Chinese massive floating walkway – Only Rainbow River in the World –

slide1slide2

.

Chinese massive floating walkway

.

Only Rainbow River in the World!

.

CLICK FOLLOWING LINK FOR PDF

effect-of-exercise-on-bones

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide1

slide2

slide3slide4

slide5

Advertisements

5 responses to “Chinese massive floating walkway – Only Rainbow River in the World –

  1. ક્યારેક મલકતા કરતા અને ક્યારેક ખળખળાટ હસાવતા જોક્સ અને પીક્ચર જોક્સ સરસ.
    કસરત અને સ્નાયુઓ પરની ચિત્રાત્મક રજુઆત ગમી.
    બન્ને વીડિયો અદ્ભૂત!!! ચીનની અનેક બાબતની આલોચના થઈ શકે, પણ Floating walk wayની તો પ્રશંસા કરવી પડે.
    અને છેલ્લે,કુદરત આકાશી મેઘધનુષ બતાવે પણ વિપુલભાઈ ધરતી પર (Rainbow River જો કે એ પણ કુદરતની કમાલ જ છે. ) બતાવી દે!!!!!!! અદ્ભૂત!!!

    Like

    • વિમલાબેન, ઇન્ડીયામાં મઝા કરી આવ્યા લાગે છે. ચીનની ઘણી બાબતો અદભુત છે. જેટલા શાંઘાઈના વખાણ કરીએ તેટલા ઓછા પડે એવું શહેર છે. મનમોહને મુંબઈ અને મોદીજીએ વડોદરાને શાંઘાઈ બનાવાવવાના સપના બતાવીને લોકોને લીંબુ પકડાવી દીધું હતું. પરંતુ ચીનમાં પણ થોડા મોટા શહેરો બાદ કરતા રૂરલ એરિયાની હાલત તો ભારત કરતા પણ ખરાબ છે. આપણે ત્યાં વધારે પડતી લોકશાહી છે અને ચીનમાં સરમુખત્યારશાહી. બંને જગાએ વસ્તી વધારો મુખ્ય પ્રોબ્લેમ છે તો પશ્ચિમી દેશોમાં વસ્તી ઘટાડો મોટો પ્રોબ્લેમ છે. મતલબ તમે જ્યાં છો ત્યાં સુખી માનો તો સારું બાકી બધે જ દુરથી ડુંગર રળીયામણા લાગે છે. પ્લસ માઈનસ પ્રોબ્લેમ્સ તો રહેવાના જ અને એનું સોલ્યુશન જ્યાં સુધી જ્યાં છો ત્યાં તમે તમારી જાતને સુખી નહિ માનો ત્યાં સુધી આવવાનું નથી.

      Like

  2. હરી ઓમ.. જોક્સ… & પીક મેસેજ… વાહ.. ઓહ. રેઇનબો….!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s