દીકરી શું છે? શું નથી? – विविध धातु के बर्तन में भोजन करने लाभ और हानि

slide1slide2


Slide1.JPG

slide2.

Advertisements

10 responses to “દીકરી શું છે? શું નથી? – विविध धातु के बर्तन में भोजन करने लाभ और हानि

 1. Aaje SU just lie starter.
  Social information.
  Patni pan koini dikrijchhe ? Teni satheno vyavahar kevochhe?ane tena upe rketli joke SU maj aavelchhe.!!!
  Maro anubhav.
  Gharda gharma dikri khabar kadhva aave ane kaik layine jay. Dikra kyarey jata nathi.
  Ok.

  Like

  • ગૌતમભાઈ, મેં ઘણીવાર કહ્યું છે કે જોક્સ ફક્ત જે લોકો આગળ પડતા હોય, હોશિયાર હોય એમના માટે જ બને છે. તમે કહો છો એ પ્રમાણે તો કાર્ટુન કે જોક્સ કોઈના માટે બને જ નહિ. આ તો બે ઘડી નિર્દોષ આનંદ માણવાની વાત છે. એને સીરીયસ ના લેવાય. સ્ત્રીઓ જ શું કામ, સમાજમાં દરેકે દરેક વ્યક્તિ કામની હોય છે. દરેકને માન-અપમાન હોય છે. આજ દીકરીઓ જો કોઈને વધારે ચાહે તો તે પિતા જ છે, જે પુરુષ છે. જે રીતે સ્ત્રીઓનો વખાણ થાય એની સામે ઘણા પુરુષોને પણ થતું હોય કે અમે દીકરીઓને વ્હાલા છીએ પણ સમાજમાં અમારી કિંમત શું? ટૂંકમાં સુ.ઉ. ફક્ત બે ઘડી આનંદ માટે જ જોક્સ વગેરે મુકે છે, કોઈનું વ્યક્તિગત અપમાન કરવા માટે કદી પણ નહિ. એમ જોવા જઈએ તો સરદારજી,બાપુ,બધા જ પોલીટીશીયનો કોઈના પર જોક્સ બનાવે નહિ તો આનંદ કયાંથી મેળવવો? મને ઘણીવાર કોઈ મોદી/રાહુલ ગાંધી/બાબા રામદેવ જેવાના ભક્તો કહે છે કે તમે આમનાં વિશે જોક્સ વગેરે નાં મુકો તો સારું. હું જાતે તો કોઈ જોક્સ બનાવતો નથી, ઈન્ટરનેટ ઉપરથી મેળવું છું એટલે બીજે એ પ્રસિદ્ધ થતા જ હોય છે.

   Like

   • Hu serious leto nathi.
    SU is informative with fun tobe relaxed by jokes etc.
    Me agau santgaya anebapu aavya.
    Some comment fromme about someother side.
    Vipulbhai,manereply gujaratima lahata aavdtu nathi
    I enjoy SU in good taste.
    Thanks..

    Like

   • મુ.ગૌતમભાઈ, તમે વડીલ છો અને સાથે સાથે વકીલ પણ છો. આ તો બે ઘડી જ્ઞાન સાથે ગમ્મત છે. તમને ગુજરાતી ટાઈપ કરતા નથી આવડતું તો કશો વાંધો નથી. અંગ્રેજીમાં ગુજરાતી લાખો છો તે શું ઓછું છે? આ ઉંમરે તમે જે કરો છો તે ઘણું છે અને બીઝી રહો તેટલું સારું. ખુબ ખુબ આભાર!

    Like

 2. ઓહ. દીકરી માટે શું કેહવું? જોક્સ પણ સરસ.. vdo ઘણા આવી ગયા.. બેટી માટે.. અને આવતા રેહશે…!! “”યાવદ ( કે યાવત? તજજ્ઞો વધુ કહી શકે.)ચંદ્ર દીવાકરો..””

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s