India unveils world’s largest solar power plant – SOLAR PANELS LIGHT UP RURAL INDIA

slide3slide4

.

India unveils world’s largest solar power plant

આજે આપેલા બે વિડીયો ભવિષ્યના ભારતની આગાહી છે. દુનિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ અદાણી ગ્રુપ દ્વારા સાઉથ ઇન્ડિયામાં નાખવામાં આવી રહ્યો છે. મને લાગતું હતું કે સોલાર એનર્જીનો ભારતમાં ખાસ ઉપયોગ નથી થતો. પણ આ વિડીયો જોઇને હું પણ નવાઈ પામી ગયો. આજ સુધી ભારત દુનિયાનો અગ્રગણ્ય દેશ થશે એ હાસ્યાસ્પદ લાગતું હતું પરંતુ એ હકીકત બનીને રહેશે એવું લાગે છે. ભારતના કોઈ પણ ન્યુઝ પેપરો કે ચેનલમાં આ નથી બતાવ્યું, અલ ઝઝીરા આ વિગતો લઈને આવ્યું. અમેરિકામાં લાઈટના મોટાભાગના થાંભલાઓ ઉપર સોલાર પેનલો હોય છે. ભવિષ્યમાં આવી પેનલો ભારતમાં આવી જશે. અત્યાર સુધી એના સેલ(બેટરી) ખુબ જ મોંધા પડતા હતા, મને લાગે છે કે તેમાં પણ ભારતે સ્વદેશી સેલ બનાવવાના શરુ કરી દીધા હશે.

.

SOLAR PANELS LIGHT UP RURAL INDIA

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide1slide2slide3slide4

6 responses to “India unveils world’s largest solar power plant – SOLAR PANELS LIGHT UP RURAL INDIA

 1. जय हिन्द!! जय हो.. वाह.. सोलर प्लांट के लिए.. મેં પણ… “GEDA” દ્વારા વિતરણ થયેલા સોલાર ફાનસ લીધેલા. ફાનસ ની સર્કીટ બગડી ગયી.. પણ સોલર પેનલ હજુ પણ ચાલે છે.. તેનાથી FM રેડીઓ & મોબાઈલ ચાર્જર બનાવ્યું છે. પણ.. હજુ ચાઈનાજ સસ્તું પડે છે.. ઉજાલા બલ્બ ની જેમ જો સરકાર સસ્તા કરે તો જ ઘેર ઘેર ક્રાંતિ થાય.( ઘણા ગામડાઓ માં સ્ટ્રીટ લાઈટ & પેનલો ધૂળ ખાય છે.) હા.. હમણા સરકાર ઘરો પર પ્લાન્ટ મુકવા લોન સબસીડી આપવાની વાત કરે છે જોઈએ ક્યારે આના મુહુર્ત થશે..એતો.

  Like

  • ભગવતીભાઈ, ફરક તો જરૂર પડવાનો. થોડીવાર લાગશે. જો સોલારક્રાંતિ ભારતમાં સફળ થઇ તો ઘણું વિદેશી હુંડીયામણ બચી જશે અને વીજળીના ધાંધિયા ઓછા થશે.

   Like

   • વિપુલભાઈ.. કેમ છો? દરેક ભારતીયો ઈચ્છે છે કે.. વિદેશ જતો રૂપિયો બંધ થાય. હમણા રૂપિયા ની વાતો પર મેં ફક્ત મુદ્દો અહીં મુકેલો… BJP & અમારી ચાય પે ચર્ચા ની જગ્યા પર કે.. આજે બધા.. બ્લેક મની પકડાય છે કે જાહેર થાય છે અને કદાચ સરકારી તિજોરી માં જમા થાય છે તો તે પછી ક્યાં જાય છે કે વપરાય છે? મેં કહ્યું કે આ બધા જ રૂપિયા વિદેશી દેવા માં સરકાર ભરપાય કરી દે તો?? ( ભાઈ. મારું જ્ઞાન આવા માં ખુબજ નિમ્ન છે. એટલે મારો પ્રશ્ન આવો છે.) આપણો રૂપિયો પાછો મજબુત થાય કે નહી? અને.. મેં સુરત માં SEZ માં લગભગ સેંકડો ફોન કર્યા.. પણ ફક્ત… બેના જ જવાબ આવ્યા.. અને મુંબઈ થી પણ. સોલાર પેનલ માટે. અહીં 60rs per Watt ચાલે છે. મેં 10W ની ૪ પેનલ બનાવડાવી.. & જે ઓનલાઈન ચાઈના સોલાર મોબાઈલ ચાર્જર વિથ બેટરી થી મોબાઇલ ચાર્જ થાય છે Even ઘર ની સામાન્ય પ્રકાશ માં. જયારે સુરત મેડ માં ફૂલ સૂર્ય પ્રકાશ માંજ. (અને તે પણ..વજનમાં થોડી ભારે. જયારે વિદેશી એકદમ લાઈટ વેટ & લીથીયમ બેટરી .) જોઈએ હવે પેનલ કેટલી સસ્તી કરે છે સરકાર & કેટલી સબસીડી વધુ આપે તે.. અને પેનલ ની Quality..!!!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s