RURAL CANDA IS WORTH SEEING – Most romantic dance – Flower Parade Corso Zundert

11-10-2016

.

RURAL CANDA IS WORTH SEEING

.

Most romantic dance

.

Flower Parade Corso Zundert

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide1slide2slide3slide4slide6

10 responses to “RURAL CANDA IS WORTH SEEING – Most romantic dance – Flower Parade Corso Zundert

  1. Roantic dance. Superb.
    Balance/courage/confidence/timings/alertness/poweretc. appreciated.
    Rural Canada enjoyed.
    At present one famil ymember is engaged in standing in queue.
    Thanks.

    Like

  2. છોકરા ભાડે આપવાનો બીઝ્નેસ તો નછોરવા મોદી જ કરાવી શકે ને? બાકી તો સુતા રહે તે ઊંઘતા જ ઝડપાય જાય.!!! Canada the beautiful.
    અન્નકુટના દર્શન વખતે “હરીના લોચનિયા આંસુ ભીના” દેખાય તો……
    “દુનિયાનું સૌથી……” સૌથી સાચું લા.ગ્યું

    Like

    • વિમળાબેન, હું પણ આ વખતે એક જગ્યાએ ગયો હતો….ખબર નથી એ લોકો એનું શું કરતા હશે….આવું નાં કરે તો ધર્મ અને સત્તા કેવી રીતે ચાલે….દરેક ધર્મોમાં આવું જ છે….કોઈને વખાણવા જેવા નથી.

      Like

  3. ફેન્સ્ટાટીક-અફલાતુન ડાન્સ…..વાહ…વાહ…અદભુત…………..રબરને પણ શરમાવે એવો ..અને આપણે ત્યાં જો આવો ડાન્સ કરવાવાળા મલે તો પણ આવો આખો તો નહીં પણ ટીવીમાં જો થોડો પણ અંશ બતાવવો હોય તો માત્રને માત્ર ટીવીના રીયાલીટી શોમાં બીન્ધાસ્ત બતાવી શકાય, બાકી કોઈ ફીલમ કે કોઈ સીરિયલમાં બતાવવાની સેન્સરના કારણે કોઈની હિંમતજ ન ચાલે….અદભુત ડાન્સ..

    કેનેડાનો વેડિયો અને જોક્સ બધા સરસ……..

    કેજરીવાલની ખાંસી આખી દિલ્હીને લાગી ગઈ, આખું દિલ્હી ખાંસતું થયા પછીજ સુપ્રીમ કોર્ટ અને ગ્રીન ટ્રીબ્યુનલને પણ હમણાંજ ખબર પડી, કમાલ કહેવાયને…!!! મુંબઈ-અમદાવાદ-બેંગાલુરુ વગેરે બધા શહેરો લાઈનમાંજ છે….

    Like

    • ૫૦૦/૧૦૦૦ની નોટો બદલવાનો મોટો ફાયદો આઈ.એસ.આઈ અને સઈદ હાફીઝ જેવા ટેરરિસ્ટ લોકોને ભયંકર માર પડ્યો. હકીકતમાં આપણે જે કાગળ ઇંગ્લેન્ડથી નોટો બનાવવા ખરીદીએ છીએ તેજ કંપની પાસે પાકિસ્તાન પણ નોટો બનાવવા કાગળ ખરીદે છે. એટલે પાકિસ્તાનની આઈ.એસ.આઈ અને ટેરરિસ્ટ એમની પાસે કાગળ લઈને ભારતની ડુપ્લીકેટ નોટો બનાવીને ભારતમાં ઘુસાડે છે, આજ આક્ષેપ પાકિસ્તાન ભારત પર કરે છે અને કહે ભારત બલુચિસ્તાન અને બીજી પાકિસ્તાની ડુપ્લીકેટ નોટ ઘુસાડે છે. મોદીએ સાથે સાથે જે એક ટકા લોકો પાસે કાળું નાણું છે તેમના પર દરોડા પાડ્યા હોત તો લોકોને શંકા નહિ જતે. પરંતુ એવું કશું કર્યું નહિ અને પોતાના લોકોને સાચવી લીધા તો ઘણા કહે છે કે દરોડા પહેલા છ મહિનામાં જે બેંકમાં ખાસ ટ્રાન્ઝેક્શન નહોતા થતા ત્યાં કરોડો રૂપિયા જમા કેવી રીતે થઇ ગયા હતા? એક મોટી ભૂલ એ હતી કે નોટો બદલવાની સંપૂર્ણ તૈયારી નહોતી અને તેને માટે જેટલી જેવા માણસ જવાબદાર છે. મોદી પાસે પ્રભુ કે પાનીકર જેવા થોડા જ માણસો હોશિયાર છે એટલે આ બધા પ્રોબ્લેમ ઉભા થાય છે. સારું કે ખોટું એ તો ઉ.પ્ર. અને પંજાબના ઈલેક્શનનાં રીઝલ્ટ પરથી જનતાનો જવાબ આપશે.

      Like

  4. ભાઈ……… વાહ. ડાન્સ માટે. અને નોટો બદલવા માટે નો અભિપ્રાય આપવા મારી પાસે ટાઈમ નથી.. મારે પણ લાઈન માં ઉભા રેહવું પડે છે.. અને મેં પણ ખુદ જોયું કે આમ આદમી જ લાઈન માં હોય છે. બાકી સરકારી અધિકારી,(દરેક ખાતાના) પોલીસ,વકીલ,જજ, દુકાનદાર, કોઈ ટ્રસ્ટ ના માણસો, કે રાજકારણીઓ કે કોર્પોરેટર ને ઘર બેઠા નોટ બદલવાની સગવડ મલી જ હશે.!! શું તેઓને પગારમાં કે ભથ્થામાં કે ભેટ સોગાદ રૂપે કવર માં ૧૦૦ ની નોટો જ મળી હશે?? અને તેપણ આ તેહવારો ની સીઝન માં? સબ કે સબ ચોર.

    Like

    • ૯૯% પ્રજા ચોર છે અને ૧% ઉદ્યોગપતિઓ શાહુકાર છે…પ્રજા સાથે એમને ત્યાં પણ દરોડા પાડ્યા હોત તો આવા શંકાના વાદળો ઉભા નહિ થતે

      Like

      • અરે?? પ્રજા? ભાઈ મેં ઘણી વખત કોશિશ કરી.. ટેબલ નીચેના વેહવાર વગર.. પણ..?? અને એમના સાહેબો ને પણ.. હું મળ્યો.. તો.. લગભગ.. ડોક્યુમેન્ટ્સ માટે ૩ મહિના થયી ગયેલા. પછી જયારે જુનું ઘર તોડીને નવું બનાવ્યું ત્યારે.. મહ્દઅંશે વેહવાર થી ?? પછી?

        Like

    • ઇન્દીરાબેન, કેમ છો? તબિયત તો સારી છે ને? આજ કાલ બીઝી લાગો છો એટલે ખાસ દેખાતા નથી.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s