5 Everyday Things Banned in North Korea – Unbelievable Future Floating City

11-1-2016

.

5 Everyday Things Banned in North Korea

આજે ભારતમાં કોઈપણ વાતનો વિરોધ કરવો સામાન્ય થઇ પડ્યો છે. કારણ કે લોકશાહીની કિંમત નથી. આઝાદી મફતમાં મળી છે અને મફતમાં મળે તેની કિંમત નથી હોતી. હું સદ્દામ હુસેનના રાજમાં ઈરાકમાં ત્રણ વર્ષ રહ્યો હતો અને ત્યારે ખ્યાલ આવ્યો કે લોકશાહી શું છે? આ વિડીયોમાં નોર્થ કોરિયાના સરમુખત્યારનાં રાજમાં લોકોને શું મળે છે તે જોતા લોકશાહીની કિંમત સમજાશે.

.

Unbelievable Future Floating City

.

slide1slide2slide3slide4slide5

9 responses to “5 Everyday Things Banned in North Korea – Unbelievable Future Floating City

  1. નોર્થ કોરીઆવાળા નસીબદાર તો કહેવાય, હેર કટમાં ડીઝાઈનની ઝંઝટ નહીં, ટેક્ષીની માથાકુટ નહીં, પરદેશની ટિકિટની ચિંતા નહીં, ઈન્ટરનેટ કે કમ્પ્યુટરના ખર્ચા નહીં, આ પાંચ ઉપરાંત પત્ની-ગર્લ ફ્રેન્ડ કેટલી કરવી, બાળકો પેદા કરવા કે ન કરવા તે માટેનો કોઈ કાયદો ખરો…???

    જોક્સ બધા અફલાતુન……………

    Like

    • મનસુખલાલ, પત્ની કે ગર્લ ફ્રેન્ડ જેટલી કરવી હોય એટલી કરાય એવું હોય તો તમારો જવાનો વિચાર ખરો? જો વિચાર નહિ હોય તો શું કામ વગર જણ્યે સુવાવડ કરવી?

      Like

  2. Koreaand Russia.Life and ban etc are unique. How do they live peacefully ?No enjoyment. We are all above them.We can spit. anywhere.Nowhere such liberty.

    Like

    • ગૌતમભાઈ, મેં તો આ સરમુખત્યારનું રાજ ઈરાકમાં ત્રણ વર્ષ જાતે અનુભવ્યું છે. સદ્દામ જોકે નોર્થ કોરિયાવાળા જેટલો ક્રૂર ન હતો પરંતુ ત્યાં તમારો કોઈ અવાજ નહિ. ઈરાન જોડે વોર ચાલતું હોવાથી બી.બી.સી. કે કોઈ પણ ન્યુઝ ખાનગીમાં પણ સાંભળવાના નહિ, ફક્ત ઈરાકી ટેલીવિઝન કે રેડિયો જે કહે તો સાંભળવાનું. જો બીજું કઈ સાંભળો તો જેલમાં મૂકી દે. આ તો વોર હતું એટલે પરંતુ સદ્દામ ઈરાકને ખુબ જ ઊંચું લાવ્યો હતો. પહેલા પુષ્કળ અરાજકતા હતી, ધોળે દિવસે છોકરી/સ્ત્રીઓને ઘરમાંથી ઉપાડી જવાતી. મારે એની તલવાર હતી. સદ્દામે આવીને આ બધું બંધ કર્યું. એટલે જ ઈરાકની પ્રજા તેને આટલું બધું માન આપતી હતી. ઇન્ટરનેશનલ પોલીટીક્સમાં એને ફસાવી દીધો. હા, વિરોધીઓને સદ્દામ દ્વારા ધોળે દિવસે જાહેર રસ્તા ઉપર ઉડાવી દેવામાં આવતા હતા. એના બે છોકરાઓ નાલાયક હતા.

      Like

  3. Dear shri Vipulbhai; It does not allow me to open the mail; says connection insecure; says, consult the owner;so what to do?  Ashok Jailwala

    Like

    • અશોકભાઈ, પહેલા તમે ઉઘાડી શકતા હતા અને હવે નથી ઉઘાડી શકતા કારણ કે તમારો એન્ટીવાયરસ એને ખોલવા નથી દેતું. તે માટે એન્ટીવાયરસમાં જઈને બ્લોગની લીંક https://suratiundhiyu.wordpress.com/ સેઈફમાં મુકવી પડશે. એકવાર એન્ટીવાયરસ ઓફ કરીને જોઈ જુવો.

      Like

  4. North Korea.People are saints so they follow simple life with hanging sward of penalty.
    New something for first time.Shocking !!!.
    Videoin SU is like cabbage,one by number of videos as suplimentaryby U TUBE.As such SU is now not breakfast but like dinner.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s