Babies First Swimming Lessons – CAN NEWBORN BABY SWIM AND NOT DROWN? – Swimming Newborn Baby!

9-7-2016-jokes

.

Aqua Movement Babies First Swimming Lessons

.

CAN NEWBORN BABY SWIM AND NOT DROWN?

.

Swimming Newborn Baby!

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide2

slide3

slide4

slide5

slide6

Advertisements

9 responses to “Babies First Swimming Lessons – CAN NEWBORN BABY SWIM AND NOT DROWN? – Swimming Newborn Baby!

  • સ્નેહી ભરતભાઈ, પહેલા તો કોમેન્ટ આપવા માટે તમારો ખુબ ખુબ આભાર! આ રીતે
   કોઈ કોઈ વાર કોમેન્ટ આપતા રહો તો થોડો ઉત્સાહ વધી જાય. બીજું કે મોટાભાગના
   પશ્ચિમના દેશોમાં આ વસ્તુ વરસોથી ચાલે છે, એ હકીકત છે. એશિયન દેશોમાં આ વસ્તુ
   નવાઈ લાગે એવી છે પરંતુ ઘણી જગ્યાએ જન્મેલા બાળકને આજ રીતે તરત પાણીમાં
   નાખીને શીખવવાની શરૂઆત કરવામાં આવે છે. તમને નવાઈ લાગશે પરંતુ પાણીમાં
   ડીલીવરી કરાવવામાં આવે છે. મારી પાસે વિડીયો છે પરંતુ એ વસ્તુ ઉચિત નથી લાગતી
   એટલે રજુ નથી કરી શકતો. એશિયન દેશોમાં મુખ્ય પ્રોબ્લેમ ચોક્ખા પાણીનો છે અને પાણી
   પીવા નથી મળતું તો તરવા ક્યાંથી લાવવું? ઉપરાંત પૈસાનો સવાલ છે, સરકારમાં બેઠેલા
   આપણા સેવકોને પૈસા બનાવવા સિવાય બીજું કશું સુઝતું જ નથી. એમને માટે તો
   “પૈસો મારો પરમેશ્વર, બૈરી મારો ગુરુ, છોકરા છૈયા શાલીગ્રામ, સેવા કોની કરું?” મુખ્ય છે.

   Like

 1. Baby swimming–New concept !!
  Enjoyed.
  Jokes increased.
  Video increased
  Time to read all not increased…Let it be SU instead of SU google.
  Best wishes.

  Like

  • મુ.ગૌતમભાઈ, મારે મારા બ્લોગની કેપેસીટી ખુબ જ વધી જવાથી લીમીટમાં રહેવું પડતું
   હતું. એની ઉપર મારે ૫૦૦ ડોલર વર્ષે આપવા પડે. પરંતુ હવે આપણા દેશી લોકોની
   જે સૂઝ છે તેનો ઉપયોગ કરીને જગ્યા બનાવી છે એટલે થોડું વધારે મૂકી શકું છું. તમે
   કહ્યું “SU instead of SU google” વાંચીને આનંદ થયો, પરતું ગુગલ એ ગુગલ છે અને
   સુ.ઉ. મોગલ કેવી રીતે બની શકે?

   Like

 2. વાહ.. ન્યુ born બેબી માટે.. બાકી ભાઈ એમાં પણ જીગર જોઈએ…પાણી માં મુકવા. અને ગુજ્જુ ભાઈ નું જીગર તો ખરુજ.. હોં. તમેય જુઓને.. કેવા કેવા vdo લેખો.. અચરજભરી… વાતું લઇ આવો છો!! આખો દિ તમે પણ.. ખાંખાખોળા કર્યા કરો છો તે.

  Like

  • ભગવતીભાઈ, આભાર! આવી રીતે જો લોકોને ઉપયોગી થઇ શકાય તો એ પણ એક જાતની સેવા જ છે. શોધખોળ કરવી પડે છે, પણ લોકોને આનંદ અને જાણવાનું મળે એ મારે માટે ખુબ જ આનંદની વાત છે.

   Like

   • તે………………….વિપુલ ભાઈ. એતો આપણે માનીએ કે આ સેવા છે. બાકી લોકો તો એમજ કહે કે… સાલો નવરોધૂપ બેસીને ટાઈમ બગાડે છે & લાઈટબીલ પણ… મને પણ આવા વિશેષણો મળ્યા છે.. ધાર્મિક લેખોમાં. ( મેં ઘણા ને સેવ કરેલા આર્ટીકલ પ્રિન્ટ કાઢીને આપ્યા પણ.. તેઓએ તેમની સંસ્થાઓ માં મંદિરો માં ચીપકાવ્યા ટીંગાડયા પણ નહી કે બીજાને આપ્યા પણ નહી. ખબર નહી કેમ? (આખા વર્ષનું પંચાંગ જેવું પંચક સાથે.. & મહાદેવ ની સ્તુતિ ભજનો & માતાજી ની પણ.. PDF માં કરીને પ્રિન્ટ આપી છતાં પણ..?? ઊહ.!) CD પણ આપી છે.. “માઈ ભક્ત અમીચંદ કાકા” ની.. તે પણ.. સાંભળતા હશે કે કેમ??( 10/15 rs ની CD થાય & મેહનત લાઈટબીલ અલગ. કોપી કરવામાં) મેં તમને કહ્યું હતું કે. જસ્ટ મેરીડ ને પણ.. CD આપી છે.. હવે ખબર નહિ..શું થયું તે? અને વિપુલભાઈ તમે ખાસ્સ ટાઈમ કાઢીને મહાભારત 6th ભાગ જોજો. અને મને માર્ગદર્શન આપજો કે તે ઉચિત છે..જસ્ટ મેરીડ વાળા માટે? જય હિન્દ!!!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s