Don’t judge people you don’t know – Don’t judge people you don’t know – Pakistani Talented Girl Best Speech

slide1slide2

.

Don’t judge people you don’t know

.

How Israel became a leader in water use in the Middle East

ઈઝરાઈલ જેવો એક ટચુકડો દેશ જે કરી શક્યો છે તે અમેરિકા પણ નથી કરી શક્યું. આખી દુનિયા જયારે પાણી પાણીની બુમો મારે છે ત્યારે સુકાયેલી જોર્ડન નદી કદાચ ઈઝરાઈલમાં ભવિષ્યમાં બે કાંઠે વહેતી થઇ જાય તો નવાઈ નથી. સિદ્ધપુરમાં ત્રિવેણી સંગમપર નર્મદાના પાણી પંપ દ્વારા ભરીને વોટ મેળવવાની રાજનીતિ ત્યાં થતી નથી. કોઈપણ વસ્તુ માટે સમર્પણની ભાવના જોઈએ. આપણે ભારતમાં આરંભે શુરા જેવું છે. હકીકતમાં તો રાજકારણ એટલું બધું ગંદુ કરી નાખવામાં આવ્યું છે કે સારું શું અને ખરાબ શું એ લોકો ભૂલી ગયા છે. આપણે ફુલાવામાંથી જ સંતોષ માની લઈએ છીએ. જરાક કઈ થાય એટલે દુનિયામાં આપણે શ્રેષ્ટ થઇ ગયા એવી વાતો કરવામાં આવે છે. અમેરિકામાં આટલી કંપનીના સી.ઈ.ઓ. આટલા ભારતીય છે, ભૂતકાળમાં આટલી શોધો ભારતે કરી જેમાં શૂન્યની શોધ ભારતમાં થઇથી શરૂઆત થાય છે પણ અંત પણ શૂન્ય થવા માંડ્યો તે કોઈ નથી જણાવતું. આમાં આપણું મીડિયા પણ ખુબ જ જવાબદાર છે, આ તો કુવામાં હોય તો હવાડામાં આવે એવું છે, રાજકીય નેતાઓમાં જે કોઈ ઉચ્ચ ભાવના(પોતાના સ્વાર્થ વગરની) હોય તો મીડિયા કે પ્રજા પર તેની અસર થાય. કોઇપણ વસ્તુ સત્તાધારી પક્ષ કરે એટલે તેનો વિરોધ કરવાનો અને વિરોધ પક્ષ કઈ સારું બતાવે તો સાંભળવું નહિ એવી નીચ કક્ષાની ભાવના આપણા બધા રાજકીય પક્ષોમાં છે, તો દેશ ક્યાંથી ઉંચો આવે?

.

Kya Hum Azaad Hain? Pakistani Talented Girl Best Speech

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide1slide2slide3slide4slide5

8 responses to “Don’t judge people you don’t know – Don’t judge people you don’t know – Pakistani Talented Girl Best Speech

 1. “માણસ ના બદલાય તો…..” મોદી શું કરે તે સમજાઈ ગયું.
  જૂગાર કેસ માટેતો વિરોધ પક્ષ વકિલ પકડવા પડે……
  ગાંધીજીના ચશ્માના નં. ખોટા દેખાતા હોય તેણે આંખ ચેક કરાવી લેવી…..
  बहुत अच्छा सुजाव है,बोर्डर पर ATM लगवा देनेका…
  nice videos, Israel .

  Like

  • વિમળાબેન,
   (૧) માણસ મોદી હોય તો કોઈ સુઝાવ ખરો?
   (૨) વિરોધ પક્ષ કે શાશક પક્ષ બધાના વકીલો ચોરોના કેસ લડે છે…જેટલી,રવિશંકર પ્રસાદ, રામ જેઠમલાની(ભા.જ.પા), કપિલ સિબ્બલ, સિંઘવી(કોંગ્રેસ) આ બધા લોકો દેશના ગદ્દાર અને ચોર લોકોના કેસ લડે છે. પક્ષો એમને ચલાવે છેં અને પ્રજા ચાલવા દે છે!!! અમેરિકામાં પણ આ વકીલોની લોબી ભારે છે અને મોટા ભાગના પ્રેસિડેન્ટ આ વકીલો જ થયા છે. આજ સુધી અમેરિકામાં બધે કાતર ચાલી છે પણ વકીલોના ભાવ પર કોઈ કાયદો અહી કે બીજા કોઈ દેશમાં આવ્યો નથી. “મોસાળમાં જમવાનું અને માં પીરસનાર” પછી નામ કોણ લે?
   (૩) ગાંધીજીને જો સાચા નંબરવાળા ચશ્માથી નહિ દેખાયું હોય તો બીજાને ક્યાંથી દેખાય? આજે જે પાકિસ્તાન સાથે ભાંજગડ છે તે ગાંધીજીએ આંખો ચેક કરાવી હોત તો ઉભી નાં થાત!

   Like

 2. Pakistanigirl–Isit true?Can she speak likethis?
  Judge people–Liked and iit creates feeling in bosom.
  Bharte sunyani sodh kari chhe etle aapnesunya taraf jai rahya chhiye.

  Like

 3. જેટલીએ “વોડાફોન”નો કેસ લડયો હતો. કપિલ સીબ્બલ, ચીદમ્બરમ વગેરે આજે સરકારની વિરૂધ્ધનાજ કેસો લડે છે…હવે આ વકીલોની રોજની ફી એકાદ લાખ ઉપર હોય છે, એ કેવી રીતે અપાતી હશે એ પણ તપાસનો વિષય છ અને હજી સુધી કોઈ સરકારે “તપાસ” નથી કરી…..!!!

  “યોગર્ટ” દહીં લોકો વેજીટેરીયન સમજીને ઝાપટે છે…..!!!! મુસલમાનો પણ…..

  સુપ્રીમ કોર્ટને બેંકની બહારની લાઈન દેખાઈ, કોર્ટોમાં લાખોની સંખ્યાના કેસો વર્ષોના વર્ષોથી “લાઇન”માં પડેલા છે તે દેખાતાં નથી….લોકોને તકલીફ પડે છે તે દેખાય છે, શીવસેના, ડાબેરીઓ, કોંગ્રેસ, માયાવતીઓ બધા જ્યારે શહેર, રાજ્યો, દેશમાં દુકાનો-શાળાઓ-કારખાનાઓ-બસ વગેરે સજાજ્ડ બંધ કરાવે છે ત્યારે લોકોને પડતી મુશ્કેલીઓ દેખાતી નથી….

  કાર્ટુનો બધા સરસ…..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s