BMW F30 3-Series Factory Production Tour – HARBIN SNOW & ICE FESTIVAL 2016 – Significance of 7 pheras

9-7-2016-jokes

10-27-2016

.

BMW F30 3-Series Factory Production Tour

.

HARBIN SNOW & ICE FESTIVAL 2016

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

DOCTOR COMEDY

.

Significance of 7 pheras

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide1

slide2

slide3

slide4

slide5

Advertisements

5 responses to “BMW F30 3-Series Factory Production Tour – HARBIN SNOW & ICE FESTIVAL 2016 – Significance of 7 pheras

  1. जय हिन्द!! और तलवे चाटना.. तो हमारी… पारपारिक आगे से चली आती….प्रथा है.. शायद . इसीलिए… जिसे भारतीय… राष्ट्रगान कहते है वोह बना था?? या भारतीयों को… उन्होंने “””बनाया”” ( मुर्ख उल्लू) था.!! जय हो.. વિપુલભાઈ… દરરોજ નવી નોટના થોકડા પકડાય તો પણ.. બેંક ના સાહેબો ગભરાતા નથી…! રૂપાણી તો.. આમેય ચૂંટણી ફંડ કોની પાસે થી આવે પછી? જોક્સ વાહ.. & પીક મેસેજ પણ. લગ્ન ફેર.. કે ફેરા?? આજકાલ તો લગ્ન પછી.. છૂટાછેડા નો ટ્રેન્ડ વધી ગયો છે!! કોને “દોષ” દઈશું?

    Like

  2. 1. આપણા PM પોતે પણ માત્ર સફેદ ધનથી ચૂંટણી જીત્યા હતા કે? કાળું નાણું નહોતું વપરાયું? તે ધારે તો ઘણું સરસ કામ કરી શકે તેમ છે; પણ લોકોનું ધ્યાન ભટકાવવા માટે ગતકડાં કર્યા કરે છે તે નિંદનીય છે.

    2. “The secret behind success of many people” એ માત્ર કાર્ટૂન નહિ, કડવી વાસ્તવિકતા છે!

    Like

  3. રમેશ-માઈકલને તો કંઈ નહીં થાય, આ બધા પહેલાં ખોળાના છોકરાઓ છે, આજે પણ “ગુજરાત સમાચાર”માં એક કોલમ ઘણા દિવસોથી આવે છે, ” ચીમનભાઈ અને લતીફ વચ્ચે ચુંટણી ફંડ માટે સંબંધ”..રમેશની શું કોઈ પોલીસ ઓફીસરને ખબર નહીં હોય,,,? પણ ચુંટણી ફંડ કરતાં પણ ઝુપડપટ્ટીના મત લાવનારાની બોલબાલા છે. ફંડ તો અમીન વગેરે પણ આપે, પણ મત થોડા લાવી શકવાના…?? એટલે માત્ર એવાઓનીજ બેઈજ્જતી થવાની, વાટ લાગવાની, બાકી રમેશને કંઈ નહીં થાય..

    મોટી નોટોમાં લોકો પકડાય છે, તેમાં પણ કોઈકજ મોટો આણસ હોય છે, બાકી તો બદા પરચુરણીયા-ફાસફુસવાળાઓજ હોય છે, શશીકલાના કહેવાથી સેક્રેટરીને પકડ્યો, પણ હજી સુધી મોદીના નિશાના ઉપર રહેલાં કોઈ પોલીટીશીયન પકડાયા નથી, એમ કેમ….????

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s