An Inside Look at the Exotic Animal Trade – This reimagined wheelbarrow is revolutionary – The Gujju Viva – Comedy

slide1slide2

.

An Inside Look at the Exotic Animal Trade

.

This reimagined wheelbarrow is revolutionary

.

The Gujju Viva – Comedy

Engineering Short Film

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide1slide2slide3slide4slide5

11 responses to “An Inside Look at the Exotic Animal Trade – This reimagined wheelbarrow is revolutionary – The Gujju Viva – Comedy

 1. ભાઈ.. ભાઈ. વાહ. જોક્સે તો ભારે કરી. VDO ઓહ. હમમ. પીક મેસેજ. & એક આંખે ઓછું પણ બન્ને સાથે જોતા હજુ ઘણું સારું.. તો શું કરું? આંખ બતાવું કે પછી.. પતંજલિ ના ડ્રોપ્સ નાખું?

  Like

  • પતંજલીનાં ડ્રોપથી સારું થતું હોત તો “રામદેવજી”એ નાં લગાડ્યા હોત? તમે કમનશીબ છો બાકી એક આંખે ઓછું હોય તો ખુબ જ પૈસાદાર થઇ જવાય!!!!!!

   Like

   • हरी ॐ… પતંજલિ ડ્રોપ બરાબર જ છે.. તે આંખને સાજી Healthy રાખે જન્મજાત ખોડ દુર ના કરે.. ભાઈ.. એ કદાચ “વાયુ” ને લીધે હોયી શકે..??..!! જેમ “કંપવા” હોય છે તેમ. ત્યાં US માં મળે છે કે? ત્યાં રુક્ષ ઠંડી હવાને લીધે… વાયુ જેવું થતું હશે?

    Like

 2. આંખ તો બન્ને સારી છે, ને પાતાંજલી ડ્રોપ્સ નાંખીએ છીએ એટલે તો આપે લખેલ સુપર-ડુપર જોક્સ ઝીણા અક્ષરમા પણ વાંચી લઈએ છીએ
  (હા, ક્યારેક “મોટા અક્ષરે વાંચવા” પડે એ જુદી વાત છે!!) અને વીડીઓ ચોક્ખો દેખાય જ છે.
  બાકી ૫૦૦-૧૦૦૦નું જેને જે કરવું હોય તે કરે મે તો
  સુરતી ઊંધ્યાની લિજ્જત મફતમાં માણીએ છીએ.

  Like

  • વિમળાબેન, આ અમારા ભગવતીભાઈ રોજ ઊંધિયું ઝાપટે છે પણ કોઈ દિવસ એમ નથી કહેતા કે આ પતંજલિનાં ટીપા લઇ જાવ….રોજ રોજ મારા ઉન્ધીયામાં જાત જાતનો મસાલો નાંખે છે અને કોઈ કોઈ દિવસ તો માથું ખંજવાળતો એમનો ફોટો પણ મુકે છે!!!!

   Like

   • ઊંધીયુ સ્વદિષ્ટ થવાનઉં એક કરણ ભગવતીભાઈના મસાલા છે એ હું પણ માનું છું.
    પણ રેસીપી તો વિપુલભાઈની ,તરલા દલાલને ભુલાવી દે!!!!!This is not a “BUTTER SUPPLY” OK?

    Liked by 1 person

   • એલા ભાઈ……. વિપુલભાઈ. માથું ખંજવાળ વાનું?? અરે મારે તો….. પેલા શાન પિક્ચર જેવું… “”શાકાલ” જેવું છે તો.. ક્યાંથી.. માથામાં કઈ થાય. અને તેના માટે શેમ્પુ હેર ઓઈલ
    કન્ડીશનર પણ… બાબા નુજ. પછી.. એકદમ ચકચક… સપાટી છે. હાહાહા. અને ટીપા તો. આ આપણા બચ્ચનજી દો બુંદ ઝીંદગી કે.. એમ કહેજ છે. અને તમારે ત્યાં પ્રદુષણ એટલું નથી જેટલું અમારી કેજરીવાલ ના રાજ્ય માં છે. ( અને સાચું કહું? મેં હમણાજ મારી આંખ બતાવી તો આંખના વિશેસ્ઘ્ય એ કહ્યું તમે TV PC નો ઉપયોગ બંધ કરો.!! તો હવે શું કરું? મેં કહ્યું કે હું એક ખાસ બ્લોગ જોવ છું. તો કહે તમો આંખ સાથે મગજ ને પણ આરામ આપો.. આવું ભેળસેળિયું ( એટલેકે ઉન્ધીયુંમાં આવે તેમ) જોઈ ને તમારી……?? બોલો .

    Like

   • ભગવતીભાઈ, એ સ્પેશીયાલીસ્ટનું કહેવું છે કે બ્લોગ જોતા જોતા “મગજ” ખાવો નહિ(દિવાળીનો વાસી), ક્યાં તો બ્લોગ જોતી વખતે મગજને આરામ આપો…આ બ્લોગ જોતી વખતે ખાસ બુદ્ધિ એટલે મગજ નહિ ચલાવવાનું…મગજ જયારે ચલાવવાનું હોય ત્યારે જ ચલાવવાનું….તેને પણ થોડો આરામ આપો..

    Like

 3. Bapu boliya hurti bhasama via vipulbhaiin SU.
  I do not liketoseesuch crueltyon innocent animal/bird by socalled humanbeing
  Sardarji gaya,Bapu aavya, have guujue pagpesarokarva magechhe.Jaigujjujai SU
  SU atleSurti Undhiyu gujju bolechhe te susunahi !!!!

  Like

 4. વિપુલભાઈ.. “મગજ” તો.. ઓલા.. પ.પુ.ધ.ધુ. વાળા નોજ ઉત્તમ.. ઓહ!! ( સાલું ધર્મ ને ધંધો બનાવવાનું અને ભક્તોને “બનાવવાનું” તો આમની પાસેથી જ શીખવું પડે!! કેવું “મગજ” ચલાવે છે..) પણ “મગજ” નો સ્વાદ દાઢે વળગ્યો છે. મોતીચૂર,અદ્ડીયું, પણ.( હા જાણે તેમણે ભૂલમાં રસીદ બનાવી તેમાં… અડધિયું અને ગાંઠિયા માં ગાંઢિયા લખ્યું) કેમકે તેઓ.. જેમ રૂટીન.. દુકાનદાર જે વસ્તુ વેચે તે ખાતો નથી તેમ આ સંસ્થા વાળા કદાચ. આ વસાણા ના ખાતા હશે?? અને ખાસ્સ… વિપુલભાઈ. તમને તો સમાચાર મળી જ ગયા હશે.. પણ કદાચ બીજાઓને ના મળ્યા હોય તો. અને આમ પણ.. મારે મગજ ની ધાર કરવીજ પડે તેથી હું આ બધા માટે અહીં મુકું છું..તો બધાજ જોજો. કદાચ ભારતીય તરીકે ગર્વ થાય..!! http://l.facebook.com/l/DAQGkLVwX/www.AjayOnLine.us/ & http://www.AjayOnLine.us 0091 94184 50899. જરૂર થી જોજો. મારી તો આમાં ડૂબી નહિ પણ.. તમે સુજ્ઞ વાચકો વિદ્વાનો કઈ ફોડ પાડે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s