THESE GLASSES CURED MY COLORBLINDNESS! – ફાંકડો ડોસો અને ફાંકડી ડોસી – કરાગ્રે વસ્તે લક્ષ્મી – મહા બોધીવિજયજી

slide1slide2

.

THESE GLASSES CURED MY COLORBLINDNESS!

કલર બ્લાઈડ લોકોની તકલીફોનો સામાન્ય માણસોને ખ્યાલ નથી આવતો. આંધળા માણસની જેમ આવા લોકો અંદર અંદર ગૂંગળાય છે. એમની તકલીફોનો હવે અંત આવી ગયો છે. એવી જાતના ચશ્માં શોધાયા છે જેના વડે આવા લોકો જુદા જુદા કલર પારખી શકશે.

.

ફાંકડો ડોસો- ફાંકડી ડોસી

.

CLICK FOLLOWING LINK FOR GUJARATI AUDIO

કરાગ્રે વસ્તે લક્ષ્મી – મહા બોધીવિજયજી

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide6

slide7

slide8

slide9

slide10

Advertisements

5 responses to “THESE GLASSES CURED MY COLORBLINDNESS! – ફાંકડો ડોસો અને ફાંકડી ડોસી – કરાગ્રે વસ્તે લક્ષ્મી – મહા બોધીવિજયજી

  1. વાહ.. કલર બ્લાઈડ માટે & ડોહા ડોહી..ઓહ.! મોંઘવારી… oMg..

    Like

  2. આજ તો કાર્ટુનોમાં અને જોક્સમાં એકજ બોલમાં બાઉંન્ડ્રી નહીં, સીક્સર નહીં, આઠ પણ નહીં એનાથી પણ વધારે રન ઠોકી દીધા…..!!!! ટ્રમ્પના અખબારના સમચાર તો ગજબ કહેવાય…..મીડિયાને તો જ્યાં જાહેરખબર મળે, સરકારી માનપાન મળ તેના ગુણગાન તો ગાવાનાજ….વીડિયોની જાણકારી પણ સરસ.

    Like

    • ગૌતમભાઈ, આ તો જનરેશન ગેપ કહેવાય. આપણા બાપ-દાદાને લાગતું કે આપણે બગડી ગયા છે અને આજે આપણને લાગે છે. દરેક વસ્તુઓ ફેશન જેવી છે. અત્યારે વૃધ્ધાશ્રમ તરફ પ્રવાહ છે, પચાસ વર્ષ પછી કદાચ “વાંઝીયાને ત્યાં ડોસો લાડકો” જેવી હાલત થાય તો નવાઈ નહિ. મોટે ભાગે યુવાનો પરણવા કે છોકરા પેદા કરવા નહિ માંગે એટલે ઘરમાં વસ્તી કે દેખરેખ માટે ડોસા-ડોસીની જરૂર પડે, બહારના માણસો કરતા ઘરના સારા અને સસ્તા પડે. કદાચ ફિલોસોફી બદલાઈ જાય અને સેવાની ધૂન લાગે તો ગમે ત્યાંથી ડોસા-ડોસીઓને શોધી લાવશે….સેવા કરાવા….

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s