Flash charging an electric bus in 15 seconds – How Plastic Bottles Are Recycled Into Polyester – DOLE – Harvesting Bananas

slide1

slide2

.

Flash charging an electric bus in 15 seconds

.

How Plastic Bottles Are Recycled Into Polyester

.

DOLE – Harvesting Bananas

.

CLICK FOLLOWING LINK FOR HINDI AUDIO

नेता गिरा रे वोटो के बाजार में

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide1-1

slide1-2

slide1-3

slide1

slide3

Advertisements

7 responses to “Flash charging an electric bus in 15 seconds – How Plastic Bottles Are Recycled Into Polyester – DOLE – Harvesting Bananas

    • મુ.જાની સાહેબ, તમારા જેવા વડીલના બે શબ્દો સાંભળીને મારી પણ સવાર સુધરી ગઈ અને ઘણું પ્રોત્સાહન મળે છે. જો કોઈ કોમેન્ટ નહિ કરે તો ઘણીવાર એમ થાય કે લોકોને ગમતું નથી તો પછી આ બધી મહેનત શું કામ કરવી. તમારી વાત સાચી છે આ બધા જોક્સ, કાર્ટુન અને વિડીયો શોધવામાં ખુબ જ સર્ફિંગ કરવું પડે, બધું ગોઠવવું પડે…તમે તો ખુબ જ અનુભવી છો એટલે મારે વધુ કહેવું નાં પડે. ઘણીવાર વિચાર કરું છું કે તમે કેટલું બધું લખ્યું છે તો કેટલો બધો ટાઈમ જોઈએ. વચ્ચે તમે બંધ કર્યું ત્યારે મને થયું કે ચાલો જાની સાહેબ છૂટ્યા, આ પણ એક ટેવ કે કુટેવ કહો છોડવી સહેલી નથી. મારા હિસાબે બ્લોગ પણ જ્યાં સુધી જુના લોકો છે ત્યાં સુધી પાંચ દસ વર્ષ ચાલશે, કારણ કે નવી પ્રજા ફેસબુક, વોટ્સઅપ અને પછી કઈ નવું આવશે. ટેસ્ટ મેચ પછી, વન ડે અને હવે ટી-૨૦ જેવું જ બ્લોગ, ફેસબુક અને વોટ્સઅપ….ચાલુ થઇ ગયું છે…ખુબ ખુબ આભાર!

      Like

  1. આવા સરસ વીડિયો લઈ આવો એટલે ઓળઘોળ થઈ જવાય છે.

    હવે તો કોઈ કાગળ ઉપર કે ચેક ઉપર લ્ખીને સહી કરવામાં પણ તકલીફ પડે છે.

    જોક્સ પણ બધા મજાના છે.

    Like

    • સાચું કહું તો તમારા જેવા કેટલાય સુજ્ઞ વાચકોનાં પ્રોત્સાહનને લઈને મહેનત કરવાનું મન થાય છે. જિંદગીમાં બીજું કઈ નહિ તો થોડા માણસોને ખુશી આપી શકાય એનાથી બીજું રૂડું શું હોઈ શકે? ખરેખર થોડા ઘણા લોકોને મનોરંજન/જાણકારી અને ખુશી મળે એનાથી વધારે આનંદ ક્યાય મળે નહિ. આજે સુ.ઉ. ૨૦ લાખની નજદીક પહોંચી ગયું એજ સફળતા છે.

      Like

  2. SU game chhe.Tame jetla kalak serffing kari SU banavavama galta haso je mate amare 1/2kalak jova mate joyiye,je mane vadhare lage chhe pan SU drop karvanu man nathi thatu.

    Like

    • મુ.ગૌતમભાઈ, તમારી વાત સાચી છે. સુ.ઉ.ની પોસ્ટ રોજ આપવી એ એક સમાચાર પત્ર પ્રગટ કરવા જેવું છે. એકલાએ આ બધું કરવું પડે એટલે વખત પણ સારો એવો લાગે. દરેક પોસ્ટ બે થી ત્રણ વાર ચેક કરવી પડે છે. છતાં બધા લોકોને તેમાં પણ ખાસ કરીને મોટી ઉંમરના લોકો તબિયત, સગવડ અને બીજા કારણોને લઈને બધું જોઈ કે જાણી નહિ શકે એટલે તેમને માટે મારો આ એક વિનમ્ર પ્રયાસ છે. વચ્ચે મને એક ભાઈએ કહ્યું કે ચિત્રલેખા, અભિયાન જેવા મેંગેઝીન પૈસા લઈને અઠવાડિયે કે પખવાડીએ જે આપે છે તેટલું મટીરીયલ તો તમે પણ અઠવાડિયે કે પખવાડિયે મફતમાં આપો છો. એમની પાસે તો કેટલો બધો સ્ટાફ હોય છે, જાહેરાતની કમાણી જુદી. આટલા બધા લોકો સુ.ઉ. વાંચે છે, તેમને ગમે છે છતાં એકાદવાર મહીને સારી ખરાબ કોમેન્ટ આપે તો સારું લાગે. તમારા જેવા થોડા માણસો કોમેન્ટ આપે એટલે સારું શું લાગ્યું ખરાબ શું લાગ્યું ખબર પડે. કોમેન્ટ નહિ તો લાઈક તો આપી શકાય! એમાં કોઈ વખત નથી જતો. જો કે મને તો તમારા જેવા ઘણા લોકો અને રોજ વાંચનારની સંખ્યા પરથી ખ્યાલ આવી જાય છે. મને એ બાબતનો કોઈ અફસોસ નથી. લોકોને ગમે છે એટલે જ મારી સુ.ઉ.ની પોસ્ટ લગભગ રોજ ગુજરાતી વર્ડપ્રેસમાં પ્રથમ નંબરે આવે છે.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s