Explosive and Heart Breaking Truth About “Ganga” – Pakistani TV Journalist Takes Camera Inside Swat Valley

10-24-2016-jokes

.

Explosive and Heart Breaking Truth About ” Ganga “

.

Pakistani TV Journalist Takes Camera Inside Swat Valley

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide6-2slide6slide7-2slide7slide8-2

7 responses to “Explosive and Heart Breaking Truth About “Ganga” – Pakistani TV Journalist Takes Camera Inside Swat Valley

  1. સુંદર……..અમેરીકા હોય કે બ્રીટન કે કેનેડા કે ભારત સિવાયનો કોઈ પણ દેશ હોય, એમાં રહેતાં પહેલી-બીજી પેઢીના બધા ન ઘરના-ન ઘાટના, ખરેખર સાચી વાત છે.
    આર ઓનું પાણી એટલે શું સમજ ન પડી. જોક્સ-કાર્ટુનો-વીડિયો બધા સરસ.

    Like

    • Mansukhlal,
      Reverse osmosis (RO) is a water purification technology that uses a semipermeable membrane to remove ions, molecules, and larger particles from drinking water. ઇન્ડીયામાં હવે દરેક ઘરોમાં આ આર.ઓ.ફિલ્ટરવાળું મશીન શુદ્ધ પાણી પીવા માટે વપરાય છે. હકીકતમાં નુકશાન કરે પરંતુ પેલા સાવ ગંદા પાણી કરતા તો ઘણું જ સારું. આ તો ઘરની વાત થઇ પરંતુ મોટી મોટી કેમિકલ ફેકટરીઓમાં જ્યાં શુદ્ધ પાણી જોઈએ ત્યાં આના મોટા પ્લાન્ટ હોય છે અને તેમાંથી નીકળેલી અશુદ્ધિઓને એક તળાવમાં ભરવામાં આવે છે. આ અશુધ્ધિઓ નીચે બેસી જાય એટલે તેને કાઢીને બીજે ફેંકી દે કે વાપરી નાખે છે. તમે ઘણી ફેક્ટરીની બહાર મોટા ચૂનાના ઢગલા જુવો છો તે આજ છે.

      Like

  2. “”ना इधर के रहे, ना उधर के रहे ,बीचमें लटकते रहे”| सच ही सच॥
    ” The size of your audience dos’t matter keep up the good work” nice thought and picture too.

    Like

    • વિમળાબેન, “”ना इधर के रहे, ना उधर के रहे….. માં એવું છે કે ઇન્ડિયાનાં લોકોને એમ થાય કે પેલો ફાવી ગયો અને હું રહી ગયો, જયારે અમેરિકામાં રહેતા માણસોને એમ થાય કે અમે અહિયાં સખત મહેનત કરીએ અને ત્યાં લોકો લહેર કરે છે. હકીકતમાં તો ભગવાને જ્યાં આપણને ગોઠવ્યા છે તે સમજીને જ ગોઠવ્યા હશે. બાકી રડતી રાધાઓને તો સ્વર્ગમાં પણ કઈ ખામી જ દેખાય. આ બધું “મનમાં મરવું અને મનમાં જ રંડાવ જેવું છે”.

      Like

      • વિપુલભાઈ, આપે એક્દમ સાચી હકીકત કહી,”હકીકતમાં તો ભગવાને જ્યાં આપણને ગોઠવ્યા છે તે સમજીને જ ગોઠવ્યા હશે.”
        બસ, આ સ્વિકારીને રહી શકીએ તો આનંદ-આનંદ જ, પછી “આપણે રહીગયા”ના રોદણાં રોવાના રહે જ નહીં.

        Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s