AeroMobil – “દેસીમેન” “માઈક જીવણજી”

10-16-2016-jokes

.

AeroMobil 3.0

.

Man and goose forge unusual friendship

“દેસીગર્લ”ની જેમ આ કેનેડાના “દેસીમેન” “માઈક જીવણજી”એ કે ગુઝનાં બચ્ચાને એની માથી વિખૂટું પડી ગયા પછી ઘરે લાવીને મોટું કર્યું. એનું નામ કાયેલ પાડ્યું છે. એ માઈકની પાછા એવું પડી ગયું છે કે એને છોડવા જ નથી માંગતું. માઈક જ્યાં જાય ત્યાં એની સાથેને સાથે જ જાય છે. માઈક એને માઈલો દૂર મૂકીને આવ્યો તો પણ એ આવે તે પહેલા એ ઘરમાં હાજર હોય છે. બીજી છોકરીઓ કે સ્ત્રીઓને માઈક સાથે જોઇને ચિડાય છે. આના પરથી ખ્યાલ આવે કે ભગવાને પક્ષીઓમાં એવી  શક્તિ આપી છે જેને લઈને શિયાળામાં હજારો માઈલ દૂર સ્થળાંતર કરીને ગરમ પ્રદેશમાં દા.ત. નળ સરોવર જેવી જગ્યાએ આવીને પાછા કોઇપણ જાતના જી.પી.એસ. વગર પોતાના મુલકમાં પાછા ઉનાળામાં પહોંચી જાય છે. કુદરત આગળ માણસ ગમે તેટલા ફાંફા મારે તો પણ તેની બરોબરી નહિ કરી શકે.

.

What is CPEC and why it is THREAT to INDIA?-HINDI

વિડીયો મોટો છે પરંતુ હાલની રાજકીય પરિસ્થિતિ ને કારણે  પડોસી રાષ્ટ્રો શું કરી શકે છે એનો વિસ્તૃત ચિતાર આ વિડીયો  આપે છે. એનો એક જ ઉપાય છે કે બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરવું અથવા તો બલુચિસ્તાનમાં આ કોરીડોરનો વિરોધ કરી કામ આગળ વધવા નહિ દેવું.

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide1slide2slide3slide6slide8

5 responses to “AeroMobil – “દેસીમેન” “માઈક જીવણજી”

 1. ફાફડા-જલેબીની સરસ જાણકારી આપી છે. જોક્સ પણ સરસ છે.

  રામને નામે પથરા તરી ગયા…ગાંધીને નામે(ગાંધી છાપ નોટથી) તો ખાબોચિયામાં પણ ભલભલા તરી ગયા…..

  મોદીના ખજાનામાં આટલા બધા “હીરાઓ” છે…??? કરોડોની ફી લેતા આ “ભાજપાના હીરાઓ”ઓ ક્યાંથી સ્વીસ બેંકની વિગતો કઢાવવાના કે વિગતો મળે તો પણ આપવાના…??? અને ૧૨૫ કરોડની જનતામાં કોઈ માઈનો લાલ નથી કે આવાની સામે કેસ કરે….કે જાહેરમાં ખુલ્લા પાડે…..!!

  Like

  • મનસુખલાલ, તમે પણ ખરા છો, ૫૬ ઇંચની છાતીવાળો બેઠો છે….જરૂર એક દિવસ આ બધાને પણ જેલમાં નાખશે!!!!!!!

   Like

 2. વાહ.. જોક્સ માટે & સાચેજ.. કુદરત નો પાર પામવો અસમર્થ છે! GPS કે બીજા સિગ્નલો. ધ્વની તરંગો પર કુદરતી અસર કરે પણ.. આ… કુદરતે બનાવેલા.. આપણે & પશુ પક્ષીઓ.. કે દરેક સજીવ.. પરફેક્ટ જ હોય છે.. પણ.. માનવી જરાક.. વધારે .. તો પણ.. તેની બનાવેલી.. શોધ ફેલ થાય અથવા તે પણ ફેલ જાય. & ફાફડા જલેબી.. તે ભાઈ… સુરત ની ઘારી….!! & દેશભક્તિ….?? શું કેહવું હવે? ઓહ. જય હો.. બમ બમ ભોલે..!

  Like

 3. વિપુલભાઈ, ચંદ્રવિલાસની એવી સફર કરાવી કે ચંદ્રની ધરતીની વાતોની એવી-તેવી!!!!
  ચંદ્રવિલાસની લાઈનમાં ઉભા રહેવાની ધીરજ પછી મળતી એ જલેબી ઓર મીઠી લાગતી અને સેવ-ઉસળનો તિખો તમતમાટ હજૂ જીભ પર ચચરે છે.
  કહેવાતા દેશભક્તોની તો વાત જ નકરીએ તો જ ઠીક, પણ તોય ……

  Like

  • વિમળાબેન, અમદાવાદમાં રહેનાર કોઈપણ માણસ એક વખત તો જરૂર “ચંદ્રવિલાસ” હોટલની મુલાકાત તો લે જ એવું અસલ માની લેવાતું. તે જ રીતે “ચેતના”એ સારી ઝમાવટ કરી હતી. જો કે હવે તો બધું બદલાઈ ગયું છે. મણીનગરમાં એક પણ સારી હોટલ નહોતી તેની જગ્યાએ અત્યારે તો રેસ્ટોરન્ટનો રાફડો ફાટ્યો છે.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s