Tokyo Capsule Hotel Experience, ONLY in JAPAN – Nana Patekar in Aap Ki Adalat – કેન્યામાસી ડોસા થયા

slide1slide2

.

Tokyo Capsule Hotel Experience – ONLY in JAPAN

.

Nana Patekar in Aap Ki Adalat

.

CLICK FOLLOWING LINK FOR GUJARATI AUDIO

કેન્યામાસી ડોસા થયા

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide1

slide2

slide3

slide4

slide5

Advertisements

9 responses to “Tokyo Capsule Hotel Experience, ONLY in JAPAN – Nana Patekar in Aap Ki Adalat – કેન્યામાસી ડોસા થયા

  1. આ તો રિબ્લોગ કરવું જ પડે એટલે કરવું જ પડે. મફતનો માલ. ક્લિક કરીને ઉપાડી લેવાનો. યાદ આવે તો થેન્ક્યુ વિપુલભાઈ. ભૂલી જવાય તો સોરી દેસાઈ સાહેબ. અત્યારે તો યાદ છે. થેન્ક્યુ દેસાઈજી.

    .

    Like

    • મુ.પ્રવીણભાઈ, તમને તો આજીવન લાયસન્સ મળ્યું છે તો પછી શું કામ મને શરમાવો છો? આ તો સુરતીની જબાન અને ઈજ્જતનો સવાલ છે. તમે થોકે રાખો.

      Liked by 1 person

  2. જોક્સ સરસ,મ્હોરા વાળો ચોટદાર.કેપ્સુલ હો ટેલ જાપાનીઝ ટેકનોલોજીનો નમુનો.
    ડોસીનીવાત ૧૦૦%ની.
    નાના પાટેકર “નાના”ભલે કહેવાય પણ અભિનય-સંવાદના દિગ્ગજ કલાકાર.

    Like

    • વિમલાબેન, તમને એક વાતની ખબર છે કે નહિ તે મને ખબર નથી. નાના પાટેકર બધું છોડીને મહારાષ્ટ્રના “આપઘાત” કરતા ખેડૂતો માટે એક ખુબ જ સુંદર કાર્યમાં જોડાયા છે. આ ખેડૂતો પાસે મદદ ઉઘરાવે છે, એમની જોડે ખાય પીએ છે, એમના દુઃખમાં ભાગીદાર બન્યા છે. આજે મહારાષ્ટ્રમાં આપઘાત કરતા ખેડૂતોના વિસ્તારમાંથી જો દેશનાં કોઈપણ અડીખમ નેતા સામે એ ચુંટણી લડે તો સામેનાની ડીપોઝીટ ડુલ થાય એટલું કાર્ય કર્યું છે. મોટા ભાગનાને આ ખબર નથી કારણ કે નાનાને નામનાની પડી નથી. એનાથી આ ખેડૂતોનું દુઃખ જોવાતું નથી. એ પોતે એક નાનકડા ફ્લેટમાં જ સાદાઈથી રહે છે.

      Like

      • જીહા, ખબર છે. થોડા દિવસ પહેલા એમનો એક ઈનટરર્વ્યુ જોયેલ તેમાં આ વાત હતી..
        તેઓએ કહેલકેઃ પહેલા હું જીન્સ વગેરે પહેરીને ખેડૂતો પાસે જતો,હવે એના જેવા કપડાં પહેરીને જવાથી એ લોકોનો હોવ તેવું લાગે છે.
        એક્ઝેટ શબ્દો યાદ નથી પણ ભાવાર્થ આવો કંઈક હતો. 

        નેતાઓ તો શું કરવાના??? નાના અદ્ભૂત કામ કરી રહ્યા છે!!!

        Like

  3. વાહ.. નાના જી. તમે તો મોટા ભાઉ. & જોક્સ…. & vdo of જાપાન.. & પીક મેસેજ પણ.. વાહ.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s