Scientists develop smart patch for diabetes – MYTH AND REALITY-1 AND 2 IN HINDI

slide1

.

Scientists develop smart patch for diabetes

.

MYTH AND REALITY-1 IN HINDI

.

MYTH AND REALITY-2 IN HINDI

.

CLICK FOLLOWING LINK FOR HINDI AUDIO

आज बच्चे किस तनाव में रहेते है?

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide1

slide2-2

slide2-3

slide2

slide3-2

Advertisements

4 responses to “Scientists develop smart patch for diabetes – MYTH AND REALITY-1 AND 2 IN HINDI

  1. કાર્ટુન, ફોટાઓ અને જોકસ બધા સરસ છે. કાર્ટુનો જોકે આ વખતે ઘણા ઓછા છે.

    Like

  2. ભાઈ…ભાઈ. જોક્સ માં તો ઓહ્હ!!!!!!!!! & & ડાયાબીટીસ માટે વાહ. સરસ. & રામ પુનિયાની નામ પેહલી વાર સાંભળું! પીક.. મેસેજ વાહ. & લાસ્ટ.. તે… બિચારા ભાઈ.. કદાચ તેમની આધી ઘરવાળી ને …?? તેમાં ….આમ??? કે સાસુમા પણ હોય શકે!!!

    Like

    • મુ.ગૌતમભાઈ, આપણે ત્યાં ઇન્ડીયામાં અને પશ્ચિમી દેશોમાં જુદા જુદા માપો જોઉં છું. ડાયાબીટીસ માટે પણ આવું જ છે. ઘણા કહે છે કે આ દવાની કંપનીઓની ડોકટરો સાથેની મિલીભગત છે. દા.ત. એક વાર કહે કોફીથી નુકસાન થાય અને પછી નુકસાન નથી થતું એમ કહેવામાં આવે છે. ટુથપેસ્ટમાં પણ પહેલા કોલગેટની જાહેરખબરમાં આવતું હતું કે મીઠાથી દાંતને નુકસાન થાય છે અને હવે કોલગેટની જાહેરખબરમાં આવે છે કે અમારી ટુથપેસ્ટમાં મીઠું છે. સાલું, કશું સમજ નથી પડતી. મારા હિસાબે મિલીભગત ઉપરાંત દરેકના મેટાબોલીઝ્મ દેશ અને ભૌતિક સંજોગો પર આધાર રાખે છે. થોડા માણસોના સેમ્પલ લેવાથી બધાને જ એવી અસર થાય એવું માની નહિ શકાય. મારા હિસાબે તો તમે જ તમારા ડોક્ટર છો. પાંચ મીનીટમાં ડોક્ટર જે સામાન્ય ચાલતું હોય તે પ્રમાણે દવા આપે પરંતુ તમારે જ પોતાના શરીરનો અભ્યાસ કરીને નિર્ણય લેવો જરૂરી છે. દા.ત. કોઈને કેળા ખાવાથી શરદી થાય અને કોઈ અડધો ડઝન કેળા ખાય તો કશું થતું નથી. માટે દરેકે પોતાનાં શરીરની પ્રકૃતિ જાણીને નિર્ણય લેવો જરૂરી છે.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s