Eastest garden railway meeting – SHOW WITH POCAHONTAS VALLEY RAILROAD – The REAL DEAL about the US Mexico Border

9-7-2016-jokes

.

Eastest garden railway meeting

GartenBahn ખાતે વિવિધ લોકોએ રજુ કરેલા ટ્રેનના મોડેલ-૨૦૧૧. આપણે ત્યાં જાહેર બગીચાઓમાં છોકરાઓ માટે મીની ટ્રેન લાવવામાં વરસો નીકળી જાય છે જયારે જર્મની/ફ્રાંસ જેવા દેશોમાં અમુક હોટલોમાં એમના ગાર્ડનમાં નાની નાની રમકડાની જુદી જુદી ટ્રેનો બતાવવામાં આવે છે. એમાં જુદા જુદા મોડેલો હોય છે અને પુલો, સ્ટેશનો, રેલવે ક્રોસિંગ વગેરે બતાવવામાં આવે છે. એક વિડીયોમાં જુના જમાનાના ઇન્ટરનલ કમ્બશ્ચન એન્જીન(ICE) જયારે બીજા વિડીયોમાં આધુનિક ટ્રેનો બતાવવામાં આવી છે. અહિયાં ઘણા લોકો પોતે બનાવેલી પણ ટ્રેનો રજુ કરે છે. નાના તો ઠીક મોટા લોકોને પણ ખુબ જ પસંદ આવે એવી વસ્તુ છે. તમે જોશો તો તમને પણ ખુબ જ આનંદ આવશે. બે વિડીયો મુકું છું, ઘરના નાના નાના બાળકોને જરૂર બતાવજો. આ ટ્રેનો જર્મનીના GartenBahn ખાતે છે.

.

SHOW WITH POCAHONTAS VALLEY RAILROAD

.

The REAL DEAL about the US Mexico Border

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide1

slide2

slide3

slide4
slide5

Advertisements

2 responses to “Eastest garden railway meeting – SHOW WITH POCAHONTAS VALLEY RAILROAD – The REAL DEAL about the US Mexico Border

  1. wow.. railway………… where There is a will There is a Way. અહીં ઇન્ડિયા માં પણ.. ઘણી જાહેર જગ્યા પર… ટોય ટ્રેન હતી..& હશે પણ. પણ.. આ ઇન્ડિયન્સ પોતાના સ્વભાવગત …. જાહેર મિલકતો વસ્તુઓ .. કેવી કાળજીપૂર્વક સાચવે છે તે… સર્વવિદિત છે..!! બાકી… જય હો.. સરસ.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s