INDIA AND WORLD

આપણે ત્યાં કહેવત છે કે “ઘરનો જોગી જોગટો”. દુનિયાના ઘણા સ્થળો જોઇને આપણે અંજાઈ જઈએ છીએ. આપણા ભારતમાં પણ એવા કેટલાક સ્થળો છે જેની સરખામણી દુનિયાના સ્થળો જોડે કરી શકાય. વિદેશમાં નાનામાં નાની વસ્તુઓનું માર્કેટિંગ ખુબ જ સારું થતું હોવાથી આપણે ત્યાના સ્થળોની સાચી કિંમત અંકાતી નથી. આપણે ત્યાં મોહેંજો દડો, અજંતા-ઈલોરાની ગુફાઓ, કેરાલા/હિમાચલનું પ્રાકૃતિક સૌંદર્ય આવા તો અગણિત ઐતિહાસિક અને જોવા લાયક સ્થળો છે. પરંતુ ત્યાં કોઈપણ જાતની સગવડો નથી હોતી, એનું વ્યવસ્થિત  માર્કેટિંગ થતું નથી. આવા સ્થળો પાછળ ખર્ચા તો પુષ્કળ થાય છે પરંતુ તે બધા કાગળો પર થાય છે. એમાના મોટા ભાગના પૈસા નેતાઓ અને વહીવટ કરનારાઓ ખાઈ જાય છે. તમને આજે એવા દુનિયાના થોડા સ્થળો અને આપણે ત્યાના સ્થળોની મુલાકાત કરવું છું. તમને પણ નવાઈ લાગશે, પરતનું આ તો “વો દિન કહા કી મિયા કે પાવ મેં જુતીયા” જેવું છે.

.

slide1

slide2

slide3

slide4

slide5

slide6

slide7

slide8

slide9

slide10

slide11

slide12

slide13

 

 

11 responses to “INDIA AND WORLD

 1. Vipulbhai, Bahuj Sachu chhe. Me India na upper janavela lagbhG BADHAJ PLACES cvisit karya chhe ane sachej te vastav ma adbhut chhe. Tame Mansarovar ane amarnath yatra karta rasta maa aavta villages and natural scenery, aasaam na jungles, kerala back water- bahuj sunder chhe. Jo tame aaa badha juo to lage MERA BHARAT BAHUT SUNDER. Only need cleaniness and strict administrztion of these places.

  Like

  • ભરતભાઈ, હું કેનેડા ગયો ત્યારે અમે એક ધોધ જોવા ખુબ ચાલ્યા. જવા માટે સુંદર દોરડાનો રસ્તો બનાવ્યો હતો. હું તો ત્યાં જવાની વ્યવસ્થા જોઇને ખુબ જ ખુશ થઇ ગયો અને લાગ્યું કે ધોધ અદભુત હશે. ત્યાં ઉપર ગયા પછી જોયું તો પાણીની દદુડી પડતી હતી. કદાચ કસીઝન હશે. પરંતુ વ્યવસ્થાને લઈને તમને આનંદ થાય. આપણા ગુજરાતમાં જ સાપુતારા જતા વચ્ચે “ગીરા ધોધ” આવે છે. ત્યાં મોટા મોટા પત્થરોને લઈને કઈ કેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. સરદારનાં સ્ટેચ્યુ પાછળ આટલા બધા પૈસા ખરચવાની જગ્યાએ આવા તો સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને સાઉથ ગુજરાતમાં અસંખ્યું સ્થળો છે કે જેને વિકસાવીને ટુરીઝમની આવક ઉભી કરી શકાય. અમિતાભ બચ્ચનનાં આવવાથી ટુરિસ્ટ આવવાના નથી, મૂળભૂત સગવડોની જરૂર છે. આજ સુધીની બધી જ સરકારોએ પોતાના સ્વાર્થ સાધવા સિવાય કશું કર્યું નથી. કેરલા, દાર્જીલિંગ, હિમાચલ, કાશ્મીર, રાજસ્થાન તમે ગણાતા થાકી જાવ એટલી બધી જગ્યાઓ છે. બધી સરકારો પ્રજાને ચુંટણી વખતે લોલીપોપ પકડાવે છે.

   Like

 2. It is Mother Nature she is kind considerate to every place on earth,,the crunch is people’s behaviour some where more civilised,curteus helpful less said about Indians

  Like

  • Dear Rameshbhai,
   You are right. We got independence without any struggle. Behavior comes from leaders, when they do not have anything to teach how they can teach others. It is not that Indians do not like to be civilized but our all party leaders do not wish it. When there was emergency laid by Indira Gandhi, everything was all right. General public did not have any problems.

   Like

 3. Excellent. U have rightly raised the issue
  Not only marketing & infrastructure is poor due to મીલીભગત Of corrupt people/ officer/politicians , dirty habits of Indian public are also responsible for poor image of our beautiful spots
  Go to Girnar after Parikrama& u will find tonnes of plastic bags & filth. Basically we Indian are dirty & that is the main reason foreigners & our own people who have settled abroad refrain from coming to India 🇮🇳 for sightseeing

  Like

  • પ્રફુલભાઈ, થોડે અંશે તમે સાચા છો, પરંતુ તે માટે જો ભારે દંડ અને આકરી સજા નહિ કરવામાં આવે તો આ અશક્ય જ છે. વિદેશોમાં આકરા દંડ અને તેની સામે કોઈ દલીલ ચાલતી નથી. પોલીસ પણ કરપ્ટ નથી, મેજીસ્ટેટ પણ આવી ફરિયાદમાં જવાબદારને ખાસ સાંભળતા નથી. આ ઉપરાંત વિડીયોગ્રાફી પણ પુરાવા તરીકે રજુ કરવામાં આવે છે. તમે ઈમરજન્સીનો દાખલો લો તો તે વખતે પીળા પાટાની બહાર સાઈકલ કોઈ ચલાવી શકતું નહિ અને તમે પણ તમાચો મારો તો પેલો તમારો તમાચો ખાઈને ચુપચાપ ચાલ્યો જાય. બસ ડ્રાઈવરો પણ બરાબર બસ સ્ટેન્ડ પર બસ ઉભી રાખતા, લોકો લાઈનમાં જ ચઢતા હતા, બેન્કવાળા સાંજે પાચ વાગ્યા સુધી કામ કરતા હતા, હડતાલો બંધ, પ્રોડક્શન વધી ગયું હતું. ભય વિના પ્રીતિ નહિ…પણ રાજકીય ચોર લોકોને આ ગમ્યું નહિ.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s