Monkeys as Waiters in Japan – Most shocking train routes in the world – મારા વરને આમે રીઢો મૂકી દીધો છે

slide1slide2

.

Monkeys as Waiters in Japan

.

Most shocking train routes in the world

.

CLICK FOLLOWING LINK FOR GUJARATI AUDIO

મારા વરને આમે રીઢો મૂકી દીધો છે

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide6

slide7

slide8

slide9

slide10

5 responses to “Monkeys as Waiters in Japan – Most shocking train routes in the world – મારા વરને આમે રીઢો મૂકી દીધો છે

 1. પત્નીને ખુશ કરવાના ઉપાયો તો બતાવ્યા અને અમલમાં તરતજ મુકી દીધા…. બહુ લાભ થયો….ઘણો ઘણો આભાર..

  હવે પતિને ખુશ કરવાના ઉપાયો પણ બતાવી દયો એટલે શ્રીમતીજીને whatsApp પર એ ઉપાયો મોકલી દઉં… એટલે ભયો ભયો….મારો પણ ઉધ્ધાર થઈ જાય…

  આ ટ્રેનોની સફર કરવાનો વિચાર કરતાં પણ વિચાર કરવો પડે…. સરસ….

  કોઈ પ્યુને ૫૦ રૂપીયા ચાપાણીના લીધા હોય તો પોલીસ પકડે અને બધા છાપામાં સમાચાર આવી જાય…. ૧૦ કરોડની બાઈક કયા ધંધામાં, ઈંન્કમ ટેક્ષ ભર્યા પછી વધેલી રકમમાંથી લીધી હશે…. કોઈ છાપાને સમાચાર નહીં લાગ્યા હોય….

  Like

  • મનસુખલાલ, પતિ જયારે રિસાય ત્યારે પત્નીઓ એમના ઘરેથી એમનાં પપ્પાને મમ્મી કઈ રીતે ખુશ કરે છે તે જોઇને/અનુભવીને આવેલી હોય છે એટલે વાંધો નથી હોતો. બીજું સ્ત્રીઓમાં સહનશીલતા ઘણી હોય છે(જો કે હવે પુરુષથી ઉત્તમ હોવા છતાં ઉત્તમ બનવાનો પ્રયત્ન કરે છે એટલે સ્ત્રીઓ માટે માન-સન્માન વગેરે વસ્તુઓ પશ્ચિમી દેશોમાં ગુમાવવા માંડી છે, ધીમે ધીમે એશિયન દેશોમાં પણ આ રોગ પ્રવેશશે). સમાજમાં એમનું એક આગવું સ્થાન એની સહનશીલતા, જતું કરવાની શક્તિને લઈને છે.(જો કે હવે એમાં ઓટ આવવા માંડી છે એવું લાગે છે).
   બીજું દસ કરોડની બાઈક લાવનાર ભાજપના ધારાસભ્ય અને નામચીન છે, કોઈની મજાલ છે કે ભાઈ ઠાકુરનું એ એરિયામાં નામ લે? આગળ ભાઈ બોલવામાં આવે છે એટલે સમજી જાવ…મોદીજી તો દસ લાખનો શૂટ પહેરે છે પણ આ ભાઈ દસ કરોડની બાઈક લાવે છે. ઇન્કમટેક્સવાળા માટે તો મોદીજીને કોઈએ શૂટ ભેટ આપ્યો એવું કહેવાયું એજ રીતે ભાઈ ઠાકુરને પ્રજાએ પૈસાનો ફાળો ભેગો કરીને બાઈક લાવી આપી, જેવી રીતે માયાવતીને લોકો ફાળો એકઠો કરીને પૈસા આપે છે…કોઈ ઇન્કમટેક્સવાળા સવાલ નહિ પૂછે! “દુનિયા ઝૂકતી હૈ, ઝુકાનેવાલા ચાહીએ”

   Like

 2. ઓહ. મંકી… આપણા………..? એટલે.ok. જોક્સ સરસ.. પીક મેસેજ & બાયોનિક પેન્ટ.. ઓલા હેન્ડીકેપ માટે ચાલે??

  Like

  • જાનીસાહેબ, વિડીયોમાં એક વાત નથી બતાવી….જો તમે સરખી ટીપ નહિ આપો તો જાત પર જઈને એક થપ્પડ મારે છે….ઇન્ડીયામાં ઘણીવાર મેં જોયું છે(જાતે અનુભવ્યું નથી) કે વાંદરાનો સરદાર જેને સુરતી ભાષામાં ઘડચો વાંદરો કહે છે તે જો ગુસ્સે થાય તો થપ્પડ મારીને દાંત તોડી નાખે. એક સત્ય બનેલી બાત કહું છું, સુરતમાં અમારી જોડે એક વ્હોરાનો છોકરો ભણતો હતો તે એક દિવસ સુઝેલા મોઢા સાથે કોલેજમાં આવ્યો. મેં પૂછ્યું કે શું થયું? તો તેણે કહ્યું, મેં હોસ્પિટલમાં મારા સગાની ખબર લેવા ગયલો અને અમુ ગેલેરીમાં વાત કરતા ઉભા ઉતા, ત્યાં એક ઘડચો વાંદરો આવીને મારા પર કુદ્યો અને મને જોરદાર થપ્પડ મારી ને મારા આગળ ત્રણ દાંત તોડી નાખ્યા.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s