Tabla Girl Rimpa Siva – LAKE BAIKAL natural ice sound – Helen Chin Lui therapy

slide4

.

Tabla Girl Rimpa Siva accompanies Flute Legend – Pt. Hariprasad Chaurasia

.

LAKE BAIKAL natural ice sound

.

Helen Chin Lui therapy

.

CLICK FOLLOWING LINK FOR AUDIO:

KALA NA DHOLA KARO CHHO NE

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide9slide10-2slide10slide11slide13

12 responses to “Tabla Girl Rimpa Siva – LAKE BAIKAL natural ice sound – Helen Chin Lui therapy

 1. વાહ.. છોટે ઉસ્તાદ.. વાહ. & કુદરત બી………. હવે શું કેહવું?? & આ કાન.. કદાચ જૂની સંસ્કૃતિ માં જે ઘરેણા પેહરતા તે…. કદાચ આવું આયુર્વેદિક વિજ્ઞાન જ હ્શે? પણ… ઘણા કેહવાતા બુદ્ધિજીવીઓ આને….?? સમજી જાવની હવે આપણે બધા. અને આ જે કાન.. એ કદાચ.. આપણે “mark” કરીએ તો.. ડુંટી પછી નું ખાસ્સ અંગ હશે. કેમ કે.. તેને ધારીને જુઓ.. તો તે “ગર્ભ” આકાર માં દેખાશે. તો કદાચ … આનાથી વધુ ઉપયોગી પોઈન્ટ્સ કયા હોયી શકે. & આ હેલેન બેન કદાચ ડેવલપ નહી પણ.. રીસર્ચ કર્યું હશે? ( as આપણી પોથીઓ માં હશેજ.. પણ.. ઘર કી મુર્ગી દાલ બરાબર…એવું.) કેમકે, મેં કશેક વાંચ્યું હતું કે.. કાન પર આવા પોઈન્ટ આવેલા હોય છે. અને લઘુ/ગુરુ… શંકા માટે જનોઈ પણ આનું ઉદાહરણ હોઈ શકે? & કાન વીંધવાનું પણ.. અને “કામ” માટે ફોરપ્લે માં પણ… કાન ની બુટ પર…..?? એવું મેં વાંચેલું..!! ( તે છતાં પણ.. હું તો બહુ જાણતો નથી પણ કોઈ વિદ્વાન જાણકાર વધુ પ્રકાશ પડી શકે..!!) જય હો.

  Like

  • ભગવતીભાઈ, તમે જાણતા નથી એમ કહો છો છતાં તમારું જ્ઞાન ઘણું જ છે. તમારી કોમેન્ટમાં ઊંડો અર્થ હોય છે, વાંચવાની મઝા આવે છે….જય હો…

   Like

   • ભાઈ. ૩૦ વરહ પેલા.. જુના ચોપડા જુના વાડીફળિયા બસસ્ટોપ સામેથી & શનિવારી માંથી રવિવારી માંથી લાવીને જરાક ટાઈમ પાસ કરતા.. તો તે યાદ આવી ગયું. અને હવે આ નેટ ઉપલબ્ધ છે છતાં મને સંતોષ થાય તેવી માહિતી આપણા સનાતન ધર્મ & સંસ્કાર વિષે નથી મળતી..!! મને પણ ઘણા પ્રશ્નો થાય છે & મંદિર માં પણ.. ભક્તો કે ખણખોદીયા કે ઉત્સુકો પૂછે છે.. તેમને હું પણ ખુલાસો નથી કરી શકતો.! તેઓને તમારી આ સાઈટ & અન્ય સાઈટો ની લીન્ક આપું છું. અને હા મને “Tonoscope” માં સરસ માહિતી મળી. & ઓરા માટે પણ..( પણ… તેની કિંમત ……!!! ) હશે હવે.

    Like

   • “Tonoscope” તો કોઈ મ્યુઝીક પરથી ડીઝાઈન બને તે કે બીજું? ઓરા પણ શું છે? બંને વિશે વિગતવાર માહિતી આપશો તો મહેરબાની

    Like

  • ગૌતમભાઈ, ખરેખર આ તબલા વગાડનાર છોકરીના હાથમાં જાદુ છે. મંત્રમુગ્ધ કરે, તલ્લીન થઇ જવાય એવી રીધમ છે…કુદરતની દેન છે..

   Like

 2. વિપુલભાઈ.. તમે પણ શું મારી પરીક્ષા લો છો. !! મારા કરતા તમે & આ સુ.ઉ. ના સુજ્ઞ વાચકો વધુ માહિતગાર છે.. જાણે છે. હું તો પાપા પગલી માંડ ભરું છું. ( સાચેજ.. આભાર પેલા ભારતીય ગદ્દાર બટકા આમીરખાન નો કે.. તેણે મુવી બનાવી ને( O.M.G. પણ ખરું & તેનો સચોટ જવાબ ઇસ્કોન વાળા એ આપ્યો છે.)જેથી હું સનાતન & આવી કોઈ મીથ માં પડ્યો.) મારે મંદિરે આવતા ભક્તો ને જેને વિશ્વાસ હોય તેઓ ને હું એક OM મંત્ર નો vdo આપું છું. ( જે નેટ થકી જ મને મળ્યો છે.) & કહું છું કે તમે ફક્ત 10 મિનીટ ફાળવો એક ધ્યાન થી બેસીને આ જુઓ સાંભળો.& જો વધુ ટાઈમ હોય તો અડધો કલાક નો પણ છે. હું દરરોજ આને ફોલોવ કરું જ છું. ( શિવ મહિમ્ન, સિદ્ધ કુંજીકા, & દેવી અથર્વર્શીષ ,.. જેને મારા પારસી મોબેદો/ દસ્તુર પણ માને છે.) Tonoscope માં ઓમ ની ઉપર પરિક્ષણ થયું છે જે વલય બને છે તે. & Aura તો.. લોકો ને હું સાદી ભાષા માં સમજાવું કે… જયારે રાત્રીના અંધકાર માં આપણે સુઈ જઈએ ત્યારે મચ્છર આપણ ને કેવા શોધી ને લોહી ચૂસવા આવે? તો તે પણ આપણા બોડી ની ઉષ્મા થકી.. તેમ.. આપણે ધ્યાન થી આપણી આજુબાજુ નીકળતી આપણી ઉષ્માને લય બદ્ધ કરી શકીએ જેમ ભગવાન કે સિદ્ધો ની પાછળ આભા ના કિરણો એક સરખા હોય તેમ. જયારે આમ આદમી ના ઊંચા નીચા હોય છે.. તેને આપણે ઔરા કહીએ છે.. અને તેનું યંત્ર મારા માટે તો કીમતી છે.. જે મારા ગજા બહારની વાત છે.. ( & ભાઈ.. જેઓ just married વાળા ને કહું છું કે તમે… મહાભારત નો 6th એપિસોડે ધ્યાન થી જોજો..& જેને નેટ શક્ય નથી તેઓને હું તે vdo આપું છું & ઓલી…અમિતાભ વાળી..ગર્ભસંસ્કાર ની audio.) જય હિન્દ!! જય હો સનાતન ધર્મ કી.

  Like

 3. વિપુલભાઈ. મને એક વાત યાદ આવી. તમે અને બીજા સુ.ઉ. ના વાચકો. & મારા મિત્રો પણ જો.. આ “મહાભારત” 6th Episode જોઈ & પોતાના મંતવ્યો રજુ કરે તો.!! કેમ કે મને પણ ઘણું વધારે જાણવા મળશે.. ( કદાચ Just Married વાળા માટે હું ખોટો પણ હોઉં.? પણ મને તેમાં આવતું ગર્ભ વાળી લોજીક મનમાં બેસી ગયી..)

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s