈક માઈ કોમેન્ટ ધે થીંક ઇટ્સ કમ્સ ફ્રોમ મિ.. સો…

    Like

   • ભગવતીભાઈ, થોડી મહેનત કરી ફરીવાર ટાઈપ કરો. હવે ખ્યાલ આવે છે ને કે આ બધું શોધવાનું, ટાઈપ કરવાનું, જે.પી.જી ફોરમેટ બનાવવાનું ચેક કરવાનું અને તમને તો તૈયાર લાડવો જોઈએ છે. આ તો મજાક કરું છું…તમને તો બધી ખબર જ છે….પહેલા પણ તમે જે.પી.જી.ની કોપી કરી શકતા નહોતા. મારે જગ્યાનો પ્રોબ્લેમ થવાથી લોગો તો ગમે ત્યાં હું મૂકી શકું, એટલે લોગો મુકવા માંડ્યો.

    Like

 1. તે હેં વિપુલભાઈ…. તમે ક્યારે મને તૈયાર ભાણે મતલબ.. કતારગામ હતા ત્યારે લાડુ દાળ ભાત જમવા માટે બોલાવ્યો?? મને તો યાદ નથી તમારું.. બાકી શ્રાદ્ધ પુર્વેજ્યા માં અમે જમવા જતા. અને ક્ન્તારેશ્વર મહાદેવ માં ચોર્યાસી માં.. હવે તો.. તે સ્વામી ના ગયા પછી.. તેમના આસીસ્ટન જેવાઓએ એ પ્રથા બંધ કરી દીધી.. દાન આવવા છતાં. હે મહાદેવ!! હવે અમારે પણ.. પેટ માટે…..??? જય હો.

  Like

  • ભગવતીભાઈ, મારા દાદી ગુજરી ગયા ત્યારે હું પણ ચાર-પાંચ વર્ષનો હતો, તમે તો કદાચ જન્મ્યા નહિ હોય અને તમારા ફાધર/કાકા હોય તો જમી ગયા હોય તેની તમને કે મને ખબર નથી. મને એટલી ખબર છે કે ત્યારે જમવા પર આપણા મોરારજી દેસાઈએ પ્રતિબંધ લગાવ્યો હતો એટલે દસ/પંદર જણને ખાનગીમાં જમાડવા પડતા અને એક સ્વ.ધીરુભાઈ(ઉપનામ ચલ્લી…સતીસ કેપ્ટનનાં ફાધર) ડી.એસ.પી.ઓફિસમાં હતા એટલે પોલીસવાળા આવ્યા ન હતા નહિ તો ત્યારે ગામમાં એકાદ ચૌદ્સીયાને પેટમાં દુખે એટલે ખાનગીમાં પોલીસમાં ચિઠ્ઠી લખે(અમારા દેસાઈઓનો આ મોટામાં મોટો અવગુણ). પછી તો બહારગામ રખડ્યો છું, તમે તો ક્યાં રખડપટ્ટી કરતા હો ભગવાન જાણે અને હવે તો એ બધું ભૂલી જવાનું.

   Like

   • હા. આવું મેં સાંભળેલું છે.. & ધીરુભાઈ.. ચલ્લી.. નામ પણ. & મારો જન્મ જુલાઈ’65 માં. હવે તો સાલું.. ફક્ત જાહેર કથાપરાયણ હોય તો મહાપ્રસાદ બાકી અમારી જ્ઞાતિ માં બધું બંધ.& હવે તો… કોઈ જ શ્રાદ્ધ કે તિથી નિમિત્તે બોલાવતું નથી.. અરે!!! ઘરે.. સીધુ પણ..?? માંડ એક જણ નું થાય તેવું.. હા હાઈફાઈ એરિયા યજમાન માં ભૂદેવો ને બખ્ખા બખ્ખા.. & વિષ્ણુપત્ની પણ..!!! સાલી ઈમેજ બનાવી પડે & સ્ટાઈલ તોજ..! નહી તો…..? મને ફક્ત મારા મંદીરમાં & મહાદેવ ની પૂજા માં આવતા મારી સાથેના જ ઓળખે & બીજા સ્ટાઇલીસ્ટ ભૂદેવો ને.. ૭૦% જય શ્રી કૃષ્ણ કે જય માતાજી કહે. ( એક વાત ખાનગી માં કહી દઉં મારી પાસે બજાજ M 80 છે એટલે પણ. જેને હવે કોઈ સુંઘતું કે જોતું નથી) ( હવે.. પાઠશાળા માં કર્મકાંડ સાથે હાઈફાઈ & સ્ટાઇલીસ્ટ & વટ કેમ પાડવો તે પણ શીખવાડવું જોઈએ!!!!!!!!!! જોકે.. મારા બંને દશમ ગ્રહ.. જામાત: કર્મકાંડ કરે છે.. અને લીલાલહેર છે. તેમાં નાના તો.. રામનગર વિશ્વનાથ અવધૂત આશ્રમ માં સેવા આપે છે.. & તેમના ખાસ્સ છે. અમારા ઘર ના વડીલ કેહતા.. આપણે તો લહેર પાણી ને લાડુ. હું તો 6 મહિના મુંબઈ અંધેરી E બેસ્ટ ના ડેપો ની બાજુમાં બહેન ને ત્યાં રહ્યો હતો.. મલાડ & ઘાટકોપર પણ બાકી સુરત સિવાય કશે જ નહી.. હા.. ભરૂચ પાક્ષિક … શનિ રવિ કંસારાવાડ શ્રી સત્યનારાયણ મંદિર. ( જ્યાં અમારા સગા.. હરેન્દ્ર પંડ્યા.. ચીફ ઓફિસર હતા ત્યાં રેહવા જતા.. & ઉતરાયણ પર.. સોનગઢ. બ્રાહ્મણ ફળિયા. જ્યાં.. ત્યાં પોહ્ચતા શર્ટ કાળો થયી જતો.. લોકોમોટીવ ને લીધે…! & કિલ્લા માં જવાની મઝા પડતી..)

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s