Real meaning of ‘Charity’ by SANDEEP MAHESHWARI – Cell Phone radiation absorption in adult brain – મા-બાપની સેવા

slide1slide2

.

Real meaning of ‘Charity’ by SANDEEP MAHESHWARI

.

Cell Phone radiation absorption in adult brain

.

CLICK FOLLOWING LINK FOR GUJARATI AUDIO

મા – બાપની સેવા

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide1

slide2

slide3

slide4

slide5

12 responses to “Real meaning of ‘Charity’ by SANDEEP MAHESHWARI – Cell Phone radiation absorption in adult brain – મા-બાપની સેવા

 1. વાહ. આમ પણ… સ્ત્રી… શક્તિ જ ગણાય છે ને.! जय हिन्द!! संजुक्ता. & vdo ઓહ.. જોક્સ પણ & પીક મેસેજ …

  Like

 2. જોક્સ,ફોટો જોક્સ સરસ,સંદિપ મહેશ્વરીની  speech  હંમેશા પ્રેરણાત્મ્ક હોય છે. સેલ્ફોન વીડિયો સરસ.ઓડીયોમાં મજાનો  સંદેશ છે.
  રાજકીય ગઠબંધન વાળા તો”બંધાયા તો ફસાયા” જેવું લાગે છે, રાહ જોવી રહી કે શું થાય છે?
  સંયુક્તા પરાશર અને નર્સ ગાર્ડનર પણ સ્ત્રી સશક્તિકરણ જ ને?

  Like

  • વિમલાબેન, તમે ઘણા સાક્ષરોના બ્લોગમાં પણ જાવ છો એટલે આ પ્રોબ્લેમ થયો. આમ તો સુરતીઊંધિયામાં કોઈ ટામેટા નહિ નાખે પણ અમદાવાદમાં તો ટામેટા પણ નાખે તો ઘણા નોનવેજ ઊંધિયું પણ બનાવે છે. મતલબમાં આપણે પેલી ડોશીની વાર્તામાં આવે છે કે બે મિત્રોમાં એક પૂછ પૂછ કરતો હતો અને બીજો મૂંગો મૂંગો ખાતો હતો. બીજો મિત્ર બંને રોટલા ખાઈ ગયો એટલે પહેલો બોલ્યો માજી રોટલા છે, માજી કહે દીકરા બે જ રોટલા હતા. તારે “ટપ ટપ સાથે કામ હતું કે મમ મમ સાથે” એટલે તું ભૂખ્યો રહ્યો. તમે ગમે તે લખો ચાલે. સાચું કહું તો મને પણ ખબર નથી. શરૂઆતમાં મેં બ્લોગ ચાલુ કર્યો ત્યારે એક ભાઈ બધા બ્લોગવાળાને જોડણીની બાબતોમાં ખખડાવતા હતા. મને એકવાર કહેવા ગયા એટલે મેં ડોશીની વાર્તા લખી અને કહ્યું હવે મારો બ્લોગ જોવો હોય તો જોજો, બાકી મારે ટપ ટપવાળનું કામ નથી. એવું નથી પરંતુ અમુક લોકો અધૂરા ઘડા જેવા હોય તે ત્યારે ખુબ મગજમારી કરતા હતા. જાણે ખુબ જ મોટો બ્લોગ ચલાવતા હોય તેમ સ્ટેશન પર રીક્ષાવાળા પેસેન્જર ખેંચે તેમ મારા બ્લોગમાં આવી જાવ કહેતા હતા. આજે તો એ બધા ક્યાં ગુમ થઇ ગયા ખબર નથી. જુગલ કિશોરભાઈ જેવા થોડા ગણ્યાગાઠયા સાક્ષરો છે જેમને ગુજરાતી ભાષાનું વ્યાકરણ વગેરેનું ખુબ જ ઊંડું જ્ઞાન છે. મને એમના માટે આદર અને માન છે.

   Like

   • તે વિપુલભાઈ… હું કોમેન્ટ ટીપ્પણી લખું છું તો.. વાંધો નથી ને? કેમ કે મારે પણ… માતૃભાષા માં પોઈન્ટ પર કે કૃપા ગુણ મળતા…!!! & રાષ્ટ્ર ભાષા ભારત માં સ્વીકાર્ય નથી.! આપણે વિદેશી અને ગુલામી જેવી… જ વધુ ચાલે કે દોડે છે.. અથવા ગુગ્લીશ.. જય હો. ભાહ્સા ને શું વળગે ભૂર!! હહાહા. ચાઈલા કરે..

    Like

   • ભગવતીભાઈ, સુરતી લોકોને જેમ ગાળ બોલવાનું લાઈસન્સ છે તેમ ભાષા માટે પણ લાઈસન્સ આપ્યું છે. ભારતમાં સુરતી લોકો જે બોલે તે બીજાને ખાસ સમજ નથી પડતી તો પછી દુનિયાના બીજા દેશોવાળાને શું ખબર પડે….બધું ચાયલા કરે…કોઈ તમને થોહલાટે ની…છેલ્લા શબ્દો સુરતી સિવાય બીજાને નાં ખબર પડે…

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s