5 responses to “Happy Deepavali Singapore 2016 – Indians Traveling to America – Doctors Urge America: Break the Meat Habit!”
જોક્સ બધા બહુ સરસ છે.
સીંગાપોર (કે સીંગાપુર)ના દીવાળી ફોટા જોયા. સરસ છે. બીજા દેશમાં પણ આપણો તહેવાર ઉજવાય એ પણ ત્યાંના ભારતીય લોકો માટે બહુ આનંદની વાત છે ,(જોકે માલ તો બધો ચાઇનીઝજ મળવાનો…!!) ૧૯૬૨-૬૩ના જમાનામાં મુંબઈમાં ચાઈનીઝ માલ વેચવો-વાપરવો તો ઠીક, ચાઈના શબ્દ બોલવો પણ પોલીસો ગુનો ગણતાં…..એ વખતે ચીન, અમેરીકાનું દુશ્મન હતું, આજે, ભારત ને અમેરીકા બન્નેએ ચીન માટે “લાલ જાજમ” બીછાવી છે…!!!
ICEની વિગત આપી જે બહુજ કામમાં આવે તેવી છે અને મેં મારા ફોનમાં પણ ice-૧, ice-૨-૩-૪-૫ એમ અગત્યના નંબરોની સામે લખી નાંખ્યું છે. પણ, એક વાત સમજવી જરૂરી છે, ફોન તો બધા લગભગ પાસ વર્ડથી બંધ હોય છે, તો પછી બીજા કોઈ કેવી રીતે ખોલી શકશે…???? આ માટે વગર પાસવર્ડે પણ આ ice નંબરો જોઈ શકાય તેવી વ્યવસ્થા થાય તો ઈમરજન્સીના સમય વખતે બરાબર કામ આવી શકે…………..અને એપલના આઈ ફોનમાં પાસવર્ડ ન નાંખો તો વોઈસ મેસેજો રેકોર્ડ થતાં નથી.
બધા જ જોક્સ અને ફોટો જોકસ હસાવી ગયા ને ને ઘણું ઉજાગર થયું
” India traveling” કરવાની મજા પડી.
“सस्ती ख़ुशिय़ाँ” देखकर खुख-खुश हो गए ।
सिंगापोर की दिपावली ने खुशी के और रंग भर बिखेर दीए॥
शुक्रिया,आभार,धन्यवाद, વિપુલભાઈ.

LikeLike
Click following link and you will find some solution
https://www.cnet.com/uk/how-to/how-to-add-emergency-contact-info-to-your-iphone-lock-screen/
LikeLiked by 1 person
ભાઈ… વાહ. & શું કહું?? આ “M” માટે??
LikeLike
બધા જ જોક્સ અને ફોટો જોકસ હસાવી ગયા ને ને ઘણું ઉજાગર થયું
” India traveling” કરવાની મજા પડી.
“सस्ती ख़ुशिय़ाँ” देखकर खुख-खुश हो गए ।
सिंगापोर की दिपावली ने खुशी के और रंग भर बिखेर दीए॥
शुक्रिया,आभार,धन्यवाद, વિપુલભાઈ.
LikeLike
વિમળાબેન, ખુબ ખુબ આભાર! મારા વાચકોને મજા આવે છે એ આવી કોમેન્ટ્સ પરથી ખબર પડે અને ઉત્સાહ બમણો થઇ જાય છે. ઇન્ડિયા ટ્રાવેલમાં મને ખુબ જ મજા આવી.
LikeLike