Most Unexplored Place on The Planet – The Heart’s Intuitive Intelligence – Shanghai Maglev – World’s Fastest Train

slide1slide2

.

The Deepest & Most Unexplored Place on The Planet

.

The Heart’s Intuitive Intelligence

.

Shanghai Maglev – World’s Fastest Train

આપણે ત્યાં “બુલેટ” ટ્રેન લાવવાની વાતો થાય છે અને હાલમાં જ કેટલાય અકસ્માતો ૧૦૦ કી.મી. ચાલતી ટ્રેનોને થાય અને ઘણા માણસો મરી ગયા. જ્યાં પાટા આ સ્પીડમાં ઉખડી જાય તો બુલેટ ટ્રેનની સ્પીડમાં તો આખું ગામ ઉડી જાય એવી રેલ્વે ટ્રેકની હાલત છે. ચીનમાં ૪૦૦ કી.મી.ની સ્પીડમાં ચાલતી આ ટ્રેન જોવા જેવી છે. આ કોઈ હવાઈ તુક્કાઓ નથી પણ હકીકત છે.

.

CLICK FOLLOWING LINK FOR GUJARATI AUDIO

મિત્રો બીજું કઈ નહિ જુવો તો ચાલશે. પરંતુ મારી બધાને નમ્ર વિંનંતી છે કે આ ઓડિયો જરૂર સાંભળજો. મને ગળા સુધી છે કે ગમે એવા ભડવીરની પણ આંખો ભીંજાઈ જશે. દીકરી/સ્ત્રી પુરુષ કરતા બે ડગલા આગળ છે. એ માં-બેન-દીકરીની સરખામણી પુરુષ સાથે કરવી એ જ મોટી મૂર્ખાઈ છે. ઊંચા પદ પર સ્ત્રી એમ જ નથી પંહોચી, છતાં કેટલીક સ્ત્રીઓ વગર હરીફાઈએ પુરુષોની સાથે હરીફાઈ શું કામ કરવા માંગે છે? આ દુનિયામાં માં-બેન-દીકરીનું કોઈ મોલ કરી શકે એમ નથી. દીકરી પોતાના બાપનો કેટલો ખ્યાલ રાખે છે તે તો આ વિડીયો જોશો એટલે ખબર પડશે. કદાચ આ વધુ ભણેલા ગણેલા માને કે નાં માને આ હકીકત બની હતી.

એનું નામ દીકરી

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide1-2

slide1

slide2-2

slide2

slide3

Advertisements

5 responses to “Most Unexplored Place on The Planet – The Heart’s Intuitive Intelligence – Shanghai Maglev – World’s Fastest Train

 1. સુંદર બહેનપણી અને छत पर दंडा વાળો જોક જોરદાર છે.

  બુલેટ ટ્રેન માટે તમે નકામી ચિંતા કરો છો. આ તો મોદીજીનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને તે કોઈ પણ હિસાબે પાર પાડવા મોદીજી બધું કરી છુટશે. પહેલાં તેમણે દરેક સાંસદને એક ગામ એડોપ્ટ કરવા કહ્યું હતું , ભલે બધાએ ન કર્યું, પણ આ બુલેટ ટ્રેન માટે એવું ફરમાન કાઢશે કે દરેક સાંસદોએ લોકસભામામ હાજર રહેવું ફરજિયાત નથી, પણ દરેક સાંસદે એમના મત વિસ્તારમાં આવતી રેલ્વે લાઈન માટે હાથમાં જાડો ડંડો લઈને ટ્રેનના સમય વખતે ઉભા રહેવું અને પાટા અને આખી લાઈન ફુલ ચેકીંગ કરતાં રહેવું, જેથી કોઈ ગડબડ ન થાય. અને આ લોકોના લાભાર્થે બને ત્યાં સુધી આ રેલ્વે દિવસના ભાગમાંજ ચલાવાશે…!!! રેલ્વે કેવી…એટલે નારી જાતિ….”જય રેલ્વે માતા….” એટલે તમે હંમેશા સારુંજ લખો, કદાચ પહેલી મુસાફરી મફત કરવામાં પસંદ થઈ જાવ…….

  Like

  • મનસુખલાલ, પહેલી મુસાફરી મફતની વાત કરો છો પણ આપણા ભારતના ટ્રેક પર કદાચ એક છેલ્લી મુસાફરી પણ થઇ જાય એના કરતા મફતનો વિચાર જ કરવો નહિ. મોદી સિવાય બાકીના તો એમનાથી પણ તદ્દન જાય એવા છે. આ બધા ખરાબ લોકોમાં મોદી થોડો સારો માણસ તો છે જે એમાં કોઈ શંકા નથી અને એ પણ છે કે પોતે પણ દુધે ધોયેલા નથી. નહિ તો આટલા બધા ખર્ચા ક્યાંથી કાઢે. બાકી મુલાયમ/માયાવતી/મમતા એ જે બે નંબરના પૈસા ભેગા કર્યા તેમની તો વાટ લાગી ગઈ છે.

   Liked by 1 person

 2. Fast train. We are busy in Anamatand Subsidy. No time to think for positive work. Mera Bharat mahan.
  Dikrini vat je satya ghatna chhe te jani vicharma padi javayu.
  Maro anubhav chhe ke Gharda Gharma dikrio khabar kdhava jaya chhe/aave chhe.pan putro ????
  Achhe din aapvi gaya chhe. badha tevayi gaya chhe.Tamara paisa tame upadi na sako !!! Aa mate aa ek j desh hashe.???

  Like

  • આપણા દેશમાં દરેક રાજકીય પક્ષો પોતાને ક્યાં ફાયદો થાય તે જ જુવે છે. હકીકતમાં બધા નવી બોટલમાં જુનો દારુ જ આપે છે. મોદીજીએ GST, FDI, NAREGA, JANDHAN YOJANA મનમોહનસિંગ લાવ્યા ત્યારે તેનો સખત વિરોધ કર્યો અને એ જ યોજનાઓ પોતે સત્તા પર આવ્યા એટલે મૂકી દીધી. મારા હિસાબે મનમોહન જેવો ઈકોનોમિસ્ટ દેશને મળશે નહિ. એમને સાઉથના લાંચિયા નેતાઓ જેવા કે કરુણાનિધિ, રાજા, દયાનિધિ અને સ્વ.જયલલિતા જેવા નેતાઓનાં યુ.પી.એ.સરકાર ટકાવવા માટે આંખ આડા કાન કરવા પડ્યા. આમ કરવા સોનિયા ગાંધીએ એમને પ્રેસર આપ્યું હશે. અરુણ જેટલી એક વકીલ છે અને તે આજ સુધીના ખરાબમાં ખરાબ નાણા પ્રધાન કહી શકાય. એટલે જ મોદીએ મનમોહનને બોલાવીને પોતાની સરકારમાં આવવા દાણો ચાંપી જોયો હતો પરંતુ મનમોહન એક સિધ્ધાંતવાદી માણસે એ વાત નકારી કાઢી હતી. દેશ ભગવાન ભરોસે જ ચાલે છે. બધા નેતાઓ અભી બોલા અભી ફોક કરવાવાળા છે. જયારે કોઈ વિવાદ થાય ત્યારે આ નાલાયક નેતાઓ વિડીયોમાં બોલેલા હોય તેના પુરાવા હોવા છતાં એટલા નફફટ થઈને કહે છે કે મીડીયાએ મારી મચડીને સમાચાર આપ્યા છે. હું આવું બોલ્યો જ નથી. આપણા લોકોની યાદશક્તિ પણ નથી, બધું ભૂલી જાય છે.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s