Illegal wildlife trade – 5 FUTURISTIC Gadgets for SAVING WATER – Great Chinese State Circus:Swan Lake

slide2

.

Big Game, Big Money: Illegal wildlife trade

આ વિડીયો થોડો લાંબો છે પરંતુ દુનિયામાંથી જે રીતે રાહીનોનો(rhino) શિકાર કરવામાં આવે છે તે જોતા થોડા વખતમાં તમને કદાચ રાહીનો જોવા નહિ મળે. એના શીંગડાની કિંમત બજારમાં સોના કરતા પણ વધારે છે. એનો ઉપયોગ ચાઇનીઝ લોકો દવામાં કરે છે તો કેટલાક પૈસાદાર લોકો એમાં ખુબ જ તાકાત છે એટલે ઘસીને ડ્રીન્કસ બનાવીને પીવે છે(વાયગ્રા જેવી તાકાત). આ ઉપરાંત તેના શરીરના દરેક ભાગોની પણ ખુબ જ ઉંચી કિંમત છે. રાહીનો મુખ્યત્વે સાઉથ આફ્રિકામાં હોય છે. ચોર લોકો એના અંગો વિમાન અને બીજા માર્ગો દ્વારા ૯૦૦૦ માઈલ દુર હોંગકોંગ, વિએતનામ, ચાઈના લઇ જાય છે. ઘણા સેવાભાવી ગ્રુપો એના રક્ષણ માટે પ્રયત્નો કરે છે. આવું જ એક બીજું પ્રાણી “પેન્ગોલીન” જે ઉંદરથી મોટું છે તેનું પણ અસ્તિત્વ જોખમમાં છે. લોકોને ખ્યાલ નથી આવતો પરંતુ જો આ રીતે પ્રાણીઓનો નાશ થઇ જશે તો કુદરતનું સમતોલન જોખમમાં મુકાશે અને માનવીનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાશે.

.

5 FUTURISTIC Gadgets for SAVING WATER

.

Great Chinese State Circus – Swan Lake

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide6

slide10-2

slide9

slide8

slide7

Advertisements

5 responses to “Illegal wildlife trade – 5 FUTURISTIC Gadgets for SAVING WATER – Great Chinese State Circus:Swan Lake

  1. Big Game…!!!! Ohh….. સર્કસ વાહ. & જળ…. એતો… “મહાદેવ” પણ એનો મહિમા સ્વીકાર્યોજ છે. તેને મસ્તક પર.. મતલબ…सर आँखों पर रख कर… फिर?? તો પણ.. શિવાલયો માં …? હરી ઓમ.. હરી ઓમ.. અને… ખાસ્સ… કેટલા પણ.. મોઘાં Standard Co. ના લાવો.. પણ… ધારા તો અમુક વખત પછી થાયજ. & ભારત માં.. 97% એપાર્ટમેન્ટ માં કોમન & બાથરૂમ શૌચાલય માં. તથા ફ્લેટ ધારકો ના નળ ટપકતા જ હોય… સરકારી જાહેર નળો પણ… અરે………. કેટલીક જગ્યા પર… નળ જ નાં હોય.. પાણી આવે ત્યારથી જાય ત્યાં સુધી.. બગાડ..& ૭૦% Pipe LIne માં લીકેજો.. ફુવારા..!! મેં કશે વાંચેલું કે.. કોઈ ભાઈ.. પોતાના એરિયા માં.. ફ્લેટો માં જઈને.. તેમના નળ માં પેકિંગ.. વાઇસર મુકીને ફ્રી રીપેર કરી આપતા હતા..સરસ.. ( આમપણ.. રેલવેના સ્ટેશનો પર પાણી ભરવાના કોક… દડતાજ હોય છે.. ટ્રેનોમાં સવાર પડવા છતાં ડબ્બા ની લાઈટો ચાલુ જ હોય.. અરે.. ઘણી જગ્યા પર… ગામડાઓ માં.. લાઈટના થાંભલા પર… બલ્બ 24/365 ચાલુજ હોય છે.. જલ્દી થી પાણી ના પણમીટર સરકારે લગાવા જોઈએ કે.. ઘરો માં લાઈટની જેમ.. તે પણ બંધ કરવાનું ભાન રહે.) यही है….. इंडिया.. નહી કે…. ભારત. જ્યાં પાણી..જળ. ને પણ.. વરુણ માનવામાં આવે છે.!! જો હું ભૂલતો ના હોવ તો?)

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s