Republic Day Mashup – Made in China – Factory of the World – Devi Shetty & Heart Surgery in India

slide1slide2

.

Republic Day Mashup – All Music created using Mouth Only

.

Made in China – Factory of the World

આપણે ત્યાં બધાને હક્કો જોઈએ છે પણ ફરજ નથી બજાવવી. તે જ રીતે માલિકોને ટૂંક સમયમાં ધનવાન બનવું છે. આપણે ત્યાં હડતાલો, કામ વખતે ગપ્પા મારવા, કામમાં ગુટલી મારવી જેવી વસ્તુઓ તમને પશ્ચિમના દેશો અને ચાઈનામાં નહિ જોવા મળે. જો તમે બરાબર કામ નહિ કરો કે બીજી ગરબડ કરો તો તરત જ તમને કાઢી મુકવામાં આવે છે. ઇન્ડીયામાં તમે કહો કે હું અમેરિકામાં બેંકમાં કામ કરું છું કે પોસ્ટમાં કામ કરું છું એટલે ઇન્ડીયામાં રહેતા લોકોને તરત જ મગજમાં ઝબરકારો થશે કે એ સરકારી નોકરી સારી. હકીકતમાં એ નોકરીઓ અહિયાં સરકારી નથી. સરકારી નોકરીઓમાં પણ ખાનગી નોકરી જેવા જ કાયદા હોય છે. જો ખરાબ કામ કરતો હોય અને કાઢવો હોય તો યુનિયનના લીડરને બોલાવીને તેની સામે નોટીસ આપવામાં આવે અને બીજી કે ત્રીજીવાર થાય એટલે તેને નોકરી પરથી કાઢી મુકવામાં આવે અને યુનિયનનો લીડર કશું બોલશે નહિ. એજ રીતે મેનેજમેન્ટનાં માણસની વર્તણુક સારી ના હોય તો તેને પણ શુક્રવારે પગાર આપીને જણાવી દેવામાં આવે છે કે ભાઈ સોમવારથી તારે આવવાનું નથી.

.

Devi Shetty & Heart Surgery in India

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

भारतीय परंम्परा

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide1

slide2

slide3

slide5

slide4

Advertisements

10 responses to “Republic Day Mashup – Made in China – Factory of the World – Devi Shetty & Heart Surgery in India

  1. થાળીઓ જોઈને મોઢામાં પાણી આવી ગયું….પણ, ખાલી જોવાનુંજ….બાકી તો….

    અમેરીકાની નોકરીઓ વિષે તદ્દન સાચું લખ્યું છે.

    Like

    • મનસુખલાલ, તમારી વાત તો સાચી છે. અહિયાથી લોકો ઇન્ડિયા જાય ત્યારે સગાવહાલા જમાડવા અધીરા હોય છે અને અહીના લોકો ત્યાં ખાવા માટે જુદી જુદી હોટલોમાં જમવાનું લીસ્ટ બનાવીને બેઠા હોય છે. જો કે હવે તો ઇન્ડીયામાં પણ ત્યાના લોકો પાસે સારા એવા પૈસા થવાથી ઘરની જગ્યાએ હોટલોમાં જ જમવા લઇ જાય છે. અમેરિકાની નોકરી વિશે જે લખ્યું છે તે જાતે જોયેલું અને જાણેલું છે.

      Like

  2. India Mashup very good. Participants are well prepared. Congratulations.
    Made in China ! OMG! What a factory! A tow size factory and so well organized. Everything is taken care of . Just 25 years! What a progress! People are sincere.
    Vipulbhai thank you for bringing such beautiful videos.

    Like

    • ઇન્દીરાબેન, ખુબ ખુબ આભાર! મને તો પાછા તમે એક્ટીવ થઇ ગયા એનો આનંદ વધારે છે.

      Like

  3. Ahaa, its nice conversation concerning this article here at this website, I
    have read all that, so at this time me also commenting here.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s