It’s not a frog – Desi Gujarati Ramayan – Amish – A Secret Life

12-20-2016b-jokes

12-20-2016c

.

It’s not a frog

.

Desi Gujarati Ramayan

.

Amish – A Secret Life (BBC 2012)

અમેરીકામાં “એમીસ” નામના લોકો રહે છે.વર્ષો પહેલા એ બધા યુરોપમાંથી…ખાસ કરીને જર્મનીથી ધર્મ બચાવવા આવેલા. એમની વસ્તી પેન્સીલ્વેનીયામાં વધારે છે. એ લોકો હજુ પણ કોઈ આધુનિક સગવડોનો ઉપયોગ કરતા નથી. જમાનાની અસર છે, બાકી તો પહેલા ઘરમાં લાઈટ, રેફ્રીજરેટર કે કોઈ પણ આધુનિક સાધનો નહિ, ચર્ચ એકદમ સાદા, કુટુંબ નિયોજન નહિ, ઓર્ગનીક ફૂડ ખાવાથી આયુષ્ય વધારે, સ્કુલમાં પણ આંઠ ધોરણથી વધારે ભણતા નથી. એમની બાવા આદમના જમાનાની રહેણીકરણીને લઈને તે ઘણા પ્રખ્યાત છે. એમને અને એમના ગામ જોવા માટે ખાસ ટુર ઉપડે છે.

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide1

slide3

slide6

slide7

slide8

Advertisements

5 responses to “It’s not a frog – Desi Gujarati Ramayan – Amish – A Secret Life

  1. શું કહું?? ચા ની ચાહ જ એટલી છે કે………!! અને આમેય સુરતી… એટલે… ભજીયાપ્રીય. & જોક્સ વાહ.. & vdo…. ઓહ. પણ.. BBC ડોક્યુમેન્ટ્રી નો ખુલી…

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s