Camera stabilizing tech used in spoon for Parkinson’s – Old Mumbai (Bombay) after independence in Year 1958 – Best Fast Workers in The World Compilation

12-11-2016-jokes

.

Camera stabilizing tech used in spoon for Parkinson’s

પાર્કિન્સન રોગવાળા લોકોને મદદરૂપ થવા એક ભારતીય અનુપમ પાઠકે ખુબ જ અગત્યની શોધ કરી છે. એમણે યુની. ઓફ મિશિગનમાંથી પી.એચ.ડી. કર્યું છે અને પાર્કિન્સન રોગવાળા લોકો માટે એવા ચમચાની શોધ કરી છે કે જે ધ્રુજારીને બેલેન્સ કરે છે અને દર્દી સારી રીતે ખાઈ શકે છે. અનુપમે પોતાની કંપની લીફ્ટ લેબનાં ફાઉન્ડર સી.ઈ.ઓ. છે. ગુગલે આ કંપની ખરીદી લીધી છે. અનુપમ હવે કાંટા, છરી આ રીતે બનાવવાની તૈયારી કરે છે.

.

Old Mumbai (Bombay) after independence in Year 1958

.

Best Fast Workers in The World Compilation

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide1

slide2

slide3

slide6

slide5

slide4

Advertisements

9 responses to “Camera stabilizing tech used in spoon for Parkinson’s – Old Mumbai (Bombay) after independence in Year 1958 – Best Fast Workers in The World Compilation

 1. ભાઈ.. વાહ. પાર્કિનસન…માટે. અહીં પણ.. કંપવા ઘણા ને છે. & કદાચ તે.. વાયુ પ્રકોપ ને લીધે થાય .. Amazed i ..! 4 Amaze Peoples… wow.!! પીક. મેસેજ ક્યા કહેને..!

  Like

  • ભગવતીભાઈ, પાર્કિન્સન રોગ જેને થાય એમને ખબર પડે. આ પણ એક ખુબ જ કષ્ટદાયક રોગ છે અને ખરેખર જે ભાઈએ આ શોધ કરી છે એને ધન્યવાદ!

   Like

   • હા. વિપુલભાઈ. અહીં પણ આના રોગીઓ બહુજ છે.. પણ… આમ આદમીને પરવડે એવા ભાવ કિમત હોય તો. સારું.. આયુર્વેદિક માં પંચકર્મ થી ૫૦% ફેર પડે પણ.. . રુક્ષ લૂખા ઠંડા વાસી ખોરાક & પાર્ટીઓમાં લેટ ખાવાથી.. ભોજન જળ તો શાંતિ & બેસીનેજ હોય. ( મેં અહીં માર્ક કર્યું છે.. ૯૦% મુસ્લિમો.. પાણી બેસીનેજ પીએ છે.& ઘણા ગામડિયા જેને આજની બુદ્ધિજીવી પેઢી આ ઉપનામ આપ્યું છે તેઓ. પણ. બેસીનેજ પાણી પીતા મેં જોયા છે.) & વિદેશી ઓલા… કસ વગરના ફાસ્ટ ફૂડ થી.. વધુ નુકસાન. anyway ઓલા શોધકર્તા ભાઈને.. ધન્યવાદ. જય હો…

    Like

 2. અને હા…. બીજું લખવાનું ભૂલી ગયો.. બધા old Bombay & Amd.કોલકત્તા કે બીજા મેગા સીટી ના સંભારણા મુકે છે.. પણ. અમારા હુરત નું મુરત ક્યારે આવહે.?

  Like

  • સુરતનો વિડીયો મેં ઘણા વખત પહેલા મુક્યો હતો, પાછો પ્રયત્ન કરીને મુકીશ…નવું સ્ટેશન તો બનવા દો? વડોદરાને એસ.ટી.સ્ટેશન, એરપોર્ટ મોદીજીએ આપ્યું અને સુરતે મોદીને અને દેશને ઘણું આપ્યું પરંતુ એક એરલાઈન્સની કનેક્ટીવીટી નથી આપી શકતા, ભયંકર અન્યાય કરવામાં આવે છે. બાકી પાટીલ અને જરદોશ યુ.પી.એ. વખતે બુમબરાડા મારતા હતા તે આજે શું કરે છે? સુરત આજે જે કઈ છે તે પોતાના બાવડા પર ઉભું થયું છે, કોઈપણ પાર્ટીએ તેને મદદ નથી કરી. ઉપરવાળો આ બધા ખેલ જુવે છે.

   Like

   • તે પાટીલ ભાઉ તો…..તો…??? જવાદ્યો હવે.. & મને અચરજ થયી જ્યારે દર્શના બહેન…ના નામના લાકડાના બાકડા.. જાહેર જગ્યા કરતા એક ટ્રસ્ટ ના ઓટલા પર જોયા ત્યારે!! કદાચ….??..??? આવું હોયી શકે?? મેં અમારા મંદિર માટે વાત કરી છે પણ..હજુ…??..??? હમ્મ્મ્મ.. કદાચ તેમાં પણ… ટેબલ નીચે વેહવાર અથવા LGVG કે પછી.. અમારા મંદિરે એટલા દર્શનાથીઓ નથી આવતા એટલે દર્શના બેન ને પબ્લીસીટી ના મળી શકે એવું હોયી શકે કદાચ..? & SAAC માં ચોકમાં ધરણા માં પણ.. શું કેહવું..? શરમ આવે છે.. લોકો ફક્ત આવા ઓનલાઈન કોમેન્ટ આક્રોશ કાઢવામાં જ શુરા. માંડ આંગળી ને વેઢે ગણાય એટલી પણ હાજરી નો’તી..!! ( હું સવારે મુઝફ્ફર ટ્રેન માં ઉજ્જૈન ગયો પણ.. ઓહ….! સાલ્લુ.. કેટલું સ્લો તંત્ર & ટ્રેન… પણ.. કેટલીય વાર સાઈડીગ માં. સવારે 6 AM વાગ્યાના 1.40 PM જેવા અમે પોહ્ચ્યા !!!! હા કદાચ બુલેટ ટ્રેન આવશે તો જરૂર ફર્ક પડશે!!! પછી કોઈ ગાડીઓ તેના નિરધારિત સમય થી લેટ નહી ચાલશે!! ) જય હો.. દીવાસ્વપ્ના ના.

    Like

   • ભગવતીભાઈ, તમારી વાત સાચી છે કે બેસીને જ પાણી પીવું જોઈએ. અમારે ત્યાં એક પટેલ એમના છોકરા ભૂલે ચુકે ઉભા ઉભા પાણી પીવે તો થપ્પડ મારતા. મેં હાલમાં જ બે ત્રણ જગ્યાએ વાંચ્યું છે અને મી.દીક્ષિત પણ વિડીયોમાં કહે છે કે પંખીઓ પાણી ઘૂંટડા ભરીને જ પીવે છે. જો ઉભા ઉભા પાણી પીવો તો તમારા ઘુટણનો દુઃખાવો કોઈ દિવસ સારો નહિ થાય અને રીપ્લેશમેન્ટ કરાવવું પડે. મેં પણ ઉભા ઉભા પાણી પીવાનું અને એકસામટું પીવાનું બંધ કર્યું છે.

    Like

 3. Amazing people 2016 liked mos tto see. .Karigar but artist
  2016 2+ 2= 1
  Cashless. No withdrawal / No exchange/ No transaction as we al lcommon people will be cashless.So no need for Card even.
  SU enjoyed.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s