હાસ્યનો મુશાયરો- The Most Luxurious First Class Airlines – We only say “sorry” when it is too late

11-16-2016-jokes

.

હાસ્યનો મુશાયરોડો. તુષાર શાહ અને રઈશ મનીયાર

.

The Most Luxurious First Class Airlines

.

We only say “sorry” when it is too late

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide1-2slide1slide7slide8slide9

7 responses to “હાસ્યનો મુશાયરો- The Most Luxurious First Class Airlines – We only say “sorry” when it is too late

 1. “નાગપુર ખાતે સૌથી મોટી રેડ” વાળા સમાચાર છેલ્લા 3 વર્ષથી વોટ્સએપ પર નામ બદલીને ફર્યા કરે છે, અને તે વાત ખોટી છે! અગાઉ આજ “સમાચાર” વિરાર વાળા ‘ભાઈ ઠાકુર’ના નામે અહીં આવ્યા ત્યારે મેં આપનું ધ્યાન દોરેલું, કે ખોટી વાત છે.

  કૃપા કરી ખોટું લગાડશો નહિ; આ પોસ્ટનો હેતુ, માત્ર સાચી વાત જણાવવાનો છે.

  સાદર,

  હિમાંશુ કામદાર

  Like

  • હિમાંશુભાઈ, તમારી વાત સાચી છે અને જાણ કરવા બદલ આભાર! મને થયું તો ખરું કે આ ફોટો મેં જોયો છે પરંતુ ખ્યાલ નહિ આવ્યો, વિરારવાળા ઠાકુરવાળી વાત સાચી છે. સાચી વસ્તુ સ્વીકારવામાં મને કોઈ દિવસ ખોટું નથી લાગતું. ભવિષ્યમાં પણ જાણ કરશો તો આનંદ થશે.

   Like

 2. હમણાં થોડા દિવસથી આપના બ્લોગમાં નથી અવાયું. સરનામુ આપો તોયે તમારે ઘેર અવાય એમ નથી. બસ આપને મારે ત્યાં બ્લોગ કરી દઉં છું. થેન્ક્યુ દેસાઈ સાહેબ.
  ને જરા તમારો આજકાલનો સાચો ફોટો મૂકોને ભાઈ. એડિસનમાં અથડાઈ જશો અને એક સુરતી સમ્ભળાવીને ચાલ્યા જશો તો પણ ખબર ન પડે કે આતો આપણા વ્હાલા દેસાઈજી છે.

  Like

  • મોટાભાઈ, આ ફોટો સાચો જ છે, ડુપ્લીકેટ નથી…હા થોડા વખત પહેલાનો છે…એટલે જ રાખ્યો છે કે આ પ્રવીણભાઈ ક્યાંક એડિશનમાં ભટકાઈ ગયા તો મરી ગયા…ફેસબુકમાં ઓછું માથું ખાય છે કે આપણે બે ઘડી મોજ કરવા એડિશનમાં જઈએ અને આ ભાઈ ત્યાં પણ ડીંગલી કરે તો સાલો મુડ ખરાબ થઇ જાય….તમને સરનામું તો આપ્યું છે પણ જે માણસ કાકીને ભૂલી જાય એની આગળ સરનામાની શી વિસાત? તમારું સરનામું આ રહ્યું….પ્રવીણ શાસ્ત્રી–6 SAVERIA CT. HOWELL NJ 07731, હવે કઈ કહેવું છે?

   Liked by 1 person

  • જય મહાદેવ!! & તે…… મોટાભાઈ.. તમે & દેસાઈ સાબ આવો… આ કે આવતા મહિના ના વીકએન્ડ!! માં.. (આજ વર્ષના હોંકે.) હુરટ.!! ઊંધિયું જલેબી & પોંક માટે..કેમ કે ત્યાં મોકલવાનું ભારે પડે.

   Liked by 1 person

 3. ભાઈ… હમમ… આ માટીપગા નેતા માટે શું કેહવું?? સાદગી માં? અને હસ્સ્સાયરો.. વાહ. અન્ય vdo. પણ.. ઓહ. પીક મેસેજ..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s