Om Shree Dham Homa Farm – SACRED WORD OM – BullFighting Festival in Portugal

slide1slide2

.

Om Shree Dham Homa Farm

આ વિડીયો જોઇને તમે કદાચ માથું કુટશો અને થશે “ક્યાં સે ક્યાં હો ગયા”. આજે આપણે પશ્ચિમની સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરીને આપણી જાતને, આપણી ભાવી પ્રજાને દોઝખમાં નાખી છે. આ એક પશ્ચિમનું કુટુંબ જે સમજી શક્યું છે તે આપણે હજુ સમજી નથી શક્યા. હોમ કે હવનની આપણે ઠેકડી ઉડાવીએ છીએ. આજની બધી મોર્ડન વસ્તુઓ અને શોધો આપણા મનમાં તો જાણે સ્વર્ગમાં લઇ જશે એવું લાગે છે. વિડીયો જોશો તો તમને પણ જરૂર ખાતરી થશે કે બધું ખોટું થઇ રહ્યું છે. રાસાયણીક ખાતરોએ તો જમીન ખરાબ કરી નાખી છે. ગૌમૂત્ર જેવી અમુલ્ય વસ્તુની આપણે કિંમત સમજી નથી શક્યા. પહેલા કોઈ નાત-જાત નહોતી, થોડા કબાડા કરનારા લોકોએ સંસ્કુતિનું સત્યાનાશ કરી નાખ્યું. અસલ ઋષિ-મુનિઓના આશ્રમમાં એક જ જાત હતી. આ હોમ હવનનું મહત્વ સમજી શકીએ તો હજુ પણ સુધારવાનો વખત છે. નહિ તો બીજા થોડા વર્ષોમાં તમને બધા  ખોડખાપણવાળા ડિફેકટીવ મોડેલો જ જોવા મળશે.

.

SACRED WORD OM

.

BullFighting Festival in Portugal

હાલમાં જ જલ્લીકટુ માટે તામીલનાડુમાં લોકો રોડ પર આવી ગયા અને સ્પેશિયલ વટહુકમ બહાર પાડવો પડ્યો. હજુ દેખાવો ચાલુ જ છે. આવી બુલફાઈટ પોર્ટુગલમાં યોજાય છે અને તેનું આ સંકલન જોઇને તમારા હાજા ગગડી જશે. છતાં દર વર્ષે લોકો એમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે.

.

CLICK FOLLOWING LINK FOR AUDIO MITRO BY SAIRAM

મિત્રો, નમો -સાઈરામ

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide1

slide2

slide3

slide4

slide5

Advertisements

One response to “Om Shree Dham Homa Farm – SACRED WORD OM – BullFighting Festival in Portugal

  1. ઓમ…..ઓમ…ઓમ. હા સાચેજ… સનાતન ધર્મ ના બની બેઠેલા ધર્મ ગુરુઓ.. નખ્ખોદ વાળી દીધું છે. પછી……….. OMG & PK સકસેસ જાય જ ને. પંચ મહાભૂત અદભુત……….!!! પણ.. ધર્મ ના ઠેકેદારો.. પોતાની જ….?? બે દિવસ થી નથી આપણે સાંભળતા?? પેલી સાલી… કાંચીડણ ..!! હિંદુ માંથી.. મુસ્લિમ પછી પાછી સનાતની & પછી તો લખલૂટ સમ્પતિ માં……..??? અને ધર્મ ના ઠેકેદારો તેને … ઉપાધિ આપી!!!!!!!!!!!! આપણ ને ઉપાધી માં.. અસંજમસ માં આપણ ને મૂકી દીધા! કે શું સાચું?????

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s